________________
૨૦૫
સૂ૦ ૧-૧-૧૭
(त०प्र०) ते सर्वे कण्ठस्थाना विवृतकरणाः परस्परं स्वाः । एवमिवर्णास्तावन्तस्तालव्या विवृतकरणाः स्वाः । उवर्णा ओष्ठ्या विवृतकरणाः स्वाः । ऋवर्णा मूर्धन्या विवृतकरणाः स्वाः । लवर्णा दन्त्या विवृतकरणाः स्वाः, 'लुवर्णस्य दीर्घा न सन्तीति द्वादश' इत्यन्ये । संध्यक्षराणां हुस्वा न सन्तीति तानि प्रत्येकं द्वादशभेदानि, तत्र-एकारास्तालव्या विवृततराः स्वाः, ऐकारास्तालव्या अतिविवृततराः स्वाः,
ओकारा ओष्ठ्या विवृततराः स्वाः, औकारा ओष्ठ्या अतिविवृततराः स्वाः । वाः पञ्च पञ्च परस्परं स्वाः । य-ल-वानामनुनासिकोऽननुनासिकश्च द्वौ भेदौ परस्परं स्वौ । रेफोष्मणां तु अतुल्यस्थानाऽऽस्यप्रयत्नत्वात् स्वा न भवन्ति । અનુવાદ - હવે સ્વસંજ્ઞાવાળા કયા કયા વર્ણો છે? તે સંબંધમાં કહે છે -
વર્ગના બધા જ ભેદો (અઢાર ભેદો) કંઠસ્થાનવાળા અને વિસ્તૃતકરણવાળા (વિવૃતતા પ્રયત્નવાળા) સ્વસંજ્ઞાવાળા થાય છે.
વર્ણના પણ અઢાર ભેદો તાલવ્ય સ્થાનવાળા અને વિસ્તૃતકરણવાળા (વિવૃતતા પ્રયત્નવાળા) પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે.
એ જ પ્રમાણે ૩વના પણ અઢાર ભેદો ઓક્ય સ્થાનવાળા અને વિસ્તૃતકરણ પ્રયત્નવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે.
એ જ પ્રમાણે 28વર્ણના પણ અઢાર ભેદો મૂર્ધન્ય સ્થાન અને વિસ્તૃતકરણવાળા પરસ્પર વસંજ્ઞાવાળા થાય છે.
તથા સૂવર્ણના અઢાર ભેદો દત્યસ્થાનવાળા અને વિવૃત કરણવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે. કેટલાંક લોકો નૃવર્ણ દીર્ઘ હોય છે એવું માનતા નથી. આથી તેમની માન્યતા પ્રમાણે તૃ સ્વરના બાર ભેદો થશે.
સભ્યક્ષરો હૃસ્વસંજ્ઞાવાળા હોતા નથી. આથી પ્રત્યેક સધ્યક્ષરોના બાર-બાર ભેદો હોય છે. હજાર તાલવ્યસ્થાનવાળા અને વિવૃતતર પ્રયત્નવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા છે.
શેર તાલવ્યસ્થાનવાળા અને અતિવિવૃતતર પ્રયત્નવાળા પરસ્પર સ્વરસંજ્ઞાવાળા છે તથા મોરના બધા જ ભેદો ઓક્ય સ્થાનવાળા અને વિવૃતતર પ્રયત્નવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે. તે જ પ્રમાણે ગીરના બધા જ ભેદો ઓક્ય સ્થાનવાળા અને અતિવિવૃતતર પ્રયત્નવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે. વર્ગીય વ્યંજનોમાં પાંચ-પાંચ વ્યંજનો પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે. દા.ત. કવર્ગના પાંચ