________________
સૂ૦ ૧-૧-૩, ૧-૧-૪
૧૧૧ ઉત્તરપક્ષ - અન્ત શબ્દ અવયવવાચી સમજવાથી તથા બહુવ્રીહિ સમાસનો અન્ય પદાર્થ સમુદાય સ્વરૂપ સમજવાથી અર્થાત્ બહુવ્રીહિ સમાસનો અર્થ જ સમુદાય સ્વરૂપ થવાથી અન્તભૂત અર્થવાળો અન્યપદાર્થ આવશે, જેથી “ગૌની પણ સ્વરસંજ્ઞા થઈ શકશે.
(શ૦૦) વહુવનં ૨ સ્તુતપરિપ્રદ્યાર્થમિતિ વક્યતે | ‘નદ્યન્ત ક્ષેત્રમ' ત્યત્ર વસ્તીન્દ્ર समीपवचन इत्यन्यपदार्थे नद्यास्तत्रानन्तर्भावः ।
અનુવાદઃ- આ સૂત્રમાં આચાર્ય ભગવંતે બહુવચન કર્યું છે તે પ્લત વર્ગોને પણ સ્વરસંજ્ઞાવાળા કરવા છે એવું જણાવે છે, જે આગળ કહેવાશે.
જો અન્ત શબ્દને અવયવવાચક માનવામાં આવે તો નદ્યત્તમ્ ક્ષેત્ર પ્રયોગમાં આપત્તિ આવશે. નદી અવયવવાળું ખેતર. અહીં નદી કાંઈ ખેતરનો અવયવ થઈ શકે નહીં. આથી ‘સત્ત' શબ્દને સમીપ અર્થનો વાચક સમજવામાં આવે તો આ આપત્તિ આવશે નહીં. હવે અન્ય પદાર્થ સ્વરૂપ ખેતર છે તેમાં નદીનો સમાવેશ થશે નહીં. જો મન્ત શબ્દને અવયવનો વાચક જ સમજવામાં આવે તો સમીપ અર્થ કેવી રીતે ફલિત થશે? અવયવ-અવયવીની સમીપ હોય છે ત્યારે ઉપચરિત અર્થ થઈ જાય છે. ખેતર નદીની નિકટ હોય ત્યારે નિકટતાને કારણે ખેતરનો અવયવ ઉપચારથી નદી કહેવાય છે. છતાં અહીં સત્ત શબ્દનો ઉપચરિત અવયવ અર્થ કર્યો નથી. વાસ્તવિક અવયવ હોય તે જ સન્ત શબ્દનો અર્થ સમજવો.
(शन्या०) यत् तूच्यते भाष्ये-सर्वत्रैवान्तशब्दः 'सह तेन वर्त्तते' इति, तत् सम्भवापेक्षम् । यत्रावयवत्वं सामीप्यं च सम्भवति, तत्रावयवत्वमेवाश्रीयते, यथा-नद्यन्तं (मर्यादान्तं) क्षेत्रमिति ।
અનુવાદ - “મન્ત” શબ્દ બધે જ સદ તેના વર્તતા એવા અર્થમાં વર્તે છે એ પ્રમાણે ભાષ્યમાં જણાવાયું છે. અર્થાત્ સત્ શબ્દ અવયવ અર્થવાળો છે એવું જે ભાષ્યમાં જણાવાયું છે તે સંભવની અપેક્ષાએ છે જ્યાં જ્યાં સંભવ હશે ત્યાં ત્યાં અવયવ અર્થ લેવાશે અને જ્યાં સંભવ નહીં હશે ત્યાં સમીપ અર્થ પણ લઈ શકાશે. જ્યાં અવયવ અર્થ અને સામીપ્ય અર્થ બંને સંભવે છે ત્યાં માત્ર અવયવ અર્થ જ લઈ શકાશે. દા.ત. મર્યાદ્રા બસ્તમ્ ક્ષેત્રમ્ અહીં અન્ત શબ્દનો અવયવ તેમજ સમીપ એમ બંને અર્થ સંભવે છે તેથી માત્ર અવયવ અર્થ જ લેવાશે. હવે અર્થ થશે મર્યાદા અવયવવાળું ખેતર. અમે કૌંસમાં રહેલા પાઠને માનીને આ અર્થ કર્યો છે. તથા “નાન્ત ક્ષેત્રમુ”માં અવયવ અર્થનો સંભવ ન હોવાથી સમીપ અર્થ જ અન્ત શબ્દનો કરાશે.
(श न्या०) अन्ये त्वाहुः-"सर्वत्रैवान्तशब्दो [अवयववाची] यस्यावयवत्वासम्भवस्तस्य सामीप्यमेवान्तशब्देन प्रतिपाद्यते, यथा-नद्यन्तं क्षेत्रमिति । अन्ये त्वाहुः-"सर्वत्रैवान्तशब्दोऽवयव