________________
૬૯૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ કૃત્રિમંત્રિમયોઃ' ન્યાયનો સહારો લેતાં કૃત્રિમ એવી ‘તિ’ અને ‘તુ' પ્રત્યયાત્તવાળી સંખ્યાનું ગ્રહણ થતું હતું તથા વિદ્યાતિઃ' ન્યાયથી બંનેનું ગ્રહણ પ્રાપ્ત થતું હતું. આમ અહીં સૂત્રકાર કયા ન્યાયથી સંખ્યા શબ્દનો અર્થ કહેવા માંગે છે, એવા તાત્પર્યની અનુપત્તિ થાય છે. આમ તાત્પર્યની પ્રાપ્તિ ન થવાથી અમે પ્રકરણાદિનો આદર કરતાં નથી. વળી અમે ઉભયનું ગ્રહણ કરીશું. માટે કૃત્રિમાત્રિમયો' ન્યાયનો પણ આદર કરતાં નથી. વળી કૃત્રિમાત્રિમયો.” ન્યાયના અનાદરથી જ ફલિત થયેલ જ ‘વડુિમયાતિઃ' ન્યાય છે. આથી સંખ્યા શબ્દથી લૌકિક સંખ્યા ‘ાદ્રિ સ્વરૂપ ગ્રહણ થશે, તેમજ “તિ' વગેરે અંતવાળી શાસ્ત્રીય સંખ્યા પણ ગ્રહણ થશે અને આ ઉભય પ્રકારનો બોધ સંખ્યા શબ્દમાં આવૃત્તિનો આશ્રય કરવાથી થશે. હવે જો સંખ્યા શબ્દની આવૃત્તિ કરવાથી બંને પ્રકારની સંખ્યાનો બોધ થઈ શકતો હોય તો સંજ્ઞિકોટિમાં સંખ્યા શબ્દનું ગ્રહણ આવશ્યક નથી અર્થાત્ “ ત્ય, સંડ્યા' આટલા સૂત્રથી કાર્ય સિદ્ધ થઈ શકશે.
(શ. ચારાનુ0) મારે તુ-“ય-હતેશ્ચારિણે:” [૬.૪.૨૨૦.] રૂત્યત્ર પ્રતિવેધો ज्ञापयति-*क्वचिदुभयगतिः* इति, इतरथा लोकप्रसिद्धैकादिसङ्ख्यातिरिक्ता पारिभाषिकी केयं शदन्ता त्यन्ता वा सङ्ख्याऽस्ति यस्याः प्राप्तिपूर्वकः प्रतिषेधो युज्यते ?" इत्याहुः । उभयस्यकृत्रिमाकृत्रिमोभयस्य गतिः-ज्ञानं ग्रहणम्, क्वचिद् भवतीति न्यायार्थः । क्वचित्पदोपादानान्नास्य सर्वत्र प्रवृत्तिः । एतत्प्रवृत्यभावस्थले “कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे०" इत्यस्य प्रवृत्त्या कृत्रिमस्य ग्रहणम्; अस्यापि तरलत्वात् क्वचिद-कृत्रिमस्य ग्रहणम् ।
અનુવાદઃ- બીજાઓ “વવિકૃત્રિમ0 ગ્રહણન્ ” ન્યાયનું આલંબને આ પરિસ્થિતિમાં પ્રાપ્ત થયું છે એવું જણાવે છે. અમે સંજ્ઞાસૂત્ર તરીકે “હત્યા સંધ્યા” જ બનાવશું તથા (૬/૪/૧૩૦) સૂત્રમાં સંખ્યાવાચક શબ્દથી “અલ્” સુધીના અર્થમાં જે “ક” પ્રત્યયનું વિધાન કરેલ છે, ત્યાં સંખ્યા શબ્દથી જો “કૃત્રિમાત્રિમયો.” ન્યાયથી માત્ર “તિ” અને “તું” અંતવાળું નામ જ ગ્રહણ કરવાનું હોત તો “અ”, “તિ”, “ષ્ટિ” અંતવાળી સંખ્યાનું વર્જને નિરર્થક થાત; આથી આ બધાના નિષેધ દ્વારા જણાય છે કે સંખ્યા શબ્દથી પારિભાષિક તેમજ લૌકિક બંને સંખ્યા ગ્રહણ કરવાની છે. જો બંને સંખ્યાની પ્રાપ્તિ થતી હોય તો જ નિષેધ સાર્થક થઈ શકે. માટે
વિદુમતિઃ ' ન્યાયનું આલંબન જ યોગ્ય છે. આ ન્યાયમાં કૃત્રિમ અને અકૃત્રિમ ઉભયનું ગ્રહણ કોઈક સ્થાનમાં થાય છે, એવું તાત્પર્ય છે. અહીં “વવ”નું ગ્રહણ કર્યું હોવાથી બધે જ આ ન્યાયની પ્રવૃત્તિ નથી. આ ન્યાયની પ્રવૃત્તિ જ્યાં નહીં થતી હોય, ત્યાં “વૃત્રિમાંકૃત્રિમયો...” ન્યાયથી કૃત્રિમનું ગ્રહણ થશે. વળી “ત્રિમાત્રિમયો...” ન્યાય પણ અનિત્ય હોવાથી કોઈક સ્થાનમાં અકૃત્રિમનું ગ્રહણ થશે.