________________
જે લેવો એવો આગ્રહ બિલકુલ નથી. આગ્રહ એ વાતનો છે કે ૭ દિવસ પહેલા તો અડધો કાપ પણ ન આ જ કાઢવો. ૧૫ દિવસ પહેલા તો આખો કાપ ન જ કાઢવો. ૧૫ દિન પછી પણ જો વસ્ત્રો અતિભેલા જ ૪ ન થયા હોય. કોઈને દુગંછાદિનું કારણ ન બનવાના હોય તો કાપ જેટલો મોડો કાઢો એટલું સારું જ છે. ? છે એટલે કોઈ આનો ઉંધો અર્થ ન સમજે. છે આજે જ્યારે શ્રમણ-શ્રમણીઓના વસ્ત્ર ઉપર નજર પડે છે, ત્યારે મોટા ભાગે ધોળા-ચોફખા છે જ વસ્ત્રો જોઈને આંચકો લાગે છે. એમ લાગે કે દર ત્રણ-સાત દિવસે કાપ કઢાતો હોય તો જ આટલા જ ૪ ચોખા વસ્ત્રો હોઈ શકે. આટલી બધી વિભૂષા જોઈને ખૂબ દુઃખ થાય છે. જ “વિભૂષા આત્મશુદ્ધિનો ઘાત કરનાર તાલપુટ ઝેર છે.” એ શાસ્ત્રવચન શું બધા સંયમીઓ ભુલી છે
ગયા હશે? કે પછી શું એ વચન ઉપર વિશ્વાસ નહિ હોય ? - “સ્વયંભવસૂરિજી તો મોટી-મોટી વાતો કર્યે રાખે. બધી વાતો કંઈ સાચી થોડી હોય?” એવી જ જ કોઈ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હશે? કે પછી “આત્મશુદ્ધિ માટે વિભૂષાત્યાગ કરવાનો છે. પણ આત્મશુદ્ધિ : જ કરવી જ કોને છે?” એમ આત્મશુદ્ધિની ભાવના જ ઓલવાઈ ગઈ છે?
સંયમીઓ સાવચેત બની બ્રહ્મચર્યાદિની રક્ષા માટે વિભૂષાત્યાગ કરવા અને એ માટે જઘન્યમાં છે જ જઘન્ય કક્ષાના એ બે નિયમોને ધારણ કરવા કટિબદ્ધ બને.
૯૪. હું માત્ર પાણી અને ધોવાનો સોડા (ખાર) આ બે જ વસ્તુથી કાપ કાઢીશ. સાબુ-સર્ફ વિગેરે જ જ નહિ વાપરું. છેવટે ગૃહસ્થોના ઘરોમાં વપરાતા સાદા સાબુ અને સાદા પાવડર સિવાય મોંઘા સાબુ- જ પાવડર તો નહિ જ વાપરું,
પ્રાચીનકાળના સંયમીઓ પાણી, ચૂનો, ખારનો ઉપયોગ કરીને જ કાપ કાઢતા. તે વખતના ૪ જ પ્રભાવક આચાર્ય ભગવંતોનો (૫૯) કાપ પણ આ જ વસ્તુઓથી કઢાતો. સાબુ વિગેરે હતા જ નહિ. જે જ જ બીજી વસ્તુઓ ધોબીઓ વાપરતા હશે તેનો સંયમીઓ ઉપયોગ કરતા ન હતા. હવે જો બાર મહિને જે છે છે એકવાર જ કાપ કઢાતો, એ પણ માત્ર પાણી અને ખાર = ધોવાના સોડાથી જ કાઢી શકાતો હોય તો ૪ ૧૫-૨૫ દિવસે કઢાતો કાપ તો આ બે વસ્તુઓ દ્વારા સહેલાઈથી કાઢી શકાય. એમાં થોડીક વધુ મહેનત જ જ પડે પણ અનેક દોષોથી બચી જવાય.
વર્તમાનકાળમાં એક આચાર્યશ્રીના ઘણા સાધુ-સાધ્વીજીઓ સાબુ-સફદિનો ઉપયોગ કર્યા વિના જ છે માત્ર પાણી-ખારથી જ કાપ કાઢનારા છે.
આ રીતે કાપ કાઢવામાં ફાયદો એ થાય કે (૧) સાબુ-સર્કનો ઉપયોગ ન કરવાની જિનાજ્ઞા પળાય, ‘આ જિનાજ્ઞા છે માટે જ યોગોદવહનમાં સાબ-સર્કનો ઉપયોગ કરવામાં આવતો નથી. (૨) જે તે પાણી-ખારથી મેલ નીકળી જાય પણ કપડા ચકમકતા, આકર્ષક, ધોળા-ધબ ન જ બને. અને એ ખૂબ જ
જ જરૂરી છે. કેમકે બ્રહ્મચર્યના ઘાતક નુકશાનો અટકે. કોઈને એ સંયમી પ્રત્યે આકર્ષણ ન થાય અને આ જ મેલ વિનાના વસ્ત્રો હોવાથી દુગંછા વિગેરે પણ ન થાય. (૩) વિહારમાં મોટા પ્રમાણમાં સાબુ-સર્ફ જ જ ઉંચકવા ન પડે. શ્રાવકો પાસેથી મોંઘા સાબુ-સર્ફ મંગાવવા ન પડે.
પણ જો આ આદર્શ આચાર પાળવો શક્ય ન બનતો હોય તો પછી એટલો નિયમ તો લેવો જે જે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨)