SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અભિમાની જેમઆપ પ્રશંસા કરતા કદી ના થાકે, તેમમુનિવર નિજપાપને કહેતા લેશ ન રહેતા વાંકે, ધન તે...૩૧ તરસ્યા મરવાનો વારો આવે તો નવાઈ નહિ. વૈશાખની ગરમીમાં બપોરે બે વાગે 7 પાણીની તરસ લાગી હોવા છતાં ધગધગતું પાણી જ મારે ના-છુટકે પીવું પડે...એવી દશા મારી થાય તો નવાઈ નહિ. S स्तु પણ આળસ-કામચોરીએ મને મૂઢ-નિર્લજ્જ બનાવી દીધો અને રાત્રે વ્યવસ્થાપક સ્તુ પાસે જઈને મેં ચોખ્ખી ના પાડી દીધી કે ‘હું પાણી નહિ લાવું, મને બીજું કામ સોંપો...' વ્યવસ્થાપક મુનિ હસી પડ્યા. ‘તમને જે ગમે તે કામ સોંપું...' त 100000000000000 એટલે જ કાજો કાઢવાના કામમાં પણ મારી અગ્નિપરીક્ષા થઈ. બન્યું એવું કે મારી ગોચરી તો જલ્દી પતી ગઈ, પણ વિશાળ ગોચરી માંડલી પૂર્ણ થતા બીજો અડધો કલાક લાગ્યો. મારે રાહ જોવી પડી. એ પછી હું ઝટઝટ દંડાસનથી બધો કાજો ભેગો કરવા લાગ્યો. પણ મારી ઉતાવળ જોઈને તરત એક સૂચના ઉચ્ચારાઈ ‘મહાત્મા ! આ રીતે તો કાજો ભેગો થવાને બદલે ચારેબાજુ વેરાઈ જશે. જરાક ધીમે કરો. અને દંડાસન બરાબર ફરેવો, વચ્ચે ઘણી જગ્યામાં તો દંડાસન ફરતું જ નથી. ત્યાંનો કાજો રહી જશે...કીડીઓ થશે... સંમૂચ્છિમ થશે...' અને વળી મનના ખેદ સાથે મારે મારી લાપરવાઈને અટકાવવી પડી. FF F IF મેં વિચાર કર્યો કે,‘બપોરે કાજો લેવાનું કામ સહેલું છે, જલદી પતી જાય...' નિ મૈં અને મેં મારો પ્રસ્તાવ મૂકી જ દીધો, એ તરત પસાર થઈ ગયો. शा स પણ આળસ-કામચોરી એ એવો દોષ છે કે જે દોષ કોઈપણ કામમાં ઉતાવળ કરાવે, કામને ખંતપૂર્વક સંપૂર્ણ અને યોગ્ય રીતે પાર પાડવાને બદલે લોચાઓ વાળવા य તરફ પ્રેરે. ‘કામ બગડે તો ય ચાલે' એવી મનોવૃત્તિ મનમાં ઉભી કરી દે. ना ( આળસ કામચોરી ૭ (૩૧) S - त EEEE E F G ભ કાજો સુપડીમાં લીધા બાદ લુંછણિયાથી ધડાધડ માંડલીની જગ્યાના સુપ વગેરેના આ ડાઘાઓ લુંછવા લાગ્યો. પણ ખોરાકની સુગંધને લીધે ઘણી કીડીઓ આમતેમ ફરવા આ લાગી હતી. એટલે પાછી સૂચના થઈ કે,‘ધીમે કરો, જુઓ, કીડી મરી ગઈ. બધી કીડી દૂર કરો, પછી આ લુંછણિયું ફેરવો...' અને કીડીઓ દૂર કરવામાં જ ખાસ્સી મહેનત પડી, ખાસ્સો સમય લાગ્યો...ક્યાંક તો જીવદયાના એ કામમાં ઉપેક્ષાના ભાવો ય જાગી ગયા. કીડીને બચાવવાને બદલે સમય બચાવવો, પરિશ્રમ બચાવવો એ મારું પ્રે લક્ષ્ય બની ગયું. એટલે જ ઉતાવળ કરી, એટલે જ બે-ચાર કીડી મરી ગઈ, મારો પ્રે સંયમપરિણામ મરી ગયો કે મરવા પડ્યો... પણ છતાં મારો સ્વભાવ ન સુધર્યો. કામચોરીના એક દોષથી મારું ચારિત્ર ખતમ થયું. હું ઘણી મોટી કિંમત ચૂકવી રહ્યો સં क्ष ક્ષ છ ણ OC ભ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy