________________
કટકવચન સુણી ગુરુના, જેન હૈયે હર્ષ ન માતો. ‘કહો કહો ઓ ગુરુવર’ કહેતા, પાય પડી હરખાતો. ધન ...૧૩
મોટી દુર્ગતિઓ !
આતમ !
1111111111
બસ...બસ...બસ...
હવે તું સુધરી જા. તારા મનને અને તારી પ્રવૃત્તિને બદલી નાંખ. બીજાનો વિચાર સુ ત કરતા શીખ. દરેકે દરેક વાતમાં તારા સહવર્તીઓનો, તારા સાધર્મિકોનો વિચાર કર. મૈં એમને માટે ભોગ આપતા શીખ. એમને માટે ઘસાઈ છુટવાનું શીખ એમને તારા માટે સ્મ નિભોગ આપતા, ઘસાઈ છુટતા અટકાવ. તું સ્વયં સ્વાવલંબી બનતો જા, બીજાઓને તારું ન ૬ દૃઢ આલંબન આપતો જા.
शा
स
ना
य વખાણતા થાય, તેવો તારો સ્વભાવ બનવો જોઈએ.
આવતીકાલનો સૂર્યોદય તારા માટે ગુણોદય બની રહેવો જોઈએ. હવે તું
જગતમાં તીર્થંકરોનો વારસદાર ઓળખાવો જોઈએ. લોકો તારી પરોપકારિતાને બે મોઢે
મારા પ્યારા આતમ !
તું બની જા ચંદન ! જાતે કપાઈ જઈને - ઘસાઈ જઈને પણ બીજાને સુગંધ આપનાર પરોપકારી ચંદન !
તું બની જા પુષ્પ ! સુંધનારાના ગરમાગરમ શ્વાસો સહન કરીને પણ એને સુગંધ બક્ષનાર પરોપકારી પુષ્પ !
તું બની જા પ્રતિમા ! શિલ્પીઓએ મારેલા મારની બિલકુલ ફરિયાદ ન કરતી, હસતી અને જોનારાને હસાવતી પ્રતિમા !
તું બની જા વાદળ ! દરિયાના ખારા પાણી પી-પીને એમાંથી જગતને મીઠાજલની બક્ષિસ આપતું વાદળ !
તું બની જા ગાય ! ઘાસ ખાવા આપનારા ઉપકારીને દૂધની ભેટ આપીને સદૈવ સં કૃતજ્ઞતા પ્રગટ કરતી ગાય !
પ્રે
ક્ષ
ણ
તું બની જા ધરતી ! કોદાળીના ઘા કરીને પોતાને ખોદી નાંખનારાઓને ય પાણી-ખનીજ-રત્નોનું દાન દેતી ધરતી !
न
તું બની જા ભોજન ! દાંતોરૂપી કરવત વડે પોતાના ટુકડેટુકડા કરી નાંખનારાને
ય અજબગજબની શક્તિ દેતું ભોજન !
F F
આ
તું બની જા ધૂપસળી ! ‘સળગવું અને સુગંધ ફેલાવવી' એ એક જ કર્તવ્ય હસતે આ ભ મોઢે નિભાવતી ધૂપસળી !
સ્વાર્થ ૦ (૧૩) | TW
S
0000 4 4 + 4 4 4 4
મ
ત્ર
ક્ષ
ણ