________________
३३४
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ थतां तथा “अण्” प्रत्यय उभेरातां "औपगवः" शब्दनी प्राप्ति थाय छे, भेनो अर्थ “गोवाणूंनी हीरो" से प्रमाणे थाय छे.
“व्यापवा” अर्थवाणो “अश्" धातु पांयमां गएशनो छे. "ते ते विषयने व्याये छे." मे अर्थमां “मा-वा-वद्यमि...” (उणादि० ५६४) सूत्रथी "स" प्रत्यय थतां "अक्ष" शब्द प्राप्त थाय छे. हवे, “अक्षेण दिव्यति” (पासावडे दुगार रमे छे.) जे अर्थभां " तेन जितजयद्-दीव्यत्..." (E/ ४/२) सूत्रथी “इकण्” प्रत्यय थतां "आक्षिकः" शब्दनी प्राप्ति थाय छे, भेनो अर्थ “पासावडे જુગા૨ ૨મનાર” એ પ્રમાણે થાય છે.
(श० न्या० ) ननु वाक्यवर्जनं किमर्थम् ? न हि वाक्यं वाक्यार्थो वा कश्चिदस्ति, तथाहिपदान्येव स्वं स्वमर्थं प्रतिपादयन्ति (वाक्यम्), पदार्था एव हि आकाङ्क्षा- योग्यता-सन्निधिवशात् परस्परसंसृष्टा वाक्यार्थः, न तु वाक्यं वाक्यार्थो वा कश्चिद (पृथग ) स्ति, उच्यते-पदार्थाभिसंबन्धस्योपलब्धेरस्त्येव वाक्यार्थः, तथाहि - 'साधुः' इत्यनियतविषयं (साधुरित्युक्तेऽनियतविषयं ) कर्तृमात्रं निर्दिष्टं न कर्म क्रिया वा, तथा 'धर्मम्' इत्युक्ते कर्म निर्दिष्टं न कर्ता क्रिया वा, 'ब्रूते' इत्युक्ते क्रिया निर्दिष्टा, न कर्तृकर्मणी । इहेदानीम् 'साधुर्धर्मं ब्रूते' इत्युक्ते स सर्वं प्रति निर्दिष्टम् (सर्वं निर्दिष्टम्) साधुरेव नान्यः कर्ता, धर्ममेव नान्यत् कर्म ब्रूते इति नान्या क्रिया । एतेषां पदानां (सामान्ये वर्तमानानां ) यद्विशेषेऽवस्थानं स वाक्यार्थः । तस्मात् पदेभ्यो व्यतिरिक्तं वाक्यं विशिष्टस्यार्थस्य पदार्थसंसर्गरूपस्य वाचकमस्तीत्यभ्युपगन्तव्यम्, अन्यथाऽशाब्दो वाक्यार्थः स्यात् । अत एव वाक्यमेव मुख्यः शब्दो वैयाकरणानाम्, वाक्यार्थ एव च मुख्यः शब्दार्थः, सादृश्यात् त्वन्वयव्यतिरेकौ कल्पितौ लाघवार्थमाश्रित्य पदपदार्थावस्थापनं क्रियते; प्रतिवाक्यं व्युत्पत्त्यसंभवात् शब्दव्यवहारोच्छेदप्रसङ्गादिति वाक्यस्य सत्त्वादर्थवत्त्वान्नामत्वप्रसक्तौ वर्जनमित्याह - वाक्यवर्जनमित्यादि ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- અહીં નામસંજ્ઞામાં વાક્યનું વર્જન શા માટે કર્યું છે ? કારણ કે વાક્ય અથવા તો વાક્યાર્થ કોઈ છે જ નહીં. પદોનો સમુદાય જ વાક્ય કહેવાય. અથવા તો પદાર્થોનો સમુદાય જ વાક્યાર્થ કહેવાય. આથી, પદ અને પદાર્થથી પૃથક્ એવું વાક્ય અથવા તો વાક્યાર્થ કોઈ છે જ નહીં. પદો જ પોતપોતાનાં અર્થનું પ્રતિપાદન કરે છે અને એ પદાર્થો જ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિનાં સહકારીકારણથી પરસ્પર સંબંધ પામેલા એવા વાક્યાર્થ સ્વરૂપ થાય છે. અહીં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિનો અર્થ તર્કસંગ્રહ વગેરે ગ્રંથોમાં જોઈ લેવો. આ પ્રમાણે પદનો સમુદાય જ વાક્ય હોય છે. અને પરસ્પર સંબંધ પામેલા પદાર્થો જ જો વાક્યાર્થ હોય છે તો વાક્ય અથવા તો વાક્યાર્થ, પદ અથવા તો પદાર્થથી પૃથક્ હોઈ શકે નહીં. આથી