SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ હલકા દેવો ઇચ્છે પણ અપ્રમત્તને કદી નવિ બાધે, સંયમશક્તિ અનુપમજોઈ સર્વપ્રમાદને કાઢે, ધન તે...પ૬ છે...' એમ રોજ ઉધારખાતું જ ચાલતું હોય, એટલો સખત સ્વાધ્યાય મારે કરવો છે. न મન તો ખરેખર ડાહ્યું છે, કહ્યાગરું છે. જેમ કોઈ સારા માણસને ભૂખ લાગે, તો એ ભોજન માંગે જ. એને સાદુ-શુદ્ધ ભોજન મળે તો એ ખાઈ લે, પેટ ભરી લે, સ્તુ માંસ-અભક્ષ્ય પણ ખાવા ન જાય. પણ ભૂખ લાગવા છતાં ભોજન ન મળે, તો છેવટે સ્તુ ‘નસ્થિ છુહાસમા વેયા' એ ન્યાયે એ માંસ-અભક્ષ્ય પણ ખાઈ બેસે. દોષ એનો નથી, મેં દોષ એને ભોજન ન આપી શકનારાઓને છે. 0000000000000 स जि એમ મારું મન પણ સુખ-સંતોષ-તૃપ્તિની ભૂખ ધરાવે છે. એની એ ભૂખ દૂર નિ |TM કરવી એ મારી ફરજ છે. હું એને જો અધ્યયન-અધ્યાપનાદિ શુદ્ધ ભોજન ખાવા આપી ન શા દઉં, તો એ બધું ખાઈને મન શાંત થઈ જાય છે, પછી એ કંઈ માંગતું નથી, તોફાન ગા કરતું નથી. પણ હું એને ભૂખ્યું રાખું, તો તો એ બિચારું શું કરે ? પછી એ ભૂખને લીધે જે મળે એ ખાવા લાગે. એ કામવિકારોમાં લપેટાય, દૃષ્ટિદોષમાં લપેટાય...બધું જ બને. પણ એમાં દોષ એનો નથી, દોષ મારો છે. મારી ફરજ છે કે મારે મારા બાળક સમાન મનને પૂરતું ભોજન-શુદ્ધ ભોજન આપવું. બસ, આટલા ઉપાયો હું હવે અજમાવીશ. પછી ? ક્ષ રા F” F હું બની જઈશ સર્વથા નિર્વિકારી ! હું બની જઈશ વિશુદ્ધ બ્રહ્મચારી ! હું બની જઈશ હજારો લોકોને પવિત્રતાની ભેટ આપનાર પવિત્ર ઉર્જાનો માલિક ! FEE F tot ना જો પેલા નારદો ઝઘડા કરાવનાર, યુદ્ધોના રસિક, સંન્યાસી બનીને ફરનાર હોવા આ છતાં માત્ર એક બ્રહ્મચર્યના પ્રતાપે મોક્ષ પામે, તો હું તો ઝઘડાખોર-યુદ્ધસિક નથી, આ ત્મા હું તો હવે બ્રહ્મચારી બની જ રહેવાનો. મારામાં તો બીજા પણ અનેક ગુણો છે, મોક્ષ તો એ નારદો કરતા ય વધુ ઝડપી થવો જોઈએ, અને થશે જ. મારો ભ હવે કોઈપણ બહેનોના વિશ્વાસનો ઘાત નહિ કરું હું ! હવે કોઈની શ્રદ્ધા પર તલવાર ફેરવવાનું પાપ નહિ કરું હું ! ક્ષ હવે કોઈને પણ દુર્લભબોધિ બનાવી દેનાર વિકારર્દષ્ટિનો ભોગ નહિ બનું હું ! દેવાધિદેવો - શાસનદેવો - સંયમરાગી દેવો મારા સહાયક બનો. આ થયું દૃષ્ટિદોષને લઈને આત્મસંપ્રેક્ષણ ણ દષ્ટિદોષ (૫૬)
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy