SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ , છી શોભે નિર્મલ આતમજનો, શ્વાસે શ્વાસે વદન કરતાં આતમથાય મજેનો . આતમ થાય મજેનો. ધન તે...૭૯ નિઃસ્પૃહતભૂષણથી શોભે નિર્મલ આન, , ૫ - 4 ૬ ન કે 'ય miNiVITHT = 4 = એ જે સ્તવનો-ગીતો મધુર સ્વરે લલકારે છે. જે હાથ-મુખના હાવભાવ કરે છે... હું તો ભગવાનને બદલે એમને જોવામાં તલ્લીન બની જાઉં છું...” ડ એ સાધુની પ્રભુભક્ત તરીકેની આવી પ્રશંસા બહુમાન્ય શ્રાવકના મોઢે સાંભળીને | એ વાતને પુષ્ટ કરવાને બદલે મેં એને તોડી નાંખી હતી. “જુઓ શ્રાવકભાઈ ! ચોક્કસ તુ એ રોજ બે કલાક દેરાસરમાં બેસે છે, મધુરસ્વરે ગીતો ગાય છે, હાવભાવ કરે છે... 1 જો પણ આ બધી શરીરની ક્રિયાઓ છે. એક વાત બરાબર સમજી રાખો કે પ્રભુભક્તિ જો કિ એ મનનો-આત્માનો ગુણ છે. મોઢાનો કે શરીરનો નહિ. પૂજનો ભણાવવા આવનારા RU સંગીતકારો ત્રણ-ચાર કલાક ગીતો ગાય જ છે, હાવભાવ કરે છે... છતાં એ 7 શા પ્રભુભક્ત કહેવાય ખરા? ભગવાનને જોઈ આંખમાંથી અશ્રુધારા જો ન પડે, “ભગવાન શા મારું સર્વસ્વ છે. એમના વિના હું અનાથ છું.” એવી સંવેદના જો ન પ્રગટે, પ્રભુવિરહનું | સ્મરણ થતા જ રૂંવાડે રૂંવાડે અકથ્ય વેદના જો ન અનુભવાય તો માત્ર બે કલાકના IT જ ગીતો પરથી કે મોઢાના હાવભાવ ઉપરથી કોઈને પ્રભુભક્ત માની ન લેવાય. 8 પીક્સરમાં એક્ટરો માતાપિતાના ભક્ત હોવાની એક્ટીંગ કેટલી જોરદાર કરે છે ! પણ છે 8 સુપરહીટ જનારા એ પીકચરોના એક્ટરો માટે બધા સમજે છે કે “એમની એક્ટીંગના 8 આધારે એમને રામ માની લેવાની ભૂલ ન કરાય. આ તો એક્ટીંગ છે, નાટક છે.” ૨ અલબત્ત આપણા આ મહાત્મામાં તો પ્રભુભક્તિ પણ હશે જ, એ કંઈ દંભ-કપટ છે ર કરે છે, એવું નથી કહેવું. પણ તમારા જેવા પીઢ શ્રાવકો ભક્તિનું સાચું સ્વરૂપ સમજે 8 એ માટે આ વાત કરી છે. પ્રભુ સામે ચાર શું, ચાલીસ કે ચારસો કલાક મોટે મોટેથી ર B રાગડા તાણો, તો ય સમ્યક્ત ન મળે એવું બને. અને ક્યારેક માત્ર એકાદ મિનિટના EB પ્રભુદર્શનમાં છેક વિરતિ સુધીના પરિણામો પ્રગટી જાય, એવું બને...” મારી આ વાત ૧૦૦% સાચી હતી, પણ એ બોલવા પાછળ મારા ભાવો ૧૦૦% 0. | ખોટા હતા, એનું શું? એ મહાત્મા પ્રભુભક્ત તરીકે વખણાય અને મારા માટે કોઈ IT પ્રભુભક્ત નામ ન પડે તે મને ન ગમ્યું, માટે જ આ નિંદા કરી ને મેં ? “ રે ! ઘણીવાર દેરાસરમાં મને ભક્તિ કરતી વખતે એવા વિચાર પણ આવી જાય || સં છે ને? કે આ વખતે શ્રાવકો મને જૂએ, તો સારું. પેલા ટ્રસ્ટીઓ મને જૂએ તો સારું. સ. કે મારા આંખનાં આંસુ જોઈ તેઓને સહજ રીતે મારા તરફ સદ્ભાવ થવાનો જ, મારા છે. તરફ આકર્ષણ થવાનું જ. એમ આ જ સમયે મારા ગુરુજી દર્શન કરવા આવે, પાછળથી મને ભક્તિ કરતો જૂએ, તો એમનો મારા પ્રત્યેનો આખો ભાવ જ બદલાઈ જાય. તેઓ | મને પ્રભુભક્ત માનવા લાગે... પેલા યુવાનો મને જૂએ તો સારું. તેમાંથી ય ફલાણો TWITTITWITY અહંકાર ૦ (૦૯) NITIATIVITI II ૨ s & & જ S
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy