SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ! તારા સ્મરણથી ભવકોટિના પાતિક ટળો, હે નાથ ! તારૂં નામરટતા પ્રાણ મારા નીકળજા, આટલું... ભૂલો થઈ હશે, પણ તમને એ ભૂલો જ દેખાણી ? મેં કરેલી સેવા માટે એકાદ વાક્ય પણ સારું બોલવાનું તમને ન સૂઝ્યું ?' 1010101010101010 મેં ગ્લાનસાધુને તો ચૂપ કરી દીધા, પણ આજે એ પ્રસંગનો ભાવાર્થ વિચારું તો સ્તુ એમ લાગે છે કે ‘એ વૈયાવચ્ચ કરવા પાછળ ઉંડે ઉંડે પણ મને એવી અપેક્ષા હતી કે સ્તુ ‘ગ્લાનસાધુ મારી પ્રશંસા ક૨શે, મારો ઉપકાર માનશે, ગુરુ આગળ મારા માટે બે સારા # શબ્દો બોલશે. એનાથી મને ‘વૈયાવચ્ચી' તરીકેનો યશ મળશે...' અને એટલે જ તો સ્ત્ર जि જ્યારે મારી અપેક્ષા ઉંધી થતી દેખાઈ-અનુભવાઈ, ત્યારે મારો આક્રોશ આસમાનને 7 આંબવા લાગ્યો ને ? त ફળ તો મને ત્યારે ને ત્યારે મળી જ ગયું છે. જિનશાસનમાં તો રોકડીયો વેપા૨ જ ચાલે છે. જ્યારે ધર્મ કરો, ત્યારે જ પુણ્યકર્મ + નિર્જરા નામનું ધન મળી જાય, ભલે પછી એનો ઉપયોગ પરભવોમાં થાય. એટલે મને જો માત્ર નિર્જરા જ જોઈતી હોત, તો એ મળી જ ગયેલી. પછી ગ્લાનસાધુ મારી નિંદા કરે કે ન કરે, મને યશ આપે કે અપયશ આપે, મારો ઉપકાર માને કે ન માને... એનાથી શું ફરક પડવાનો ? પણ મને તો એનાથી જ મોટો ફરક લાગ્યો, એનો અર્થ એ જ કે મને વૈયાવચ્ચ પાછળ ઉંડે ઉંડે બીજી બધી અપેક્ષાઓ પણ હતી તો ખરી જ. || બાકી એ વાત તો સ્પષ્ટ જ હતી કે મેં જેટલી વૈયાવચ્ચ કરી છે, એનું નિર્જરારૂપી જ્ઞા स ना મારી ૯૫મી ઓળીનું પારણું થયું અને પારણાના દિવસો ચાલતા હતા. પણ માંડલીમાં મીષ્ટાદિ વિશેષવસ્તુઓ અલ્પપ્રમાણમાં આવતી હતી. ગુર્વાદિને માટે અને ગ્લાન સાધુઓ માટે એ વસ્તુઓ વપરાઈ જતી, મારા ભાગે અલ્પ મીષ્ટ આવતું.. ત્યારે મને કેવા વિચારો આવેલા ? -> આ ગુરુજીને મારી કંઈ પડી જ નથી, મારે ૯૫મી ઓળીના પારણા ચાલે છે. ભા તો પણ ગુરુને એમ નથી થતું કે ‘લાવ, આ તપસ્વીને વપરાવું.' એના બદલે પોતે સારી વસ્તુઓ વાપરે, પણ એકેય વાર એ એમ નથી બોલ્યા કે ‘આ તપસ્વીને વપરાવો, પારણા ચાલે છે.... न 10001 => F અપેક્ષા – (૧૧૬) H re_z_FE FOR ગુરુને મારા તપની કોઈ કિંમત જ નથી. ક્યારેય મારા તપ માટે બે મીઠા શબ્દો સં પ્રે બોલ્યા છે ખરા ? ઉલ્ટું પારણાના દિવસે પણ કેવા કડવા શબ્દો ઉચ્ચારેલા કે જો જે. પ્રે પારણામાં ભાન ભૂલતો નહિ, વિવેક રાખજે. ઘણા તપસ્વીઓ પારણામાં દાટ વાળી નાંખે છે.’ ક્ષ ક્ષ ણ ણ स ૐ દ
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy