________________
જે ઉપદેશ્યા એમાં જ હું આસક્ત બની ગયો ! મારી દીક્ષા શું આ માટે છે?”
મહાપુરુષો ગોચરી માંડલીને કતલખાનું કહે છે. એમાં તો જલ્દી વાપરી લઈ, કંઈપણ બોલ્યા ૪ વિના બહાર નીકળી જવું. આખો દિવસ ગોચરી સંબંધી કોઈપણ વસ્તુ માટે કોઈપણ ચર્ચા-વિચારણા ન જ કરવી એ જ શ્રેયસ્કર છે.
૧૭૧. હું જે ટપાલ લખું એ અને મારી ઉપર જે ટપાલ આવે તે ગુર / વડીલને વંચાવીશ - એ છે પછી જ મોકલીશ | વાંચીશ ?
- ગાઢ કારણસર જે પત્રો લખવા પડે એ ગુરુ કે વડીલને વંચાવ્યા વિના ન મોકલાય. પત્ર જ લખવામાં કંઈપણ ભુલ થતી હોય તો ગુરુ ! વડીલ એ તરફ ધ્યાન દોરી શકે. આપણા સંયમને ડાઘ $ લગાડે એવું કંઈપણ લખાણ થયું હોય તો ગુરુ તેને અટકાવી શકે.
વળી ગુરુથી શિષ્યની કોઈપણ વાત ખાનગી ન જ હોવી જોઈએ. ગુરુ ન જાણતા હોય એવી જ પ્રવૃત્તિ શિષ્ય કરે એ લાંબે કાળે એના માટે નુકશાનકારી બને.
. એ જ રીતે કોઈનો પણ પત્ર આવે તો સૌ પ્રથમ ગુરુને જ આપી દેવો. ગુરુ જ એ કવર ફાડી, જ પત્ર કાઢી, વાંચીને શિષ્યને આપે.
જો સંયમીઓ ગુરુ / વડીલ પ્રત્યેની આવા પ્રકારની પરતંત્રતા કેળવી લે તો એમના જીવનમાં છે ઘણા દોષો પ્રવેશ કરતા અટકે. ગુરુને પત્ર વંચાવવાનો ન હોય તો પછી પત્રમાં ગમે તેવી ભાષામાં પણ છે જ સંયમી લખે. એમાં ક્રોધથી કર્કશ ભાષા પણ લખે તો મજાક-મશ્કરીના શબ્દો ય લખે. જેને પત્રો લખવાની છે જ જરૂર ન હોય એને પણ લખે. જ્યારે ગુરુને વંચાવીને પત્રો મોકલવાના હોય તો આડુ-અવળું કંઈપણ જ લખવાની હિંમત ન ચાલે. સીધી-સાદી ભાષામાં અત્યંત જરૂરિયાત પુરતા જ પત્રો લખાય. નકામાં પત્રવ્યવહારો આપમેળે બંધ થાય.
જેમ સમજુ શ્રાવક કોઈને ને કોઈને પોતાના માથે રાખે છે. એમ સંયમી સામાન્યથી નિશ્રા જ વિનાનો ન હોય. નિશ્રા એટલે પારતન્ય, સમર્પિતભાવ. કશું ખાનગી ન હોય. આવા જ સાધુની ભિક્ષા છે સર્વસંપન્કરી બને છે.
૧૭૨. હું ગૃહસ્થો પાસે સીધી કોઈપણ વસ્તુ મંગાવીશ નહિ, પણ ગર / વડીલ દ્વારા જ એ વસ્તુ છે મેળવીશ :
આ નિયમ મહત્વનો છે. આજે સંયમીઓને માંદગીના કારણે દવાઓ મંગાવવી હોય, ઉપધિ ૪ જ તરીકેના વસ્ત્રો મંગાવવા હોય, બામની બોટલ, વિહારમાં ફાટી જતી ચામડી માટેની ક્રીમ વગેરે
મંગાવવું હોય, હરડે-ત્રિફળા વગેરે આયુર્વેદિક ઔષધિઓ મંગાવવી હોય, સાથે રાખેલા માણસ વગેરેને પૈસા અપાવવા હોય, મળવા આવેલા સ્વજનાદિને જમાડવાની વ્યવસ્થા કરવાની હોય... આવા અનેક આ પ્રસંગો ઉપસ્થિત થાય છે. એ વખતે સંયમીઓ ગુરુ કે વડીલને જાણ કર્યા વિના બધું પોતાની મેળે જ પતાવી દે એ બિલકુલ ઉચિત ન ગણાય.
- કોની પાસે વસ્તુઓ મંગાવવી, કેટલી કિંમતની મંગાવવી, કેવી રીતે અને ક્યારે મંગાવવી આ જ બધી હોંશિયારી ગુરુ-વડીલો પાસે હોય. બાકીના સંયમીઓ આમાં ઘણી ગફલત કરી બેસે. દા.ત. એક જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૮)