SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અાવે. ઈન્દ્રપુજ્ય બનતા મુનિનું જીવન સહુને શરમાવે, ધનતે . તિકથા કરતા મુનિઓ તિદુકસુર નવિ ભાવે. ઈન્દ્રપૂજ્ય બનતા મનિનું જીવન. . 3, પા A . ગ પ ૬ = R H વળી તમને ખબર છે કે પોતાનો રાગ એકદમ સારો રાખવા એ મહારાજ રોજ . | હળદર-મીઠુંવાળું ગરમાગરમ દૂધ સ્પેશ્યલ કરાવે છે. આ રીતે સંયમમાં દોષો લગાડીને 11 | ગળું સારું રાખવું અને લોકોને ખુશ કરવા એ મોક્ષમાર્ગ નથી. હું તો કદી આવું ન 7 કરાવું. રાગ થોડોક ખરાબ હોય, આડી-અવળો હોય તો ચાલે... પણ આપણું સંયમ ત સારું હોવું જોઈએ... પરલોકમાં સંયમ જ સાથે આવશે, રાગ નહિ...” | મારું આ પ્રવચન (!) સાંભળીને શ્રાવકો ચૂપ થઈ ગયા હતા. પણ મને આજે ત્રિ સ્પષ્ટ લાગે છે કે ભલે કદાચ મારી વાત સાચી જ હશે, પણ એ સાચી વાત બોલવા પાછળનો મારો આશય તો ચોક્કસ મલિન જ હતો. | ઓ મારા માલિક ! આ બધું યાદ આવે છે, ત્યારે પેલી મારી ભ્રમણા ભાંગી શા 5 જાય છે કે “મને અહંકાર નથી. કેમકે અહંકારનું સૂચન કરી જનારી, પુસ્તકમાં લખેલી | બાબતો મારામાં મને સ્પષ્ટ દેખાય છે. + આનો અર્થ એ છે કે જ્યારે જ્યારે મને મારા રાગ માટે બેહદ પ્રશંસા સાંભળવા = # મળેલી, ત્યારે ત્યારે હું માત્ર દેવગુરુપસાય ! બોલતો હતો, પણ એ શબ્દો હૈયાના 9 જ નહિ, માત્ર હોઠના હતા. જમવા બેઠેલા માણસને પુષ્કળ ભોજન પીરસવામાં આવે, 8 પેલો ખૂબ ખાઈ ખાઈને ધરાઈ જાય, અને પછી એને ફરી મીઠાઈ પીરસવામાં આવે, તો એ ના પાડી દે, સારામાં સારી મીઠાઈ પણ ન લે... પણ એનો અર્થ એ નથી કે 8 જ કે “એ માણસ અનાસક્ત છે.” ભરપેટ ખાધા બાદ ભોજનની ના પાડનારો પર ૩ અનાસક્ત ન માની શકાય, એમ પુષ્કળ પ્રશંસા સાંભળીને ધરાઈ ગયેલો હું પછી માત્ર ૨ ‘દેવગુરુપસાય !' બોલીને અટકી જાઉં, એટલા માત્રથી “મને મારી પ્રશંસા નથી ? ગમતી, મને કોઈ અહંકાર નથી' એમ કેમ માની લેવાય ? ' - ભૂખ્યો માણસ ભોજન મળવા છતાં સ્પષ્ટ ના પાડે, પેટ ખાલી હોવા છતાં મીઠાઈ . વાપરવાની ના પાડે... તો મનાય કે એને મીઠાઈ પ્રત્યે અનાસક્તિ છે. બાકી પુષ્કળ |. મીઠાઈ ખાધા બાદ ના પાડવામાં શું ધાડ મારી ? એમ હજી કોઈ મારી પ્રશંસા શરુ જ કરે અને હું એને અટકાવી દઉં કે “તમારે મારી હાજરીમાં મારી પ્રશંસા નહિ કરવી. એ મને ઈષ્ટ નથી.” અથવા તો મારી પ્રશંસા શરૂ થાય કે તરત એ સ્થાન છોડીને ચાલ્યો જાઉં, તો મારી નિરહંકારિતા હજી કહી છે શકાય. પણ પ્રશંસાના બધા જ શબ્દો સાંભળવા, પેટ ભરી લેવું અને પછીણ * = તક છે AnnuIDIK અહંકાર(૬)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy