________________
સૂ૦ ૧-૧-૩૫
૫૬૦
પ્રત્યય એ સ્યાદિનો છે. હવે “દ્વિતીયાવનન” સ્વરૂપ સામાસિક શબ્દનાં બે પ્રકારે અર્થ થશે - દ્વિતીયાયા: વત્તનમ્ આમ કરવાથી સ્યાદિ વિભક્તિનો મ્ આવશે. ત્યારબાદ દ્વિતીયનો અર્થ જ બીજો ક૨વો. અર્થાત્ “અપર ચ તહેવનનમ્ ચ’’ એ પ્રમાણે બીજા એવા એકવચન તરીકે ઘસ્તન ભૂતકાળ પહેલો પુરુષ એકવચનનો “અ” પ્રત્યય આવશે. આથી એક જ સામાસિક પદની બીજીવાર આવૃત્તિ કરવાથી બંને પ્રકારનાં “અમ્”નો નિષેધ “દ્વિતીયૈવત્તનમ્' શબ્દથી થઈ જશે.
( श० न्या० ) ननु भवतु साहचर्यव्याख्यानात् कृदमो ग्रहणम्, तथाऽपि केवलस्य प्रयोगासंभवात् प्रत्ययग्रहणे संज्ञाविधावपि तदन्तविधेरिष्टत्वात् कथं विशेषण - विशेष्यभावः ? किममन्तग्रहणेन पूर्वं कृद् विशेष्यते पश्चात् कृता तदन्तविधि: ? आहोस्वित् पूर्वं कृता तदन्तविधिः पश्चात् कृदन्तममन्तग्रहणेन ? तत्राऽऽद्ये पक्षे "इणो दमक्" [ उणा० ९३८.] इति दमकि इदम्शब्दस्याव्ययत्वं प्राप्नोति, अस्ति ह्यमाऽत्रामन्तकृदन्तं धातुरूपम्; द्वितीयपक्षे तु 'प्रतामौ, प्रतामः ' इत्यत्र प्राप्नोति, अस्त्येवात्र क्विपो लोपेऽपि प्रत्ययलक्षणेन कृदन्तत्वं भूतपूर्वगत्या चामन्तत्वम् । उभयथाऽपि न दोषः, तथाहि - स्वरादौ स्वयम् शब्दस्य पाठरूपाया आचार्यप्रवृत्तेर्विज्ञायतेनोणाद्यमन्तस्यांनेनाव्ययसंज्ञा, अन्यथा अनेनैव सिद्धत्वात् तस्य तत्र पाठो व्यर्थ: स्यात् । ‘પ્રતામૌ, ंप्रताम:' इत्यत्राप्यप्रसङ्गः स्वरादौ प्रशान् शब्दस्य पाठरूपाया आचार्यप्रवृत्तेरेव, तस्य हि "मो नो म्वोश्च" [२.१.६७.] इति नत्वेऽपि भूतपूर्वगत्याऽमन्तत्वात् सिद्धमव्ययत्वमिति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- ‘‘વત્ત્તા” અને “તુમ્” એ નૃત્ પ્રત્યય છે. માટે “સાહચર્થાત્ સદૃશસ્ય વ” ન્યાયથી ત્ એવાં “અમ્”નું જ ગ્રહણ થશે, પરંતુ સ્યાદિ વગેરે સંબંધી ‘અમ્””નું ગ્રહણ નહિ થઈ શકે. હવે માત્ર ‘અમ્” પ્રત્યય અવ્યય બનતો ન હોવાથી સંજ્ઞાવિધિમાં પણ પ્રત્યયનું ગ્રહણ હોતે છતે તદન્તવિધિ ઇષ્ટ છે. (આમ તો ‘“તવાં પદ્દમ્”માં બાકીની સંજ્ઞાવિધિઓમાં તદન્તની સંજ્ઞાવિધિ માની નથી. છતાં પણ “સ્વરાયોઽવ્યયમ્”માં અવ્યયમ્ એ પ્રમાણે અન્વર્થ સંજ્ઞાનો આશ્રય કરવા દ્વારા સંજ્ઞા-વિધિમાં તદ્દન્તની અવ્યયસંજ્ઞા માની. “અવ્યયમ્” એ પ્રમાણે મોટી સંજ્ઞા કરવા દ્વારા “આચાર્ય ભગવંતે” આ અન્વર્થ સંજ્ઞા માની છે.) તો હવે તદન્તપણું કેવી રીતે કરવું ? અર્થાત્ “ત્” અને “મમ્” વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ કરીને અન્તપણું કરવાનું કેવી રીતે થઈ શકે ? સૌ પ્રથમ “” અને “” વચ્ચે બે રીતે વિશેષણવિશેષ્યભાવ થઈ શકશે. ક્યાંતો ઞથી વિશિષ્ટ એવો ત્ થશે અથવા તો વૃથી વિશિષ્ટ એવો અમ્ થશે. જ્યારે ઞથી વિશિષ્ટ એવો ત્ થશે ત્યારે અમ્ વિશેષણ સ્વરૂપે હશે તથા ત્ વિશેષ્ય સ્વરૂપે હશે. આથી ‘અમ્’વાળો ‘નૃત્’ પ્રત્યય છે એવો અર્થ ફલિત થશે. તથા જ્યારે