________________
૦ ૧-૧-૧૫, ૧-૧-૧૬
૧૯૫
પ્રમાણે લિંગનું ઉચ્ચારણ કરે છે એ પ્રમાણે શબ્દોનાં લિંગો થયા છે. આથી ઘણું કરીને ‘અન્તસ્થા’ શબ્દ શક્તિનાં સ્વભાવથી સ્ત્રીલિંગવાળો છે અને ઘણું કરીને બહુવચનમાં જ રહેલો છે.
બૃહવૃત્તિટીકામાં ‘ય ર લ વ” એ પ્રમાણે જે વર્ણો લખ્યા છે એમાં કઈ વિભક્તિઓનો આશ્રય કર્યો છે ? એ શંકાનાં ઉત્તરમાં જણાવે છે કે ‘ય ર લ વ”માં અર્થવાપણું નથી તથા અર્થવાપણાંનો અભાવ છે. માટે (૧/૧/૨૭) સૂત્રથી નામસંજ્ઞા પણ થતી નથી. તેથી નામસંજ્ઞાનાં અભાવમાં સ્યાદિ વિભક્તિ કરી નથી. “આચાર્ય ભગવંત” આ બાબતમાં અસત્ત્વ અર્થમાં અવ્યય માનીને વિભક્તિનો અભાવ બતાવે છે.
सूत्रम् अं अः
॥ पञ्चदशमम् सूत्रम् समाप्तम् ॥
*
-
)(પશષસા: શિક્ ર્ । શ્ | ૬ ||
-: તત્ત્વપ્રકાશિકા :
अनुस्वारो विसर्गो वज्राकृतिर्गजकुम्भाकृतिश्च वर्ण: श-ष-साश्च शिट्संज्ञा भवन्ति । अकार - ककार - पकारा उच्चारणार्थाः । बहुवचनं वर्णेष्वपठितयोरपि- -- पयोर्वर्णत्वार्थम् । शिट्प्रदेशा:-" शिट: प्रथमद्वितीयस्य" [१.३.३५.] इत्यादयः ॥૬॥
-: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
અનુસ્વાર, વિસર્ગ, વજ્ર આકૃતિ અને ગજનાં બે કુંભની આકૃતિવાળા વર્ણ તથા શ, ષ, સ વર્ણી શિફ્રંજ્ઞાવાળા થાય છે. અહીં બાર, પાર, વગર ઉચ્ચારણ પ્રયોજનવાળા છે. વર્ણનાં પાઠક્રમમાં નહીં કહેવાયેલા એવા “” તથા “પ”નું પણ વર્ણપણું થાય છે એવું જણાવવા માટે બહુવચન કર્યું છે. શિફ્રંશાનાં ઉદાહરણ સ્થળો “શિટ: પ્રથમંદ્રિતીયસ્ય” (૧/૩/૩૫) વગેરે સૂત્રો છે.
-: શબ્દમહાર્ણવન્યાસ :
× ૪ રૂત્યાદ્રિ-X-)(યોર્દેશI-વ્હાલ- लिपि - भेदेऽपि रूपाभेदाद् दृष्टान्तमाहवज्राकृतिरिति। वज्रस्येवाऽऽकृतिराकारो यस्य स तथा, गजकुम्भयोरिवाऽऽकृतिर्यस्य सोऽपि
૭