________________
૨૯૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (તovo) વો રક્ષતા ધર્મો નો રક્ષતુ સાધુ વો રક્ષતુ સાધુ ની રક્ષા उच्चैर्वो वदति । उच्चै! वदति । भोक्तुं त्वा याचते । भोक्तुं मा याचते । शालीनां ते ओदनं ददाति । शालीनां मे ओदनं ददाति ।
અનુવાદ - ધર્મ તમને રક્ષો. ધર્મ અમારી રક્ષા કરો. સાધુ તમારું રક્ષણ કરો. સાધુ અમને રક્ષો. તે મોટા અવાજથી તમને બોલે છે. તે મોટા અવાજથી અમને બોલે છે. તે ખાવા માટે તારી પાસે માંગે છે. તે ખાવા માટે મારી પાસે માંગે છે. તે શાલિ પ્રકારનાં ભાતને તમને આપે છે. તે શાલિ પ્રકારનાં ભાતને અમને આપે છે.
ઉપરનાં તમામ પ્રયોગોમાં આખ્યાતનો પ્રયોગ પણ થયેલ છે. તથા વિશેષણનો પ્રયોગ પણ થયેલ છે.
(તov૦) મયુમનવિષમ-સુનીદિર, પૃથુશ ર ા પુનીદિર, सक्तूंश्च पिब । अप्रयुज्यमानमाख्यातम्-शीलं ते स्वम् । शीलं मे स्वम् । अर्थात् प्रकरणाद् वाऽऽख्यातादेर्गतावप्रयोगः ।
અનુવાદ :- વિશેષણનો (કારકોનો) પ્રયોગ જ્યાં નથી થતો તેવા પ્રયોગો બતાવે છે. “ક્યારામાંથી ઘઉંને લણ અને પૌંઆને તું ખા.” આ પ્રયોગોમાં ઘઉં, ક્યારો, તું વગેરે કારકોનો પ્રયોગ થતો નથી. “તું જીવનને પવિત્ર કર” અને “તું સક્તને (જવની રાબને) પી.” અહીં પણ કારક સ્વરૂપ વિશેષણોનો પ્રયોગ થયો નથી.
આખ્યાતનો પ્રયોગ ન થયો હોય એવા પ્રયોગો બતાવે છે. શીલ તારું ધન છે. શીલ મારું ધન છે. અહીં “અસ્તિ” સ્વરૂપ આખ્યાત અધ્યાહાર છે અર્થાત્ પ્રયોગ કરાયેલ નથી. અર્થથી અથવા તો પ્રકરણથી આખ્યાત વગેરેની પ્રાપ્તિ થઈ જતી હોવાથી પ્રયોગોમાં આખ્યાત વગેરેનો પ્રયોગ કરાયો નથી.
(त०प्र०) लोकादेव वाक्यसिद्धौ साकाङ्क्षत्वेऽप्याख्यातभेदे वाक्यभेदार्थ वचनम्, आख्यातमित्यत्रैकत्वस्य विवक्षितत्वात् । तेन ओदनं पच, तव भविष्यति, मम भविष्यति; पच, तव भविष्यति, मम भविष्यति; ओदनम्, तव भविष्यति, मम भविष्यतीत्यादौ श्रूयमाणे गम्यमाने वाऽऽख्यातान्तरे भिन्नवाक्यत्वाद् वस्-नसादयो न भवन्ति । लौकिके हि वाक्येऽङ्गीक्रियमाणे आख्यातभेदेऽप्येकवाक्यत्वाद् वस्नसादयः प्रसज्येरनिति । અનુવાદ - લોકથી જ (શિષ્ટપુરુષોથી જો વાક્યની સિદ્ધિ થયે છતે ફરીથી આ વ્યાકરણમાં