________________
સૂ૦ ૧-૧-૩૧
૫૦૦ સંછતેનો અર્થ સાથે મળે છે, એવો થવો જોઈએ. જે સમત્તાત્ ભાવ અર્થમાં ઘટતો નથી, અહીં “સમન્ના છતિ'ના બદલે “સદમાવે છતિ હોઈ શકે છે. આ વિચારવા યોગ્ય છે. અવ્યયકોશમાં આ જ અર્થમાં સંપત્તિ (ચારે બાજુથી પડે છે.) પ્રયોગ આવ્યો છે.
(૫) પૂષણ :- શણગારવું અર્થમાં “સમ્" અવ્યય આવે છે. દા.ત. સંસ્કૃત ન્યા (કન્યા શણગારાઈ.).
(૬) સમવાય :- મળવું અર્થમાં “સ” અવ્યય આવે છે. દા.ત. સંવર: (મળવું) સંગમ: (મળવું.)
(૭) મિમુર: :- સન્મુખ થવા અર્થમાં “સ”” અવ્યય આવે છે. દા.ત. સમુત્તિકૃતિ (તે સન્મુખ થયો.)
(૮) ચીપિ :- યુગપતું કરવું અર્થમાં “સ”” અવ્યય આવે છે. દા.ત. “સંત” (પ્રેમીઓનું મિલન સ્થળ અથવા તો સમાગમ સ્થાન.) જે સ્થાન પ્રેમીઓને જોડે છે, તે સ્થળને “સંત” શબ્દથી જણાવાય છે. (૯) શ્લેષણ :- જોડાણ અર્થમાં અથવા તો સમાગમ અર્થમાં “સમ્" અવ્યય આવે છે. દા.ત. શ્વિ:” (સંગમ અથવા તો મેળાપ.) (૧૦) કૃશાર્થ :- પ્રબળ અર્થ અથવા તો દઢ અર્થમાં “સ” અવ્યય આવે છે. દા.ત. “સનસ્થતિ" (તે પ્રબળતાથી સજ્જ થાય છે અથવા તો મજબૂત રીતે સજ્જ તૈયાર થાય છે.) (૧૧) નીયત્વ :- જોવા યોગ્યપણાં અર્થમાં “સ” અવ્યય આવે છે. દા.ત. “સંસ્થિતા
ન્યા" (જોવા યોગ્ય કન્યા.) જોવાને યોગ્ય હોય એ રીતે સ્થિત થયેલી કન્યાને માટે આવો શબ્દપ્રયોગ થાય છે. આ અર્થ અવ્યયકોશમાં નથી. . (૧૨) સાદ્રશ્ય :- સમાન અર્થમાં “સમ્” અવ્યય આવે છે. દા.ત. “સંસ્થાનમ્ વચ્ચે (ગવયની ગાય જેવી આકૃતિ) એક જેવી સ્થિતિ જેની છે તે સંસ્થાન કહેવાય છે. જેવી ગાયની સ્થિતિ છે તેવી ગવયની સ્થિતિ છે, આથી આકૃતિની અપેક્ષાએ સમાનતા આવે છે.
(૧૩) કાશિત :- મૃત અર્થમાં “સમ્” અવ્યય આવે છે. દા.ત. “શિત: તુ:” (કેતુ નાશ પામ્યો. કેતુ અસ્ત થયો.) કેતુ જ્યારે ઉપર હોય અને રાહુનો ગ્રહ નીચે હોય તે સમયે વિષ્ણુ ભગવાન કેતુનો શિરચ્છેદ કરે છે ત્યારે સંસ્થિત: તુ: એવો પ્રયોગ થાય છે.
(૧૪) વિધાન :- બંધ કરવું અર્થમાં “સ” અવ્યય આવે છે અથવા તો ભેગુ કરવું અર્થમાં “સમ" અવ્યય આવે છે. દા.ત. “સંવૃતમ્ દ્વાર” (ભેગા થયેલા બે દ્વારા અથવા તો બંધ દરવાજો.) દરવાજો જ્યારે બંધ કરવો હોય ત્યારે બે દરવાજાને ભેગા કરવામાં આવે છે, એવી