SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ રા વિગઈ-પરિવર્જન, ત્રણ મહારથિ બ્રહ્મચર્યનું કરતા નિત્ય સમર્થન. ધન તે લિનવરા, વિજાતીય પરિચયત્યાગ, વિગઈકાલિક 'r E 1 બ ૧, પો s 4 1 3 4 ? H. F ) હું જ્ઞાની છું, તપસ્વી છું, ચારિત્રની સુંદરતમ ક્રિયાઓ આચરું છું, પ્રભુભક્તિ , ' વગેરે ગુણોના કારણે સમ્યસ્વી પણ છું. પણ અહંકારથી ભરેલો હોવાથી અન્ય હીન " જીવો પ્રત્યે તિરસ્કાર-ધિક્કારવાળો છું, ઉપશમભાવરહિત છું. માટે જ મને એવો લાભ તુ તો નહિ જ થાય, જેવો લાભ સમાધિમાન-શમવાન જીવને થાય. | એટલે જ પ્રભુભક્તિ માત્રથી, આંસુ માત્રથી સંતોષ માની લેવાની મૂર્ખતા કરવા જૈ જેવી નથી. પરમાત્મભક્તને પરમાત્મભક્તિનો અહંકાર જાગે, તો એ જીવમૈત્રી- જે નિ જીવકરુણાદિ ગુણોને ગુમાવી દે અને જીવશત્રુતા-જીવધિક્કારાદિ દોષોનો ભોગ 7 બને... એ વાત મારામાં મને અક્ષરશ અનુભવાય છે. T બસ, અહંકાર અંગે હવે માત્ર બે જ વસ્તુમાં મારે ચિંતન-આત્મસંપ્રેષણ કરવાનું શા * બાકી છે. બ્રહ્મચર્યમાં અને લેખનકળામાં ! હવે આટલું બધું આત્મસંપ્રેક્ષણ કર્યા પછી તો આંતરદોષો પકડી પાડવા મારે માટે સરળ થઈ ગયા છે. સરળ થઈ ગયા છે. સ્ત્રીઓ સાથે એકલા વાતો કરનારા સાધુઓને જોઈ મને આવેશ આવ્યો છે, મેં = એમને ધિક્કાર્યા છે, તિરસ્કાર્યા છે, નિંદ્યા છે. તેઓ ખોટા હતા એ વાત સાચી, પણ ૩. એમની સાથેનું મારું આ વર્તન પણ સાચું તો ન જ હતું. B. એમના દોષ જોઈને એમની ભાવિ દુર્ગતિઓ બદલ મને આંખોમાં આંસુ પડ્યા = ખરા ? ના. ખાનગીમાં વાત્સલ્યભાવે એમને સમજાવીને દોષમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો ? B ખરો ? ના. = ભલે કડક શબ્દો બોલવા પડે, પણ અંદરખાને મને બિલકુલ વેષ ન હતો, લાગણી Tહતી એવું બન્યું ખરું ? ના. આ તો આ બધું પ્રગટેલા બ્રહ્મચર્યગુણનું અજીર્ણ જ નથી શું ? ત્માં ગુરુએ એક એવા તપસ્વીની પ્રશંસા કરી કે જેને સ્ત્રીપરિચયની કુટેવ હતી, એક માં Tએવા પ્રભાવકની પ્રશંસા કરી કે જેને દૃષ્ટિરાગ દોષની કુટેવ હતી. એ દરેક વખતે મારી પ્રશંસા ન થઈ, ત્યારે મને એ વિચાર આવેલો કે “ગુરુને મારી બ્રહ્મચર્યની કટ્ટરતા દેખાતી જ નથી, મારી શુદ્ધિ દેખાતી જ નથી. આ બધાના માત્ર બાહ્ય અનુષ્ઠાનો જ દેખાય છે...” આ વિચારનો અર્થ એવો ખરો જ ને ? કે મને ઉડે ઉડે મારા બ્રહ્મચર્યની મા ક્ષ પ્રશંસા સાંભળવામાં રસ છે. | વળી કોઈપણ સંઘમાં, કે મળવા આવેલા શ્રાવકો સામે હું મારા વખાણ કરી બેઠો ણ ( અહંકાર (૮૨) INDIA I આ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy