________________
સૂ૦ ૧-૧-૩૯ હુતો છે, એ પ્રમાણે દ્વન્દ સમાસ થઈ શકે નહિ; પરંતુ અસમુચ્ચયનાં તાત્પર્યથી તો અસમાન સ્વરyવાળાં એવાં સંખ્યયમાં વર્તમાન સંખ્યાવાચક શબ્દોનો પણ દ્વન્દ સમાસ થશે જ. દા.ત. “-દિ-ત્રિમાત્રા પૂર્વ-તીર્ઘ-સ્નતા:.” અહીં “પ” દિ” અને “ત્રિ”નો અસમુચ્ચયનાં તાત્પર્યથી દ્વન્દ સમાસ થયો છે. આ પ્રમાણે અમે સંખ્યાવાચક શબ્દોમાં ક્યાં દ્વન્દ સમાસ થાય અને ક્યાં દ્વન્દ સમાસ ન થાય ? એનો તાત્પર્ય અર્થ જણાવ્યો, તે બધી જ જગ્યાએ અનુસંધાન કરવા યોગ્ય છે.
(श० न्यासानु०) विंशत्यादिशब्दा व्यादिशब्दाश्च धर्मशक्ता एव, न तु धर्मि(सङ्ख्येय) शक्ता इत्याद्यपि मतान्तरं यद्यप्युपलभ्यते तथाऽपि प्रकृतानुपयोगितयेदानीं विचारनिकषे तन्नाऽऽनयामः । सेयमेकद्व्यादिका कुतो ज्ञातव्येत्यत आह-'लोकप्रसिद्धति, यथा-घट-पटादयः शब्दा लोके घटाद्यर्थबोधने प्रसिद्धास्तथैव एकत्वादिसङ्ख्यार्थाभिधाने एकादयोऽपि प्रसिद्धा इत्यर्थः ।
અનુવાદ :- “વિંતિ” વગેરે શબ્દો અને “દિ' વગેરે શબ્દો ધર્મશક્તિવાળાં જ છે, પરંતુ ધર્મી-શક્તિવાળા નથી, એવો મતાન્તર પણ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિંશતિ વગેરે અને દિ વગેરે શબ્દો કોઈકનાં વિશેષણ સ્વરૂપ જ બનશે, પરંતુ વિશેષ્ય સ્વરૂપ ક્યારેય નહિ બને, એવો અન્ય મત પણ છે; પરંતુ અહીં એ મત અનુપયોગી હોવાથી હમણાં અમે એ સંબંધમાં કોઈ વિચાર કરતાં નથી.
આ પ્રમાણે “ વિશ” પંક્તિ જે બૃહવૃત્તિમાં લખી હતી, તેનાં સમાસ સંબંધમાં વિસ્તારથી ચર્ચા કર્યા પછી “પ”, “દિ' વગેરેનો દ્વન્દ સમાસ ન થવાથી “', દિ” “મા”િ એમ ત્રણ પદમાં બહુવ્રીહિ સમાસ જ થઈ શકશે એવું સિદ્ધ થયું. હવે એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ “', દિ" વગેરે સંખ્યા કેવી રીતે જાણવી? આથી એનાં સંબંધમાં “આચાર્યભગવંત” કહે છે કે, આ એક, બે વગેરે સંખ્યા લોકપ્રસિદ્ધ જ છે. જે પ્રમાણે ઘટ, પટ વગેરે શબ્દો ઘટાર્થ, પટાર્થ વગેરેમાં વિદ્યમાન છે, એ જ પ્રમાણે એક, બે વગેરે શબ્દો પણ એકત્વ વગેરે સંખ્યા અર્થનાં કથનને વિશે પ્રસિદ્ધ જ છે.
(श० न्यासानु०) इवार्थे जायमानो वत्प्रत्ययः सादृश्यं द्योतयति, सादृश्य चात्र क्रियागतमभिप्रेतमिति सदृशक्रियां बोधयितुमाह-तत्कार्यं भजत इति-सङ्ख्याशब्दस्य प्रकृते सङ्ख्यापरत्वं सङ्ख्या-वाचकपरत्वं च प्राक् प्रतिपादितम्, तत्र सङ्ख्यावाचकपरत्वे तच्छब्देन सङ्ख्यावाचकेत्यस्य परामर्शः, सङ्ख्यापरत्वे लक्षणया तच्छब्दस्य सङ्ख्यावाचकोऽर्थः, उभयथा 'तत्कार्यम्' इत्यस्य सङ्ख्यावाचककार्यमित्यर्थो लभ्यते । અનુવાદઃ- “વ" અર્થમાં ઉત્પન્ન કરાતો “વ" પ્રત્યય “સદશ્ય" અથને જણાવે છે. હવે