________________
૪૦૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ लिङ्गसर्वनामनपुंसकेन निर्देशः प्राप्नोति ? स्वरादिशब्दाऽऽरब्धत्वेन तत्समुदायस्य पूर्वं बुद्धावुपारोहाद् ।
- શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ :સ્વ ગતિ" છે જેઓને એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ છે. “સ્વ:” શબ્દ જે સૂત્રમાં લખ્યો છે, એ જ શબ્દનો અહીં અવયવ વડે વિગ્રહ જણાવ્યો છે, પરંતુ બહુવ્રીહિ સમાસનો અન્ય પદાર્થ જણાવ્યો નથી. આથી આચાર્ય ભગવંતે ટીકામાં લખ્યું છે કે સમુદાય એ સમાસનું અન્યપદ અર્થાત્ સમુદાય એ “વરતિયઃ” સ્વરૂપ બહુવ્રીહિ સમાસનો અભ્યપદાર્થ છે. અહીં “ગારિ" પદ અવયવ અર્થમાં છે.
સૌ પ્રથમ પસંસ્કારને સમજીએ. વ્યાકરણના નિયમથી પ્રકૃતિ અને પ્રત્યયનું જોડાણ કરવા દ્વારા જુદાં જુદાં નિયમોને આધીન જે પદોની પ્રાપ્તિ થાય છે એને પદસંસ્કાર કહેવામાં આવે છે. દા.ત. “” ધાતુ છે. આ ધાતુથી સામાન્યથી ભવિષ્યકાળ સમજીને ભવિષ્યકાળ સંબંધી “સ્થતિ" પ્રત્યય લાગે છે તથા પ્રત્યય “”થી શરૂ થતો હોવાથી “મ” ધાતુથી પર અને “તિ" પ્રત્યયની પૂર્વમાં “”નો આગમ થાય છે અને આવી પ્રક્રિયા દ્વારા “મિતિ” પદની. સામાન્યથી ભવિષ્યકાળ અર્થમાં પ્રાપ્તિ થાય છે. હવે એની સાથે ક્યાં તો “ધ” પદ જોડાશે અથવા તો “વર્ષન” પદ જોડાશે. આમ થવાથી “થો મિતિ” અને “વર્ષે મિતિ” વાક્યની પ્રાપ્તિ થશે. આ બંને વાક્યોનો અર્થ આ પ્રમાણે થશે તે આવતી કાલે અંશે તથા તે એક વર્ષમાં જશે. અહીં “” વગેરે પદો જોડાવાથી ભવિષ્યકાળમાં વિશેષતા ઉત્પન્ન થઈ જાય છે. એકમાં આવતી કાલ સંબંધી ભવિષ્યકાળ છે તથા બીજા વાક્યમાં એક વર્ષના કાળ સંબંધી ભવિષ્યકાળ છે. જ્યારે “મિષ્યતિ' સાથે બે પદો જોડાયા ન હતા ત્યારે સામાન્યથી વ્યાકરણના નિયમોનો અમલ કરીને “મિતિ” રૂપની સિદ્ધિ કરી દીધી હતી. આને પદસંસ્કાર કહેવામાં આવે છે. પછીથી ભિન્ન ભિન્ન પદો જોડાવા દ્વારા “મિષ્યતિ'ના વિશેષ અર્થો પ્રાપ્ત થાય છે છતાં પણ મૂળથી સિદ્ધ કરેલ “મિષ્યતિ' પદમાં કોઈ દોષ નથી, કારણ કે વ્યાકરણના નિયમથી સિદ્ધ થયેલું “મિતિ” પદ છે. આ પ્રમાણે વ્યાકરણના નિયમથી સિદ્ધ થયેલા તે તે પદો પદસંસ્કારવાળા કહેવાય છે.
એ જ પ્રમાણે અહીં “વર:” શબ્દની સિદ્ધિ, વ્યાકરણના નિયમોથી સમાસ, લિંગની પ્રાપ્તિ, પ્રથમા વિભક્તિ વગેરે કરવા દ્વારા કરવામાં આવી છે, તો આ પ્રમાણે પ્રાપ્ત થયેલું એવું “વરદ્રિય:” પદ એ પદસંસ્કારવાળું કહેવાશે. “વરીયઃ”ની સમીપમાં કોઈ પદોનો સંબંધ નથી એમ માનીને “સ્વર:"ને પદ માનવામાં આવ્યું છે. આને જ પદસંસ્કાર કહેવામાં આવે