________________
૩૬૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ઉપસર્ગસંજ્ઞાનું વિધાન ક્રિયાયોગની સાથે જ કર્યું છે. આથી અર્થવાન એવા ઉપસર્ગમાં જ ગતિ અને ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરવા માટે સૂત્ર બનાવવા દ્વારા પુરૂષાર્થ કર્યો છે.
I
(श०न्या० ) किमयं पर्युदासः - यदन्यद्धातुविभक्तिवाक्याद्, आहोस्वित् प्रसज्योऽयं પ્રતિષેધ:-ધાતુવિભક્તિવાચં નેતિ ? । તત્ર પર્યાવાસે ‘જાળ્યુ, ચે’ ફત્યત્ર વિમવત્યા સહેજાऽऽदेशे कृते पूर्वस्य विभक्तिसदृशस्य नामसंज्ञाप्रसङ्ग इति प्रतिषेधो वाच्यः, प्रसज्यप्रतिषेधे तु न दोष:, अस्ति ह्यत्र विभक्तिरिति । उच्यते - पर्युदास एवायम्, विधिप्रधानत्वात्, प्रसज्यवृत्तेस्तु निषेधप्रधानत्वाद्, विधौ संभवति निषेधाङ्गीकारस्यायुक्तत्वाद्, वाक्यभेदगौरवादिप्रसङ्गाच्चेति । ननु चोक्तम्-‘काण्डे' ‘कुड्ये' इत्यादौ प्रकृति-विभक्त्योरेकादेशस्योभयस्थाननिष्पन्नत्वेन पूर्वस्य कार्ये विधातव्ये पूर्वकार्यं प्रत्यन्तत्वम्, परकार्यं प्रति तु परादित्वमिष्यते, उभयकार्ये च युगपद्विधातव्ये नेष्यते अन्तादिव्यपदेश इति, सा चैषा लौकिकी विवक्षा कुलवधूरिव मर्यादां नातिक्रामति,
--
અનુવાદ :- પૂર્વપક્ષ :- અધાતુવિભક્તિવાવયમ્ એ પ્રમાણે નક્ તત્પુરુષ સમાસ છે. આથી ધાતુ વગેરેનું વર્જન કરવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન થાય કે આ પર્યુદાસનિષેધ છે કે પછી પ્રસજ્યનિષેધ છે ?
પર્યુદાસ નગ્માં જેનો નિષેધ કરવામાં આવે છે તે ઉદાસીન હોય છે. દા. ત. અબ્રાહ્મ: આનીયતામ્ વાક્યમાં નિષેધ બ્રાહ્મળ શબ્દ સાથે છે. આથી લાવવાની ક્રિયામાં બ્રાહ્મણ ઉદાસીન થાય છે. માત્ર બ્રાહ્મણભિન્ન છતાં પણ બ્રાહ્મણની સદેશ હોય તેઓને લાવવાની વિધિ છે. જ્યારે પ્રસજ્યપ્રતિષેધમાં નિષેધની પ્રધાનતા છે. અહીં નિષેધનો અન્વયક્રિયા સાથે જ થાય છે. આથી પ્રયોગ થશે બ્રાહ્મળ: 7 આનીયતામ્ - આ પ્રયોગમાં બ્રાહ્મણને લાવવાની ક્રિયાનો નિષેધ થશે. અહીં નિષેધની પ્રધાનતા છે.
હવે આ સૂત્રમાં જો નિષેધ પર્યુદાસ સ્વરૂપ સમજવામાં આવે તો ધાતુ, વિભક્તિ અને વાક્યથી જે અન્ય હોય તેમાં નામસંજ્ઞાની વિધિ થશે. તથા પ્રસજ્યનિષેધ સમજવામાં આવે તો ધાતુ, વિભક્તિ અને વાક્ય નામસંજ્ઞાવાળા થતાં નથી એવો અર્થ થશે.
હવે બંનેમાં જે દોષો આવે છે એ દોષોનો વિચાર કરતાં પહેલાં પાણિની વ્યાકરણનું એક સૂત્ર સમજવું આવશ્યક છે. અન્તાવિવત્ વ [૬/૬/૮] આ સૂત્ર પ્રમાણે જ્યાં જ્યાં બે સ્થાનીઓ ભેગા થઈને એકાદેશ થાય છે. ત્યાં એ એકાદેશ ક્યાં તો પૂર્વ સંબંધી અંતને ભજનારો થશે અથવા તો પ૨સંબંધી આદિને ભજનારો થશે. દા. ત. જ્ડ + ર્ફે (ૌનો થાય છે તે) અહીં પ્રકૃતિનો
૨. ‘ાર્યેષુ' મૈં ।