________________
સૂ૦ ૧-૧-૪
૧૨૩
शब्दान्तरत्वात् शिष्टप्रयुक्तत्वात् तदन्यसाधुशब्दवत् साधुरूपे 'कुमार्य्लृतक' इत्याह 'मृद्दलृकारमधीते' इत्यादावपि स्वरत्वस्य यत्वादिकम् ।
અનુવાદ :- જેમાં પ્રત્યય અને પ્રકૃતિનો વિભાગ ન હોય એવાં “૩” વગેરે પ્રત્યયથી સિદ્ધ થયેલાં નામોને અવ્યુત્પન્ન નામો કહેવામાં આવે છે. અહીં જે ‘“યવૃા” શબ્દો છે તે અવ્યુત્પન્ન શબ્દો છે અને તે પરંપરાથી પ્રાપ્ત થયેલાં શિષ્ટપુરુષોવડે પ્રયોગ કરાયેલાં હોય છે અને એવાં શબ્દોનો સંજ્ઞાશબ્દો તરીકે વ્યવહાર થાય છે. આથી “તૃત” શબ્દ પણ સંજ્ઞાશબ્દ તરીકે આ જ પ્રમાણે પ્રાપ્ત થયો હોવાથી સાધુ શબ્દ જ છે, પરંતુ વી વગેરે શબ્દો તેવાં નથી.
તથા ‘“અશક્તિનાનુરો” પંક્તિની પૂર્વભૂમિકા આ પ્રમાણે છે - “તૃત” શબ્દ અવ્યુત્પન્ન નામ છે, એવો નિર્દેશ તો શાસ્ત્રમાં ક્યાંય મળતો નથી. આથી તૃ સ્વર નિમિત્તક કાર્યમાં હજી પણ સંદિગ્ધતા રહે છે. આ સંદિગ્ધતાને દૂર કરવા માટે નૃત શબ્દમાં અનુકરણવાચકપણું સિદ્ધ કરીને સાધુપણું સિદ્ધ કરે છે. કુમારી નામની કોઈ વ્યક્તિ ઉચ્ચારણશક્તિની વિકલતાથી “ૠત’ને બદલે “તૃત' શબ્દ બોલે છે. ચૈત્ર આ શબ્દને સાંભળીને ચૈત્રને કહે છે કે, મારી “તૃતજ તિ આદ’. કુમારી જે “ૠત”ને બદલે “વૃત” શબ્દ બોલી તે અસાધુ શબ્દ છે. પરંતુ મૈત્રએ આ અસાધુ શબ્દનું અનુકરણ કરીને “નૃત’ ઉચ્ચારણ કર્યું ત્યારે અનુકરણવાચક બનેલો આ “ભૃત” શબ્દ સાધુશબ્દ થાય છે. અનુકરણવાચક શબ્દમાં કુમારી દ્વારા બોલાયેલાં માત્ર ‘“ભૃત” શબ્દનાં બોધની જ પ્રધાનતા છે. કુમારી જ્યારે “ભૃત” શબ્દ બોલી ત્યારે આ ‘“વૃત્ત” શબ્દથી ‘“ઋતજ' અર્થનાં બોધની જ પ્રધાનતા હતી. આથી “શ્રૃત” અર્થમાં પ્રયોગ કરાયેલો “તૃત” શબ્દ અસાધુ શબ્દ બન્યો, પરંતુ મૈત્ર જ્યારે “ભૃત” શબ્દ બોલ્યો ત્યારે આ ‘“ભૃત” શબ્દ દ્વારા કુમારીવડે બોલાયેલાં ‘“ભૃત” શબ્દનાં બોધની જ પ્રધાનતા પ્રાપ્ત થઈ છે. આ પ્રમાણે અનુકરણવાચક એવાં ‘“તૃત” શબ્દમાં “મૃત' શબ્દના અર્થની અપેક્ષાએ ભિન્ન અર્થવાળાપણું થાય છે તથા ભિન્ન અર્થવાળાપણું થવાથી અન્ય શબ્દપણું થાય છે. વળી, શિષ્ટપુરુષોવડે પ્રયોગ કરાયેલો હોવાથી બીજા સાધુ શબ્દોની જેમ અનુકરણવાચક એવો આ “તૃત” શબ્દ પણ સાધુ શબ્દ જ છે. આથી ‘મારી તૃત રૂતિ ઞ” તથા “મૃદુ ભૃારમ્ અધીતે' વગેરે પ્રયોગોમાં પણ ‘“ભૃ” સ્વરને માનીને યત્ન વગેરે કરવાની પ્રાપ્તિ આવે છે. માટે જ “તૃ” વર્ણનો ઉપદેશ સાર્થક છે.
(श०न्या० ) न च प्रतिषिद्धानुकरणत्वादिदमसाधु, यथा- एवमसौ गां हतवान्, एवमसौ सुरां पीतवानित्यनुकुर्वन् गां हन्यात्, सुरां पिबेत्, सोऽपि पतितो भवतीति; यतोऽत्र सुरापानादौ तस्या एव क्रियाया अनुष्ठानात् सादृश्याभावान्नास्त्यनुकरणत्वमिति; यस्तु तदनुकुर्वन् कदलीं छिन्द्यात् पयो वा पिबेन्न स पतितः, तस्मान्नाऽनुकरणत्वं दोषाय ।