________________
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાહિત્યસૂચિ
ભાવિ : ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ ઑફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ભારતીય વિદ્યાભવન લાઇબ્રેરી, મુંબઈ, ૧૯૮૫.
માં. ઇ. : ડિસ્ક્રિપ્ટિવ કેટલોક ઑફ ધ ગવર્નમેન્ટ ક્લેક્શન્સ ઑફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના.
લીંભ. સૂચિ : લીંબડીના જૈન જ્ઞાન ભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર, સંપા. મુનિ ચતુરવિજય, ૧૯૨૮.
અન્ય સંક્ષપાક્ષરો જૈન ગૂર્જર કવિઓ'માંથી આવેલા છે. એની સમજૂતી એની બીજી આવૃત્તિના સાતમા ભાગમાંથી મળશે. આ કારણે જ મારી પાસે’ = મોહનલાલ દલીચંદ દેસાઈ પાસે સમજવાનું છે. યશોદેવસૂરિની નોંધમાંથી આવેલ પતિ.સં.' શું છે તે જણાયું નથી.
અગિયાર અંગ ને બાર ઉપાંગોની સઝાય
પ્રકાશિત ઃ (૧)· સઝાય, પદ અને સ્તવન સંગ્રહ, પૃ.૨૦૫-૨૦૬. અગિયાર / એકાદશ અંગોની સઝાય / ભાસ પદ્યસંખ્યા ૭૯ ઢાળ ૧૧ ૨.સ.૧૭૨૨ / ૧૭૪૪
પ્રકાશિત : (૧) મોટું સઝાયમાળા સંગ્રહ, પૃ.૧૫. (૨) પ્રાચીન સ્તવનાદિ, સંગ્રહ, પ્રકા. જૈન ગ્રંથ પ્રકાશક સભા, પૃ.૧૨૬. (૩) સઝાયમાલા, પ્રકા. પં. મફ્તલાલ જ્વેરચંદ ઈ.સ.૧૯૩૯, પૃ.૧૭૬. (૪) સઝાય પદ અને સ્તવન. સંગ્રહ, પ્રકા.શા. વીરચંદ દીપચંદ, ઈ.સ.૧૯૦૧, પૃ.૪૭-૫૯. (૫) સઝાયમાલા (લલ્લુભાઈ), પૃ.૧૭–૨૨. (૬) ગૂર્જર સાહિત્યસંગ્રહ, ભા.૧. (૭) જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૩, પૃ.૩૬. (૮) સઝાયમાલા, ભા.૧, પૃ.૨૫-૩૦. (૯) ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભા.૧, પ્રકા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગૂર્જર સાહિત્ય સંગ્રહ સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૩૬.
હસ્તપ્રત ઃ (૧) પાટણ હેમ. ભ. સૂચિ ભા.૧. પૃ.૨૮૨, પ્રત *.૬૨૬૨, પત્ર-૫, લે.સં.૧૭૪૪. (૨) પાટણ હેમ. ભં. સૂચિ ભા.૧. પૃ.૨૮૨, પ્રત ૪.૬૨૬૩, પત્ર-૫. (૩) પાટણ હેમ. ભ. સૂચિ ભા.૧. પૃ.૫૪૨, પ્રત ૬.૧૨૪૭૦, પત્ર-૭, લે.સં. ૨૦મો. (૪) જા. સં. પ.સં. ૬, ૫.ક્ર. ૩થી ૫. (૫) હા. ભં. દા.૮૨. નં.૧૧૩, ૫.સં.૬-૧૨, લે.સં.૧૭૮૨. (૬) પુણ્યસૂચિ : પૃ.૭૧૩, પ્ર.સ. ૫૬૩૪ પરિ/૬૩૫૩, પત્ર૮, તૂટક, લે.સં.૧૮૩૫. (૭) પુણ્યસૂચિ : પૃ.૩૯૪, પ્ર.સં. ૩૨૫૯, પરિ/