________________
૧૯૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છતાં પણ ઘણા બધા વ્યંજનોનો બોધ કરવો છે. તે બોધ ત્યારે જ થઈ શકે જો ‘મન્ય' શબ્દને જાતિવાચક માનવામાં આવે. માટે જ “આચાર્ય ભગવંતે” ન્યાસની ટીકામાં લખ્યું છે કે “સત્ર તુ નાતિ:”.
હવે શંકા થઈ કે ‘ચિત્વ' કોની અપેક્ષાએ લેવું? “રૂપસ્થિતત્ તાવથી બચ' શબ્દની પૂર્વમાં ૧-૧-૧૩ સૂત્રમાં રહેલ ‘પોષા:' શબ્દ હતો. આથી “આચાર્ય ભગવંતે” લખ્યું છે કે ‘પોષ'ની અપેક્ષાથી અન્યપણાનો બોધ કરવો.
હવે પોષવીન સંબંધમાં કહે છે. કોષમાં ધ્વનિની અલ્પતા હતી. તેથી જેઓમાં અધિકતા સહિત ધ્વનિ છે. તેઓ “પોષવાન' કહેવાય છે. જે અન્યત્વ જાતિથી આરોપિત કરાયેલા છે તે પોષવત્ છે. “પુષુ' ધાતુને ભાવમાં “પ' પ્રત્યય લાગતા “ઘોષ' શબ્દ થાય છે. જેનો અર્થ “T, પ વગેરે વ્યંજનોનાં ઉચ્ચારણમાં થતો ધ્વનિ એ પ્રમાણે થાય છે. આ પ્રમાણે સૂત્રનાં બધા શબ્દોનાં અર્થ જણાવ્યા પછી બ્રહવૃત્તિટીકાનાં શબ્દોને “આચાર્ય ભગવંત” જણાવે છે. એમાં સૌ પ્રથમ “અયો:” શબ્દ છે. જેમાં ધ્વનિ વિદ્યમાન નથી. અહીં નિષેધ અલ્પ અર્થમાં હોવાથી જેઓમાં અલ્પ ધ્વનિ છે તેઓ અઘોષ કહેવાય છે અને આવા અઘોષોથી અન્યપણે અહીં સમજવાનું છે.
શબ્દની વ્યુત્પત્તિ દ્વારા જ જેનો અર્થ જણાઈ જતો હોય તેને અન્યર્થનામ કહેવાય છે. અહીં જે ઘોષસંજ્ઞા કરી છે એ પણ અન્વર્થવાળી છે, જેનું અન્વર્થપણું “તુચસ્થાના સ્થ". (૧/૧/૧૭) સૂત્રમાં બતાવાશે.
-: જાસસારસમુદ્ધાર :अन्य इत्यादि-(घोषवानिति) घोषो ध्वनिविद्यते यस्य स तथा । अंन्वर्थता च "तुल्यस्थानास्य०" [१.१.१७.] इत्यत्र दर्शयिष्यते । घोषवानिति जातिनिर्देशः, अघोषाऽपेक्षया चान्यत्वम्, तेन येषामतिशायी घोषस्तेऽन्यत्वजात्यध्यासिता घोषवन्त इत्यर्थः ॥१४॥
-: જાસસારસમુદ્ધારનો અનુવાદ :પોષ એટલે ધ્વનિ. જેમાં ધ્વનિ વિદ્યમાન છે. અહીં સંબંધ અર્થમાં મત પ્રત્યય લાગવાથી ઘોષવાન' શબ્દ થાય છે. આ શબ્દનું અન્વર્થપણું “તુચનારા...” (૧/૧/૧૭) સૂત્રમાં બતાવશે. અહીં લઘુજાસકારે “પોષવાનું' એ પ્રમાણે જાતિનિર્દેશ કર્યો છે. તે અન્ય સ્વરૂપ સંજ્ઞીની અપેક્ષાએ સમજવો કારણ કે સંજ્ઞા જેની પાડવાની છે એ વ્યંજનો અનેક લેવાનાં છે. આથી અન્યત્વ જાતિવાળા તમામ વ્યંજનોનો ઘોષવામાં સમાવેશ થઈ શકશે. “આચાર્ય ભગવંતે” ૧-૧-૮ સૂત્રનાં ચાસમાં સંજ્ઞીને જાતિઘટિત બતાવ્યા છે. જે આ પ્રમાણે છે : “છે મો, ગૌ રૂતિ સત્ર