________________
૦ ૧-૧-૩૮
૬૨૦
:
પાણિની વ્યાકરણમાં ‘‘ક્ર્મબ્યમ્' (૩/૨/૧) સૂત્ર આવે છે, જેનો અર્થ છે ઃ કર્મમાં “અન્” થાય.’ હવે એ જ વ્યાકરણમાં બીજું સૂત્ર આવે છે ‘તોપવતમ્ સક્ષમીસ્થમ્' (૩/૧/૯૨). અહીં (૩/ ૨/૧) સૂત્રમાં “ર્મળિ’માં જે સપ્તમી વિભક્તિ હતી તે ‘‘જ્ઞ” પ્રત્યયની ઉત્પત્તિ માટે હતી. જ્યારે “સપ્તમીÆમ્” એ પ્રમાણે પ્રથમા વિભક્તિ આવી એ ઉપપદસંજ્ઞાના પ્રયોજનવાળી છે. આથી સંજ્ઞાના પ્રયોજન માટે જો અન્ય વિભક્તિ અંતપણું થાય તો એ પોતાના પ્રયોજન અર્થે જ આવેલી વિભક્તિ કહેવાય. આથી સંજ્ઞાકરણ કરવા માટે પ્રકૃતિ વગેરેમાં અન્ય વિભક્તિ કરવી પડે એ કાંઈ દોષરૂપ નથી. અન્ય વિભક્તિ કરવા દ્વારા પણ અધિકારસૂત્ર દ્વારા આવેલ પ્રત્યયસંજ્ઞાનું પ્રયોજનપણું જ છે. આથી પ્રત્યયસંજ્ઞાની જાણકારી પ્રથમા વિભક્તિ દ્વારા થઈ શકતી હોવાથી પોતાના પ્રયોજનવાળી જ વિભક્તિ છે. આ પ્રમાણે અધિકારસૂત્ર દ્વારા પણ પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાની આપત્તિ તો ઊભી જ રહે છે.
આ પ્રમાણે અધિકારસૂત્રથી પ્રત્યયસંજ્ઞાનું વિધાન કરવામાં આવશે તો પણ “સન્” વગેરેની સાથે “ગુપ્-તિબ્” વગેરે પ્રકૃતિઓની પણ વાક્યભેદથી પ્રત્યયસંજ્ઞા થઈ જ જશે. જે તમારા પક્ષે આપત્તિ સ્વરૂપ જ છેઃ
।
(શૂન્યા૦ ) યથા ૨ વતખ્તાત્ “ન્નિયાં નુ” [૬.૨.૪૬.] કૃતિ પ્રથમાનિષ્ટિક્ષ્ય (યુનો) वाक्यभेदेन षष्ठ्यां सत्यां लुबुत्पत्तिस्तथा प्रत्ययसंज्ञाऽपि प्राप्नोति । उपाधिशब्देन चेह तुल्यन्यायात् (प्रत्ययनिमित्तत्वेन प्रकृत्या तुल्यन्यायत्वमित्यर्थः । एवं चोपाधिषु तदुद्भावनेनैव विशेषणे - ऽप्युद्भावितैवेति भावः ।) विशेषणमप्युच्यते, क्वचित् तयोर्भेदेन व्यवहारो दृश्यते -*नोपाधिरुपाधेर्भवति विशेषणस्य वा विशेषणम् इति । यदाह
"अर्थविशेष उपाधिस्तदन्तवाच्यः समानशब्दो यः । अनुपाधिरतोऽन्यः स्याच्छ्लाघादिविशेषणं यद्वद्" ॥१॥ इति ।
પૂર્વપક્ષ ચાલુ ઃ- હવે સિદ્ધહેમવ્યાકરણમાં વાક્યભેદ દોષરૂપ નથી માન્યો તેનું એક ઉદાહરણ
:
બતાવે છે : જ્યાં જ્યાં વાક્યભેદ આવશ્યક છે ત્યાં ત્યાં વાક્યભેદ દોષરૂપ થતો નથી. ‘“વતઙાત્’ (૬/૧/૪૫) સૂત્રથી ‘વતન્તુ” શબ્દથી પર અપત્ય વિશેષ અર્થમાં ‘“ય” પ્રત્યય થાય છે. અહીં યત્ પ્રથમા વિભક્તિમાં નિર્દેશ કરાયો છે. આ જ “યત્”નો “સ્ત્રિયામ્ જી” (૬/૧/૪૬) સૂત્રથી ‘“તુ” થશે. હવે (૬/૧/૪૫) સૂત્રમાં તો “ય” પ્રથમા વિભક્તિમાં છે. આ જ “ય”નો તુ કરવો હોય તો ‘‘ય’ને ષષ્ઠી અન્તવાળો જ માનવો પડશે જે વાક્યભેદ કર્યા વગર માની શકાશે નહીં. એ જ પ્રમાણે અહીં પણ અધિકારસૂત્ર દ્વારા જો તે તે સૂત્રોમાં “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા કરવી હશે તો વાક્યભેદ કર્યા વગર પ્રત્યયસંજ્ઞા કરી શકાશે નહીં. હવે જો વાક્યભેદ