SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અ નો બારીકાઈથી શોધે, મારગમાં તેમમુનિ જીવોને નજરે નજરે નોંધે . હેનજરે નોધે. ધન તે...૫૮ જેમ વેપારી ખોવાયા રત્નો બારીકાઈથી શોકે , 3, પા પ પ લ કે છે 'લ પણ મેં કદી મારા વખાણ કર્યા નથી, મેં માત્ર એટલું જ કહ્યું છે કે, દેવગુરુપસાય ! – કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપ તો ગજબનો સ્વાધ્યાય કરો છો. આપના : ડ ગુરુજી પણ આપની ખૂબ પ્રશંસા કરે છે. ઘણીવાર બોલે છે કે આ સાધુ તો મારો હીરો ડ છે, મારા ગ્રુપનો પ્રાણ છે.” આપે ૧૦ હજાર ગાથા ગોખી છે ? સાચી વાત ને ? / = ભારે કહેવાય. પાછી બધી મોઢે આવડે. બાપ રે બાપ ! અને હું તો છેલ્લા મહિનાથી જે જોઉં કે આપ આખા દિવસમાં કદી એક મિનિટ પણ બગાડતા નથી. સવારે પાંચ - ત્તિ વાગ્યાથી રાત્રે અગ્યાર વાગ્યા સુધી આપ અપ્રમતભાવે સ્વાધ્યાય કરતા દેખાઓ છો. તિ || આવી ધગશવાળા સાધુઓ મેં તો પહેલીવાર જોયા. આપની અંતર્મુખતા જબરી છે શજો દીક્ષા લઉં ને ? તો આપની પાસે જ લઉં. મને તો આપના જેવા ગુરુ ગમે.” આ પણ એ વખતે ય મારો જવાબ એક જ હોય છે દેવગુરુપસાય ! | – કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપને પંદર વર્ષથી અખંડ એકાસણા ચાલે | ણ છે? એ વાત સાચી? અને એમાં ય વર્ષમાં દસ મહિના તો આંબિલ જ કરો છો ? - ર અત્યારે આપને ૯૦મી ઓળી ચાલે છે? અહોહો ! સાહેબ ! ઉપવાસના પારણે પણ ૩ એકાસણું કરો છો? અને પાછું આંબિલ ખાતાનું લેવાનું નહિ, ઢોકળા વગેરે બધું બંધ ! a B માત્ર રોટલી-દાળ-શાક-ભાત ઉપર જ આ બધી ઓળીઓ કરો છો ? ઓ ભગવાન ! રે 8 આપનો વૈરાગ્ય તો ભયંકર છે. અમને તો સાંભળતા જ ચક્કર આવે છે. આપની રે ૨ પ્રશંસા ચારે બાજુ ખૂબ સાંભળી છે. વળી, વિહારમાં નિર્દોષ ગોચરી ન મળે તો એકલી પર રોટલી, એકલા ભાત વાપરીને પણ ચલાવી લેવાનું આપનું સત્ત્વ તો ચોથા આરાના 8 સાધુઓમાં જ જોવા મળે. અમને તો આપના દર્શન મળ્યા, બસ ! ધન્ના અણગારના દર્શન મળ્યા. સાહેબ ! અમને ય આશિષ આપજો કે અમે ય આપના તપના કરોડમાં ભાગ જેટલો તપ કરીએ તો ય ઘણું.” ' અને એમ બોલતા બોલતા એ અનુમોદકો રીતસર રડી પડે, મારા ચરણે માથું | ઢાળી દે... પણ ત્યારે ય મારો જવાબ એક જ દેવગુરુપસાય !” – કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપ આ બે ઘરડા સાધુઓને જે રીતે સાચવો સં છો ને? એ જોઈને તો અમને શાસન પ્રત્યે અનહદ રાગ પ્રગટે છે. સંસારમાં સગો સો છે દીકરો પોતાના બાપને ન સાચવે, એટલી બધી કાળજી આપ આ બેની કરો છો. આશ્ચર્ય છે. એ તો એ છે કે નથી આ બે ઘરડાઓ આપના શિષ્ય ! નથી કોઈ સંસારી સગા ! છતાં જ | માત્ર ગુરુએ આપને એકવાર સૂચના કરી કે “આ ઘરડાઓને કોણ સાચવશે?' અને આપે ! મ nિinInITIHAS અહંકાર (૫૮) minion :
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy