SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્યસૂચિ સઝાય વગેરે એમના વિષયનામ પ્રમાણે અલગ જ રાખવામાં આવ્યાં છે. છૂટી નોંધાયેલી કૃતિઓ સ્તવન, સઝાયના સંગ્રહમાં પણ હોઈ શકે. છૂટાં નોંધાયેલાં તીર્થંકરસ્તવનો તો કેટલાંક ચોવીસીવીસીનાં પણ હોઈ શકે. આ હકીકત ખ્યાલમાં રાખી આ સૂચિનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતી કૃતિઓના પ્રકાશનની માહિતીનો મુખ્ય આધાર ગુજરાતી સાહિત્ય પરિષદ પાસેની ગુજરાતી સાહિત્યકોશની સામગ્રી છે. હસ્તપ્રતો અંગેની માહિતીમાં પણ એની મદદ મળી છે, પરંતુ એમાં જૈન ગૂર્જર કવિઓ'ની તથા વિવિધ ભંડારોની પ્રકાશિત હસ્તપ્રતસૂચિઓનો સીધો ઉપયોગ પણ કર્યો છે. આ ઉપરાંત આચાર્યશ્રી યશોદેવસૂરિએ ઉપાધ્યાયજીની કઈકઈ કૃતિઓ ક્યાક્યા ભંડારોમાં પ્રાપ્ય છે તેની સવગત નોંધ કરેલી એને પણ અહીં સમાવી લીધી છે. - હસ્તપ્રતોની માહિતીમાં વપરાયેલા સંક્ષેપાક્ષરો આ પ્રમાણે છે: કેગુરામે કેટલોગ ઓફ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યુસ્કિટ્સ ઇન ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, પ્રકા. ઓફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૫૪. જૈહાપ્રોસ્ટાઃ જૈન હાન્ડશીટેન પ્રોઇસિશેશ સ્ટાબિલિઓથેક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ, ઓટ્ટો હારાસોવિડ્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં). પાટણ જૈન મું : કેટલોગ ઓફ ધ મેન્યુસ્કિટ્સ ઓફ પાટણ જૈન ભંડારઝ, ભા.૧-૨, ૩ અને ૪, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, સંપા. મુનિ જંબુવિજયજી, પ્રકા. શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૧. પાટણ હેમ ભ. : પાટણ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર ભા.૧, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭૨. પુણ્યસૂચિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચિ, પ્રકા. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮. પ્રા.વિમ.: આલ્ફાબેટિકલ લિસ્ટ ઓફ મેન્યુટ્રેિસ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વૉ. ૨, સંપા. રાઘવન નમ્બિયાર, પ્રકા. ઓરિએલ ઈન્સ્ટિટ્યૂટ, ૧૯૫૦. બી. જે. ઈન્સ્ટિટ્યૂટઃ ડિસ્કિપ્ટિવ કેટલોગ ઓફ ગુજરાતી, હિંદી એન્ડ મરાઠી મેન્યુટ્સિ ઇન બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિઅમ, અમદાવાદ, ૧૯૮૭
SR No.005777
Book TitleUpadhyay Yashovijay Sahitya Suchi
Original Sutra AuthorN/A
AuthorDarshana Kothari, Dipti Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1999
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy