________________
૩૭૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ अतो विभक्त्यादेश एव शिर्विज्ञायते । प्रत्ययाप्रत्ययोः प्रत्ययस्यैव वा ग्रहणम् इत्याह-जस्સા-લેશ તિ !
અનુવાદ - પૂર્વપક્ષ:- અહીં શિ ઘુટ્સજ્ઞાવાળો થાય છે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. પરંતુ કયો ડિ લેવો? એ પ્રમાણેનો અર્થબોધ થતો નથી. આ સંજોગોમાં મશિને પ્રયોગમાં પણ શિની ઘુટ્યજ્ઞા થઈ જાય છે. આ શત શબ્દની આદિમાં રહેલા શિની જો ઘુટ્યજ્ઞા થાય તો શરૂઆતનાં મમ્ શબ્દમાં : (૧/૪/૮૮) સૂત્રથી દીર્ઘપણાનો પ્રસંગ આવશે.
ઉત્તરપક્ષ:- ઉપરોક્ત આપત્તિ આવશે નહીં. “અર્થવાનું અને અનર્થવાનું ઉભય હોય ત્યારે અર્થવાનું જ ગ્રહણ કરવું જોઈએ એવો ન્યાય હોવાથી અહીં અર્થવાનું એવા શિનું ગ્રહણ થશે. હવે અર્થવાનું એવો શિ શબ્દ નસ્ અને શનાં આદેશ સ્વરૂપ જ થશે. પરંતુ શિતે શબ્દમાં - રહેલો fશ થશે નહીં. અહીં શિત શબ્દના અવયવ સ્વરૂપ શિ છે. આથી અવયવી સ્વરૂપ શિત અર્થવાનું થાય છે, પરંતુ અવયવ સ્વરૂપ શિ અર્થવાનું થઈ શકે નહીં. માટે શિતનો શિ અનર્થક છે.
આ ન્યાયમાં કેટલીક આપત્તિઓ છે જેથી “પ્રત્યયાપ્રત્યયોઃ પ્રત્યયચૈવ પ્રહણ” ન્યાયનો સહારો લેવો જોઈએ. “અર્થવત્ પ્રણે અનર્થવસ્ય' ન્યાયની આપત્તિઓ આ પ્રમાણે છે.
“શ્ચાત્તે દૂત્વ...” (૨૪૯૬) સૂત્ર પ્રમાણે ગૌણ એવા જે શબ્દના અન્ય સ્વરનું હ્રસ્વ થાય છે. હવે અહીં જો પદથી કયો અર્થ વિવક્ષિત છે? જો પશુ સ્વરૂપ અર્થનો બોધ કરવામાં આવે તો વિત્ર વગેરે પ્રયોગોમાં હ્રસ્વ થશે. પરંતુ સ્વર્ગ, રશ્મિ વગેરે અર્થવાળા નો શબ્દનું હૃસ્વ થશે નહીં. કારણ કે અર્થવાનૂનું ગ્રહણ હોય ત્યારે અનર્થવાનૂનું ગ્રહણ થઈ શકતું નથી. આથી આ ન્યાયથી કોઈ એક જ અર્થવાળા નો શબ્દનું ગ્રહણ થઈ શકત. આથી જો દરેક અર્થવાળો ગ્રહણ કરવો હોય તો એવું તાત્પર્ય જણાવનાર કોઈક અન્ય પ્રયત્ન સૂત્રમાં કરવો પડત, જે ઘણો ગૌરવગ્રસ્ત થશે. ઘણા બધા શબ્દો અનેક અર્થમાં વૃત્તિ હોવાથી આ આપત્તિ આવત. આ દોષનું નિવારણ કરવા માટે “સ્વ” પમ્ શબૂચ" ન્યાયનો સહારો લેવો પડત. આથી જે પણ અર્થવાળા નો શબ્દનું સ્વરૂપ જણાતું હોય એ તમામમાં હ્રસ્વ થશે.
આ પ્રમાણે અહીં પણ “મર્થવત્ અનર્થક્યોરર્થવતો પ્રહણમ્" ન્યાયનો આશ્રય લેવામાં આવે તો અર્થવાનું એવો કયો શિ લેવો ? એવી આપત્તિ રહેશે. એ પરિસ્થિતિમાં “સ્વમ્ રૂપમ્ શબ્દસ્થ” ન્યાયનો સહારો લેવામાં આવે તો કોઈ પણ શિ આવવાની શક્યતા ઊભી રહેશે. આ દોષને ધ્યાનમાં રાખીને “પ્રત્યયપ્રત્યયઃ પ્રત્યયચૈવ પ્રહામ્ન્યાયનો આશ્રય લેવામાં આવ્યો છે. આથી જે શિ પ્રત્યયસ્વરૂપ હશે એ શિની જ આ સૂત્રથી ઘુટ્સજ્ઞા થશે. તેથી શિત વગેરે