SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બિરદધારી નિજાજે નિજતન રીપે. ધનતે...પર ટિકીમ તખલોહ સમશ્રાવકને નિજકાજ કઠીનત, બ = પ લ E E F = = = = 'ક આશાતના છે. મને તો તેઓમાં માતૃત્વના - ભગિનીત્વના દર્શન થવા જોઈએ, સંઘ તરીકે : પૂજયતાના દર્શન થવા જોઈએ. એને બદલે...? મને કોણ બચાવશે? હું સામેથી જ મરવા પડ્યો છું, પછી કોણ મને બચાવી શકે ? તુ વળી આ દોષના નુકસાનો કેટલા ! - મારી આ ખરાબદષ્ટિ જો એ બહેનોને ખ્યાલ આવે તો ? અત્યારે તો ઘણા આ ના બધા લોકો ચતુર હોય છે. એટલે માત્ર મારી આંખ ઉપરથી મારી મલિનવૃત્તિ સ્પષ્ટપણે નિ, પકડાઈ પણ જાય. અને જો એમ થાય તો તેઓ શું વિચારે ? સાધુસંસ્થાને ધિક્કારે ને? | આ સાધુઓ પ્રત્યેનો સદ્ભાવ હારી બેસે ને ? સેંકડો લોકોને તેઓ કહેશે ને ? કે “સાધુઓ = પાસે જવા જેવું નથી. એમની નજર ખરાબ છે, એમની પાસે ધર્મ પામવા જતાં મોટા = અધર્મો ખડકાઈ જશે. અને આ રીતે કેટલાય લોકો દુર્લભબોધિ બને. દીક્ષાની | = ભાવનાવાળાઓ દીક્ષા લેતા અટકી જાય. મારી ભૂલના કારણે પવિત્રતમ આખી ય રે સાધુસંસ્થાની વગોવણી થાય. સાંભળ્યું છે કે છાપાઓમાં એવું લખાણ આવેલું કે, “આ = સાધુઓ દીક્ષા બાદ સેંકડો સ્ત્રીઓ પર નજર બગાડે, એના કરતા સંસારમાં જ રહીને # એક સ્ત્રી સાથે પરણીને રહ્યા હોત તો શું ખોટું હતું?” આવા લખાણોની પાછળ મારા રૂ જેવાની અધમતા જ નિમિત્ત બની ગઈ હશે ને ? - કહેવત છે કે “અબ્રહ્મચારીનું ચિંતવ્યું કદીય સફળ ન થાય' ભલે કાયાથી 9 પવિત્ર હોઉં, પણ મનથી તો...? અને તો પછી કોઈપણ ક્ષેત્રમાં મને મળશે માત્ર E નિષ્ફળતા ! મારું પુણ્ય બળી જશે. કદાચ પાપાનુબંધી પુણ્યના જોરે કોઈક સફળતાઓ 3 | મળતી દેખાય, તો ય એની પાછળનું ભવિષ્ય તો ભયાનક જ હશે. , આ દૃષ્ટિદોષ આવતીકાલે આગળ વધે એવી શક્યતા પાકી ! ભાન ભૂલીને આ ધ કો'ક ગોઝારીપળે હું કાયિક દોષ પણ સેવી બેસીશ તો? એમાં જો પકડાઈ જઈશ તો AI લોકોમાં મારી ઘોરાતિઘોર નિંદા થશે. લોકો મને મારશે, મારા કપડા કાઢી નાંખીને ઘર ભેગો કરશે. શું આવી હાલતમાં મારા મા-બાપ-ભાઈ-બહેન પણ મને રાખશે સ ખરા ? ના રે ના ! આવા પતિતને તો તેઓ પણ ધિક્કારશે. કદાચ મને રાખશે તો * મે ય મારા તરફ એમની દૃષ્ટિમાં અણગમો સ્પષ્ટ હશે. એ પછીની મારી જીંદગી પશુ ક્ષ કરતાય બદતર બની રહેશે. ઢોર મજુરી કરવી પડશે મારે, મારું પેટ ભરવા ! કોઈ ક્ષ બ સ્ત્રી મારા જેવા પતિતને પરણવા તૈયાર નહિ થાય. જે તૈયાર થશે, તે એવી જ વિચિત્ર | 0 0 0 0 . ! IMATIOળT દૃષ્ટિદોષ ૦ (૫૨) III
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy