________________
સૂ૦ ૧-૧-૩૦
૪૨૪ ત્યારે જ શક્ય બનત જો અવ્યયો બે પ્રકારના હોત, તે આ પ્રકારે, કેટલાક અવ્યયો ક્રિયા-પ્રધાન હોત અને કેટલાક અવ્યયો સાધન-પ્રધાન હોત તો ઉપરોક્ત આપના કહ્યા પ્રમાણેનું સૂત્ર શક્ય થાત, પરંતુ અવ્યયો આ બે પ્રકારથી અતિરિક્ત એવા અન્ય પ્રકારના પણ છે. જે ક્રિયા-પ્રધાન પણ નથી અને સાધન-પ્રધાન પણ નથી. દા.ત. “સ્વ: પશ્ય કૃતિ" (તું સ્વર્ગને જો) તથા “તોહિત ફક્તેશ:” વગેરે પ્રયોગોમાં અવ્યયીભાવ સમાસનું પણ અવ્યયપણે કેટલાક લોકો સ્વીકારે છે. અહીં અન્યપદ પ્રધાન એવો અવ્યયીભાવ સમાસ છે. આ બંને ઉદાહરણોમાં જે અવ્યયો છે, તે સત્ત્વ-પ્રધાન અવ્યયો છે. “સ્વ” એટલે સ્વર્ગ એ તો સાક્ષાત્ દ્રવ્ય છે જ, એ જ પ્રમાણે “નોહિતમ્િ સેશ:"માં દેશ દ્રવ્યસ્વરૂપ હોવાથી દ્રવ્યની પ્રધાનતા જ છે અને દ્રવ્ય હોવાથી લિંગ અને સંખ્યાનો યોગ અવશ્ય થશે અને જો લિંગ અને સંખ્યાનો યોગ થશે તો એનો અભાવ પણ થશે. આથી રૂસ્તરેતરાશય દોષ આવશે જ. અહીં દ્રવ્યવાચક અવ્યયો પણ છે એના અનુસંધાનમાં “શ્રીશેષાહિ"નો શાસ્ત્રપાઠ આપે છે. મહાભાષ્યકાર પતંજલિ, શ્રીશેષાહિક તરીકે પણ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે મહાભાષ્યકાર પણ લખે છે કે સત્ત્વવાચી એવા સ્વરાદિઓની પણ અવ્યયસંજ્ઞા થાય છે. માટે જ અમે જે પ્રમાણે “વરાવયોવ્યયમ્” સૂત્ર બનાવ્યું છે, તે જ યોગ્ય છે.
(शन्या०) ननु भवत्वेवं तथाऽपि संज्ञाविधौ तदन्तविधिप्रतिषेधस्य ज्ञापितत्वाद * नामग्रहणे न तदन्तविधिः * इति प्रतिषेधाच्च कथं तदन्तस्य 'परमोच्चैः' इत्यादौ संज्ञेत्याहअन्वर्थाश्रयणे चेति, अयमर्थः-यदन्वर्थसंज्ञाकरणाद् द्वितीयमुपस्थापितमव्ययमिति, तद्विशेष्यत्वेन विज्ञायते, तस्य स्वरादिविशेषणत्वेन, ततश्च "विशेषणमन्तः" [७.४.११३.] इति न्यायात् तदन्तविज्ञानात् केवलस्य व्यपदेशिवद्भावेन ‘परमोच्चैः' इत्यादावपि संज्ञा विज्ञायत इत्यर्थः ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- ભલે તમારું સૂત્ર એ પ્રમાણે જ થાઓ પરંતુ “પરમોર્વેઃ” વગેરેમાં - અવ્યયસંજ્ઞા કેવી રીતે થશે? “વૈ” અવ્યયનો તો “સ્વરાતિ” ગણપાઠમાં સમાવેશ થયો છે પરંતુ “પરમોન્વેસ્” અવ્યયનો તો “સ્વરાદ્રિ” ગણપાઠમાં સમાવેશ થયો નથી.
તમે જ્યારે “તદ્દન્તમ્ પત” સૂત્ર બનાવ્યું હતું ત્યારે નિયમ બનાવ્યો હતો કે વિભક્તિ અન્તવાળાની પસંજ્ઞા થશે. આથી બીજી જે જે સંજ્ઞાવિધિઓ હશે ત્યાં ત્યાં “તન્ત"ની સંજ્ઞાવિધિ થશે નહીં. અહીં “વરદ્રિયોડવ્યયમ્”માં “મવ્યયમ્' એ સંજ્ઞાવિધિ છે. આથી માત્ર “સ્વ” વગેરેની તો અવ્યયસંજ્ઞા આ સૂત્રથી થઈ જ જશે, પરંતુ “તદ્દન્ત’ની અવ્યયસંજ્ઞા તો નિયમને કારણે અશક્ય છે. આ પરિસ્થિતિમાં “પરમોર્વે:” સમાસની અવ્યયસંશા કેવી રીતે થશે ?
વળી પૂર્વપક્ષ “પરમોર્વેદમાં અવ્યયસંજ્ઞાનો નિષેધ કરવા માટે બીજો હેતુ પણ આપે છે. વ્યાકરણમાં એક ન્યાય આવે છે – “નામપ્રહને ન તદન્તવિધિ: ” અર્થાત્ જે નામનું ગ્રહણ કરવામાં