________________
સૂ૦ ૧-૧-૩૭.
૫૯૬ અર્થાત્ સેમીપ-સમીપીભાવ સંબંધમાં બહુવ્રીહિ સમાસ થતો નથી. બહુવ્રીહિ સમાસ પ્રાય: સમાનાધિકરણ સંબંધમાં જ થઈ શકે છે. દા.ત. “શ્વેતાસ્વર: મુનિ:.” અહીં “શ્વેત" વર્ણ અને “રત્વ" જાતિ બંને સમાનાધિકરણ સંબંધથી વસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. આથી “શ્વેતાન્વર:” સ્વરૂપ બહુવ્રીહિ સમાસ થઈ શકે છે. આવો સંબંધ ત્િ સ્વરૂપ બહુવ્રીહિ સમાસમાં પ્રાપ્ત થઈ શકતો નથી. જે પ્રમાણે “શ્વેતાશ્વર”નો સંબંધ “મુનિ” સાથે થઈ શકે છે એ જ પ્રમાણે ત્િ વગેરે બહુવ્રીહિ સમાસનો સંબંધ કોની સાથે થઈ શકે, એ નક્કી કરી શકાતું નથી. આથી સમીપસમીપીભાવસંબંધમાં બહુવવ્રીહિ સમાસનો અભાવ થાય છે.
ઉત્તરપક્ષ:- સૂત્રના સામર્થ્યથી અહીં અનન્તર-અનન્તરીભાવ(સમીપ-સમીપીભાવ)સંબંધથી સમાસ થઈ શકશે.
પૂર્વપક્ષ:- આ પ્રમાણે સૂત્રનાં સામર્થ્યથી જો બહુવ્રીહિ સમાસ કરશો તો અનુબંધ વડે (રૂત્ વડે) કરાયેલું કાર્ય પૂર્વ અને પર ઉભયમાં પ્રાપ્ત થશે. અનન્તર-અનન્તરીભાવસંબંધ તો પૂર્વની સાથે પણ હોઈ શકે છે અને પરની સાથે પણ હોઈ શકે છે. અહીં ઉદાહરણ તરીકે એક, બે અને ત્રણ સંખ્યા એક જ લીટીમાં હોય. હવે બે નામની જે સંખ્યા છે તેની સમીપમાં એક નામની સંખ્યા પણ છે તથા ત્રણ નામની સંખ્યા પણ છે. આથી સમીપ-સમીપીભાવસંબંધથી તો બેની સાથે ત્રણ પણ આવી શકશે અને એક પણ આવી શકશે. શાસ્ત્રીય ઉદાહરણ આ પ્રમાણે છે : “અવતરિણીયસી” (૯/૩/૩૦) સૂત્ર પ્રમાણે “ફ” અને “હું” પ્રત્યય બંને એકસાથે જણાવેલ છે. વચ્ચે જે “” ત્ સંજ્ઞા છે, એની સમીપમાં “ફ" પ્રત્યય પણ છે અને “સુ” પ્રત્યય પણ છે. હવે જો સમીપ-સમીપીભાવસંબંધ માનવામાં આવે તો “” “ફ' પ્રત્યયનાં સંબંધમાં પણ રૂતુ સંજ્ઞાવાળો થશે તથા “ફ” પ્રત્યયનાં સંબંધમાં પણ રૂત્ સંજ્ઞાવાળો થશે. આમ ઉભયપાઠની (પ્રત્યય સંબંધી પાઠની) સમીપમાં રૂપણું (“”નું) હોવાથી “” રૂતુ પૂર્વમાં રહેલા “ફ" પ્રત્યય સંબંધી પણ થશે તથા પરમાં રહેલા “ય" પ્રત્યય સંબંધી પણ થશે. આ પ્રમાણે વૃદ્ધિનું કાર્ય “ફ" પ્રત્યય નિમિત્તક પ્રાપ્ત થશે તેમજ “સુ” પ્રત્યય નિમિત્તક પણ પ્રાપ્ત થશે.
ઉત્તરપક્ષ:- અમને આવો દોષ આવશે નહિ. કારણ કે વ્યાખ્યાનથી પૃથ, પૃથ પ્રત્યયનો પાઠ કરવા યોગ્ય છે. અમે “ફ” અને “ચ” બંને પ્રત્યયને ભિન્ન માનીશું. આથી “” અનુબંધ પૂર્વમાં રહેલા “રૂ" પ્રત્યય સંબંધી જ થશે, પરંતુ પર એવાં “ચ” પ્રત્યયની સમીપમાં રહેલો “” અનુબંધ ગણાશે નહિ. બંને પ્રત્યયોનું ઉચ્ચારણ પૃથ, પૃથગુ કરવામાં આવશે તો કાળનું વ્યવધાન ગણાશે. આથી આપે આપેલો દોષ અમને આવી શકશે નહિ. “” અનુબંધ પણ પર એવાં “ર્યસ્” પ્રત્યય સંબંધી જ થશે. આ પ્રમાણે દરેક સૂત્રમાં પૃથક પાઠ અવશ્ય