________________
૭૦૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
ભેદ એટલે અન્યોન્યાભાવ. જેમાં સ્વપ્રતિયો।િવૃત્તિત્વ તથા સ્વાશ્રયવૃત્તિત્વ એ પ્રમાણે ઉભય સંબંધથી “વદુત્વ” સ્વરૂપ સંખ્યા રહેતી હોય તો એ બહુત્વ વગેરે સંખ્યારૂપ ધર્મ બને છે. સ્વપ્રતિયોવૃિત્તિત્વ સંબંધથી બહુત્વ આ પ્રમાણે થાય છે : સ્વ એટલે ઘટભેદ તથા સ્વપ્રતિયોની એટલે ઘટભેદનો પ્રતિયોગી ઘટ. આ ઘટમાં બહુત્વવૃત્તિ છે. તથા સ્વાશ્રયવૃત્તિત્વ સંબંધ આ પ્રમાણે છે : સ્વ એટલે ઘટભેદ. એ ઘટભેદનો આશ્રય અન્ય ઘટ છે. એ અન્યઘટમાં વૃત્તિત્વસંબંધથી બહુત્વ રહે છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ઘટમાં ઉભય સંબંધથી વિશિષ્ટ એવો બહુત્વધર્મ રહ્યો. આવું બહુત્વ સંખ્યારૂપ કહેવાશે. આમ “ઘણાં ઘટો” શબ્દપ્રયોગમાં સંખ્યા સ્વરૂપ બહુત્વધર્મ રહેશે; પરંતુ “ઘણું રડાયું” પ્રયોગમાં ભેદવાળું બહુત્વ રહેશે નહિ. કારણ કે રડવાનાં ભેદના પ્રતિયોગી સ્વરૂપ રડવું ક્રિયા થઈ શકશે, પરંતુ રડવાનાં ભેદનાં આશ્રય સ્વરૂપ રડવું ક્રિયા આવી શકશે નહિ. જોકે ઉભય સંબંધથી વિશિષ્ટ ધર્મ દ્વિત્વ, ત્રિત્વ વગેરે પણ થાય છે, તો પણ અહીં વધુ અને રૂળ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી દ્વિત્વ, ત્રિત્વ વગેરે શબ્દો લઈ શકાશે નહિ. ત્રણ, ચાર વગેરે ઘટોમાં વધુ શબ્દનો પ્રયોગ હોતે છતે તેઓનો બહુત્વથી જ બોધ થાય છે, પરંતુ ત્રિત્વ વગેરેથી બોધ થતો નથી.
(श०न्यासानु० ) बहुभिः क्रीत इति बहुकः । बहुभिः प्रकारैरिति बहुधा । बहवो वारा अस्येति बहुकृत्वः । गणै: क्रीत इति गणकः । गणैः प्रकारैरिति गणधा । गणा वारा अस्येति गणकृत्वः । अर्थविशेषोपादानफलं पृच्छति - भेद इति किमिति । प्रत्युत्तरयति - वैपुल्ये, सङ्घे च सङ्ख्याकार्यं मा भूदिति, वैपुल्ये - विशालत्वार्थे वर्तमानस्य बहुशब्दस्य सङ्घ- सङ्घातार्थे वर्तमानस्य गणशब्दस्येति क्रमेण योजनीयम् । विपोलतीति विपूर्वात् “पुल महत्त्वे" इत्यस्माद् “नाम्युपान्त्य॰” [५.१.५४.] इति के विपुलः, तस्य भावो वैपुल्यं तस्मिस्तथा । संहन्त इति સū:, સમ્પૂર્વાદ્ધો: ‘“નિયોદ્ધ-સĚ૦” [બ.રૂ.રૂ૬.] ત્તિ સદ્મ:, તંત્ર તથા । વૈપુલ્યે યથાવહુ તિમ્ । સંઘે યથા-મિમૂળાં નળ: |
અનુવાદ :- વહુ. એટલે ઘણાં વડે ખરીદાયેલું. વહુધા એટલે ઘણાં પ્રકારો વડે. વઘુત્ત્ત: એટલે ઘણી વાર. Tળ એટલે સમૂહ વડે ખરીદાયેલું. ળધા એટલે સમૂહ સ્વરૂપ પ્રકારો વડે. જળસ્ત્વ: એટલે ઘણી (સમૂહ) વાર.
અર્થવિશેષનાં ગ્રહણ સંબંધમાં પૂછે છે કે મેવુ એ પ્રમાણે શા માટે લખ્યું ? જ્યાં એકત્વનું વિરોધી એવું અનેકપણું હોય ત્યાં જ સંખ્યા કાર્ય થશે; પરંતુ જ્યાં એકત્વ પણ રહેતું હોય અને અનેકત્વ પણ રહેતું હોય ત્યાં સંખ્યાકાર્ય થશે નહિ. આથી વિશાળ અર્થવાળા વૈપુત્ય શબ્દમાં તથા સમૂહ અર્થવાળા સંત્ર શબ્દમાં સંખ્યા સંબંધી કાર્ય થશે નહિ. કારણ કે બંને શબ્દોમાં જેમ ઘણાંની પ્રતીતિ થાય છે તેમ એકત્વની પ્રતીતિ પણ થાય છે.