________________
૬૮૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
(श० न्यासानु० ) न चाऽक्रियमाणे सङ्ख्याग्रहणे लोके यथा - 'गोपालकमानय, कटजकमानय' इत्यादौ ‘गोपालक कटजक' इत्यादिसंज्ञावतां व्यक्तिविशेषकृतसङ्केतमुखस्पृशा (कृत्रिमाणा) मेव ग्रहणं भवति, न गवां पालकस्य कटे वा जातस्य पुंसः *कृत्रिमाकृत्रिमयोः कृत्रिमस्यैव ग्रहणम्* इति न्यायात्, तथा सङ्ख्याप्रदेशेष्वपि कृत्रिमत्वाद् डतिप्रत्ययान्तादय एव गृह्येरन्, न तु लोकप्रसिद्धैकादिका सङ्ख्येति संज्ञासूत्रत्वेऽकामेनापि संज्ञिकोटौ सङ्ख्याग्रहणं कर्तव्यमेवेति वाच्यम्।
અનુવાદ :- ઉત્તરપક્ષ (શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનો) :- હવે આચાર્યભગવંતશ્રી કેટલાક વ્યવહારોમાં કૃત્રિમ એવા અર્થવાળા શબ્દો ગ્રહણ કરાય છે, એવું બતાવીને તે તે સૂત્રોમાં ગ્રહણ કરેલા સંખ્યા શબ્દથી પણ જે અર્થમાં સંખ્યા શબ્દનું નિયમન કરાયું હોય એવા અર્થવાળા સંખ્યા શબ્દો જ ગ્રહણ કરી શકાય છે, એવું કહે છે. આથી સંખ્યા શબ્દથી “તિ” અને ‘“અતુ” અંતવાળા શબ્દો જ પ્રાપ્ત થઈ શકશે; પરંતુ લોકપ્રસિદ્ધ એક વગેરે સંખ્યા સ્વરૂપ સંખ્યાવાચક શબ્દો ગ્રહણ થઈ શકશે નહીં. એના માટે લોકપ્રસિદ્ધ ઉદાહરણ બતાવે છે : દા.ત. “ગોપાલમ્ આનય” તથા “ટનમ્ આનથ” વગેરે પ્રયોગોમાં ગોપાલક નામની વ્યક્તિને જ લાવવાની ક્રિયા થાય છે તેમજ કટજક નામની વ્યક્તિને જ લાવવાની ક્રિયા થાય છે. અર્થાત્ કૃત્રિમ એવા અર્થવાળા વ્યક્તિઓનો જ બોધ કરવામાં આવે છે; પરંતુ ગાયનું પાલન કરનારા એવા અર્થવાળા ગોપાલકોને લાવવાની ક્રિયા કરવામાં આવતી નથી. આમ ‘‘કૃત્રિમ ત્રિમયો:”..... ન્યાયથી ત્રિમ અર્થવાળા શબ્દોનો જ લોકવ્યવહારમાં બોધ કરવામાં આવે છે. એ જ પ્રમાણે તે તે સૂત્રમાં રહેલા સંખ્યા શબ્દથી પણ કૃત્રિમ અર્થમાં નિયમન કરાયેલા એવા ઽતિ અને અતુ અંતવાળા શબ્દો જ ગ્રહણ કરાશે. આ પ્રમાણે લોકપ્રસિદ્ધ એવા એક, બે વગેરેને જો સંખ્યા શબ્દથી ગ્રહણ કરવા હશે તો સંખ્યા સંજ્ઞાવાળા આ સૂત્રમાં અનિચ્છાએ પણ સંજ્ઞિકોટિમાં સંખ્યા શબ્દનું (લોકપ્રસિદ્ધ અર્થવાળા એક-બે વગેરે લેવા માટે) ગ્રહણ કરવું પડશે.
(श० न्यासानु० ) लोके हि कृत्रिमग्रहणे न कृत्रिमत्वं कारणम्, किन्तु अर्थाद्वा प्रकरणाद्वा कृत्रिमं गृह्यते । अर्थ:-सामर्थ्यम्, यथा- 'गोपालकमानय माणवकमध्यापयिष्यति' इत्यत्र गोपरिचाररतस्य यष्टिहस्तस्य नाध्यापनसामर्थ्यमिति तत्सामर्थ्यशाली गोपालकेतिकृतसङ्केतको व्यक्तिविशेषः कतमश्चिद् विपश्चिदानीयते, न यष्टिहस्तः । प्रकरणम् - प्रस्तावस्तत्तत्क्रियाविशेषरूपः, यथा-भोजनप्रकरणे ‘सैन्धवमानय' इत्युक्तौ लवणम्, गमनप्रकरणे तदुक्तौ तुरगं प्रतीतिरवगाहते। नानार्थकशब्दस्थले सर्वत्र तत्तद्धर्मावच्छिन्नविषयतया यावतां स्वशक्यानामुपस्थितौ किं વિષયઃ શાનોધ: સ્થાવિતિ સંશયેનાતમવત: સંયોગ-વિપ્રયોગ-સાહચર્ય-વિરોધા-ડર્થप्रकरण-लिङ्गाऽन्यशब्दसन्निधान- देशकालाद्यन्यतमत् स्वज्ञानसाहाय्येन तत्र तत्रोपयुज्यमानार्थमेव शाब्दबोधे भासयते ।