________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
१० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि અર્થાત્ જેના આસેવન વડે પોતાને, બીજાને અને ઉભયને, અહિં, પરભવમાં અથવા ઉભય લોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિસ્થાનો કહેવાય છે. તે દ્રુતચારિત્વ-શીઘ્ર ચાલવું વગેરે વીશ સ્થાનો ત્યાંથી (દશાશ્રુતસ્કંધથી) જ જાણવા, તેને પ્રતિપાદન કરનારું અધ્યયન, અસમાધિસ્થાનો કહેવાય છે. આ પ્રથમ ૧, તથા એકવીશ ‘શબલા’ શબલ એટલે કાબરું–મલિન. દ્રવ્યથી વસ્ત્રાદિ અને ભાવથી અતિચાર સહિત ચારિત્ર. અહિં શબલ (મલિન) ચારિત્રના યોગથી ‘શબલા’ સાધુઓ છે તે હસ્તકર્મરૂપ પ્રકારાંત વડે મૈથુન વગે૨ે એકવીશ પદો છે. તે ઉક્ત રૂપવાળા એકવીશ પદોમાં જ સેવતા-દોષ લગાડતા સાધુઓ ઉપાધિથી એકવીશ થાય છે. તે અર્થવાળું અધ્યયન એકવીશ શબલા એ નામથી કહેવાય છે ૨, 'તેત્તીસમાસાયાડ' ત્તિ–જ્ઞાનાદિગુણો આ—સમસ્તપણે શાત્યન્ત—નાશ પામે છે જેના વડે તે આશાતના-રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ'. તે આશાતના, પ્રસિદ્ધ તેત્રીશ ભેદવાળી જેમાં કહેવાય છે તે અધ્યયન પણ તેત્રીશ આશાતના નામથી કહેવાય છે ૩, 'મદે' ત્યાદ્િ॰ આઠ પ્રકારની ગણિસંપદા–આચાર, શ્રુત, શરીર અને વચનાદિ આચાર્યના ગુણોની ઋદ્ધિ, અષ્ટસ્થાનકમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે તે અધ્યયન પણ ગણિસંપદા નામથી બોલાય છે. ૪, 'વસે' ત્યાવિ॰ ચિત્તની સમાધિના દશ સ્થાનો. જે હોતે છતે ચિત્તની પ્રશસ્ત પરિણતિ થાય છે તે દશ ચિત્તસમાધિસ્થાનો. નહિં ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું વગેરે ત્યાં જ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે જે અધ્યયનમાં તે દશ ચિત્તસમાધિસ્થાનો નામથી બોલાય છે. પ, 'મારે ત્યા॰િ એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિકાદિ વિષયવાળી અર્થાત્ સ્વીકારવિશેષો જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમાઅધ્યયન કહેવાય છે ૬, 'વારતે' ત્યાદ્રિ બાર ભિક્ષુની પ્રતિમા-અભિગ્રહો માસિકી, દ્વિમાસિકી– બે માસના કાલવાળી વગે૨ે જેમાં કહેવાય છે તે દ્વાદશ ભિક્ષુપ્રતિમા નામથી અધ્યયન બોલાય છે. ૭, 'પન્ગો' હત્યારિ॰ પર્યાયો ૠતુબદ્ધિકો–શિયાળાના અને ઉનાળાના કાલના (ચોમાસાના નહિ) તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના સંબંધવાળા 'મૃખ્યન્તે'છોડાય છે જેણીમાં તે નિરુક્તવિધિથી પર્યોસવના અથવા 'પરીતિ'—સર્વતઃ ક્રોધાદિભાવથી ઉપશાંત થવાય છે જેણીમાં તે પર્યુશમના અથવા 'ઃિ'—સર્વથા એક ક્ષેત્રમાં જઘન્યથી સિંતેર દિવસ અને ઉત્કૃતઃ છ માસ પર્યંત વસવું તે નિરુક્ત વિધિથી પર્યુષણા. તેણીનો કલ્પ-આચાર અર્થાત્ મર્યાદા તે પર્યોસવના કલ્પ પર્યુશમનાકલ્પ અથવા, પર્યુષણાકલ્પ છે તે 'સોસઝોયાં વિાનવયં' ઇત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ છે, તે અર્થવાળું અધ્યયન તે જ નામથી (પર્યુષણાકલ્પ) કહેવાય છે ૮, 'તીસ'મિત્યાદ્િ॰ ત્રીશ મોહનીયકર્મના બંધસ્થાનો–બાંધવાના કારણો ''વારિમોડવાદિતા, તમે પાળે વિËિસ'' ઇત્યાદિક ત્યાં જ પ્રસિદ્ધ મોહનીયસ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન તે જ નામથી કહેવાય છે ૯, 'બનાūાળ'મિતિ. ''આનનમાજ્ઞાતિઃ'—સમૂર્ચ્છન, ગર્ભ અને ઉપપાતથી જન્મ, તેણીનું સ્થાન–સંસાર, તે નિદાન (નિયાણું) સહિત પુરુષને જ હોય છે. એવા પ્રકારના અર્થને પ્રતિપાદન કરવામાં તત્પર અધ્યયન તે આજાતિસ્થાન નામથી કહેવાય છે ૧૦. અહિં કહેલ સ્વરૂપવાળી પ્રશ્નવ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. દેખાતી તો પંચઆશ્રવ અને પંચ સંવરાત્મક છે. અહિં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે 'સિગારૂં' તિ॰—પ્રશ્નવિદ્યા, જેણી વડે ક્ષૌમકવસ્ત્ર વગેરેમાં દેવતાનો અવતાર કરાય છે. તેમાં ક્ષૌમક એટલે વસ્ત્ર, અદાગો–અરીસો, અંગુષ્ઠ-હસ્તનો અવયવ. વાહવો—ભુજા. બંધદશાના પણ બંધાદિ અધ્યયનો સૂત્ર વડે અને અર્થ વડે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. દ્વિગૃદ્વિદશા તો સ્વરૂપથી પણ જણાવેલ નથી. દીર્ઘદશા– સ્વરૂપથી નહિ જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નરકાવલિકા (નિરયાવલિકા) શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ તે ચંદ્રઅધ્યયન. તે આ પ્રમાણે—રાજગૃહીનગરીમાં જ્યોતિષ્કનો રાજા ચંદ્ર, મહાવીરસ્વામીને વંદન કરીને તથા નાટ્યવિધિ બતાવીને પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામી, ભગવાન પ્રત્યે તેની વક્તવ્યતાને પૂછ્યું. ભગવાન બોલ્યાશ્રાવસ્તિ નગરીમાં અંગજિત્ નામા આ (ચંદ્ર) ગૃહપતિ હતો. પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધી અને થોડું શ્રમણપણું વિરાધીને
1. મોટા સાધુથી આગળ ચાલે તો આશાતના લાગે,
2. કયિા, કવšિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા અને વહિદશા આ પાંચ સૂત્ર મળીને એક નિરયાવલિયા નામે શ્રુતસ્કંધ કહેવાય છે.
370