________________
उ४४
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ दित्यनेन । उच्यते-अर्थवदिति संज्ञिनिर्देशार्थम्; पर्युदासाश्रयणे हि केन धर्मेण सादृश्यमा-श्रीयते इत्यप्रतिपत्तिः स्यात्, तथा अनर्थकानामपि धर्मान्तरेण सदृशत्वे नामसंज्ञाप्रसङ्ग इत्याह-अर्थवવિતિ “વન સંભવતી', “ધન પર્વે તિ, બામ્યાં વર્ષાવિત્વાતિ 'વન, ધનમ્ 'મત્રાર્થવર્ग्रहणमन्तरेण प्रत्ययबहिष्कृतस्य वर्णसमुदायस्य प्रतिवर्णं नामसंज्ञाप्रसङ्गः । न चात्र धातुप्रतिषेधो भवतिमर्हति, प्रतिवर्णं ह्यत्र विभक्त्युत्पत्तिः, न च प्रतिवर्णं धातुसंज्ञानिवेशः समुदायाश्रयत्वात् तस्याः । न चात्र संख्याकर्मादिषु स्यादीनां विधानात्, सत्यपि नामत्वे निरर्थकेभ्यो वर्णेभ्यः स्याद्युत्पत्त्यभावाद् दोषाभाव इति वाच्यम्, अव्ययवत् संज्ञाविधानात् “नाम्नः प्रथमा" [२.२.३१.] इति योगविभागाद् वा स्याद्युत्पत्तौ पदत्वान्नलोपादिकार्यं स्यादित्याह-नामत्वे हीति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- “ગધાતુવિતિ..” એ પ્રમાણે અહીં પથુદાસનિષેધનો આશ્રય કરવામાં આવે તો ધાતુ અને વિભક્તિ અંત શબ્દો અર્થવાળાં હોવાથી ધાતુ અને વિભક્તિ અંતથી ભિન્ન એવા અર્થવાનોની જ નામસંજ્ઞા થાત. આથી, સૂત્રમાં “અર્થવત” પદનાં ગ્રહણનું કોઈ પ્રયોજન નથી.
ઉત્તરપક્ષ :- સૂત્રમાં જે “ર્થવ” શબ્દ લખ્યો છે તે નામસંજ્ઞાવાળા સંજ્ઞીઓ કેવા લેવા એનો નિર્ણય કરવા માટે છે. જો તમે પર્યદાસ “નમ્"નો આશ્રય કરો છો તો “અર્થવ'નાં અભાવમાં કયા ધર્મથી સાદૃશ્યનો આશ્રય કરાય છે એ પ્રમાણે બોધ નહીં થાત. તે સંજોગોમાં અન્ય ધર્મથી સમાનપણું પ્રાપ્ત થવાની પણ શક્યતા થાત. અને તેમ થાત તો અનર્થકોની પણ નામસંજ્ઞા થવાની આપત્તિ આવત. દા.ત. ધાતુ, વિભક્તિ અંત અને વાક્ય દરેક વર્સોવાળા પણ છે. આથી વર્ણત્વ ધર્મથી સાદૃશ્ય લેવાત તો આ ત્રણ સિવાયનાં અનર્થક એવા જે શબ્દો વર્ણોવાળા છે તેમાં પણ નામસંજ્ઞા થવાની આપત્તિ આવત. આ આપત્તિ ન આવે તે માટે જ સૂત્રમાં “અર્થવત” શબ્દ લખ્યો છે અને આના અનુસંધાનમાં જ “અર્થવત્ તિ વિમ્ ?” એ પ્રમાણે બૃહવૃત્તિમાં પંક્તિઓ લખી છે.
સ્વામીપણું પ્રાપ્ત કરવાવાળો “વ” ધાતુ પહેલા ગણન છે તથા “શબ્દ કરવું” અર્થવાળો “ધ” ધાતુ પહેલા ગણનો છે. આ બંને ધાતુઓથી “વષય: વસ્તીવે” (પ/૩/૨૯) સૂત્રથી નપુંસકલિંગમાં “અનુ" પ્રત્યય થતાં “વનમ્” અને “ધનમ્” શબ્દની પ્રાપ્તિ થાય છે. જો સૂત્રમાં “અર્થવત” શબ્દ લખવામાં ન આવ્યો હોત તો પ્રત્યયથી રહિત એવા વર્ણ સમુદાયના દરેક વર્ગમાં પણ નામસંજ્ઞાનો પ્રસંગ આવત. કયા ધર્મથી સાદૃશ્ય લેવુ એ નક્કી કરાયું નથી. આથી ધાતુ, વિભક્તિ અંત અને વાક્ય રહિત એવા વર્ણત્વ ધર્મવાળા જુદાં જુદાં વર્ષોમાં પણ નામસંજ્ઞાનો પ્રસંગ આવત. કદાચ તમે એમ કહેશો કે “ત્ + અ + ?” તો ધાતુ સ્વરૂપ છે. આથી ધાતુના