________________
१० स्थानकाध्ययने सामाचार्य वीरस्वप्नाः ७४९-४५० सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ શ્રેય થાય અને નિર્જરાનો હેતુ થાય છે. (૬૫) - ૬, તથા પ્રતિપૃચ્છા-પ્રતિપશ્ન. તે ગુરુએ પૂર્વે નિયુક્ત-નીમેલ કાર્યને વિષે પણ કાર્ય કરવાના સમયમાં કરવી અથવા પૂર્વે મનાઈ કરેલ કાર્યમાં પ્રયોજન પડવાથી તે જ કાર્ય કરવાની ઇચ્છાવાળાએ પ્રતિપૃચ્છા કરવી. દાહ–
पडिपुच्छणा उ कज्जे, पुव्वनिउत्तस्स करणकालम्मि । कज्जंतरादिहेठ, निद्दिा समयकेऊहिं ।।६६।।
પ્રતિપૃચ્છા તો પૂર્વે નિયુક્ત કરેલ કાર્યને વિષે પણ કાર્ય કરવાના સમયમાં કરવી અથવા કાર્યાતરના હેતુથી કરવી, સિદ્ધાંત તત્ત્વના કુશલ પુરુષોએ કહેલી છે. (૬૬)
૭, તથા છંદના-પૂર્વે ગ્રહણ કરેલ અશનાદિ વડે (આમંત્રણા) કરવી. રૂહાવાવિपुव्वगहिएण छंदण, गुरुआणाए जहारिहं होइ । असणादिणा उ एसा, णेयेह विसेसविसय त्ति।।६७॥
[Nશા રા૩૪ ઉત્ત) પૂર્વે ગ્રહણ કરેલ (મેળવેલ) અશનાદિ વડે ગુરુની આજ્ઞાથી યથાયોગ્ય અનુયેષ્ઠા મુનિઓને નિમંત્રણ કરવું. આ વિશેષ વિષયવાળી છંદના જાણવી. (૬૭)
૮, તથા નિમંત્રણા-નહિં ગ્રહણ કરેલ અશનાદિ વડે (વિજ્ઞપ્તિ) અર્થાત્ આપના માટે હું અશનાદિક લઈ આવું? આવા પ્રકારની ઉક્તિ. આ અર્થમાં કહ્યું છે કેસલ્ફયા ડબ્બામો, [કાન્તઃ ગુરુત્તેિ સેસનો સતંતમિ તં પુષ્ઠિક બ્લે, નિમંતi jન્ના /૬૮ના
[પચ૦ ૨૨ ૨૮ ]િ. સ્વાધ્યાયથી શ્રાંત થયેલ-વિરામ પામેલ સાધુ, ગુરુનો શેષ કાર્ય નહિ હોતે છતે ગુરુને પૂછીને શેષ મુનિઓને નિમંત્રણ કરે અર્થાત્ તમારા માટે હું અશનાદિક લઈ આવું? એમ પૂછે. (૬૮)
૯, તથા 'વસંપ' ૦િ ઉપસંપ-હોવાથી હું આપનો છું એવા પ્રકારનો સ્વીકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અર્થપણાને લઈને ત્રણ પ્રકારે છે, તેમાં જ્ઞાન ઉપસંપત્-પૂર્વે ગ્રહણ કરેલ સૂત્ર અને અર્થને સ્થિર કરવા માટે, તથા ત્રુટિત સૂત્ર, અર્થના સંધાનને માટે તથા પ્રથમથી (નવીન) ગ્રહણ કરવા માટે ઉપસંપદા લેવાય છે. દર્શનો પસંપતું પણ એવી રીતે. વિશેષ એ કે-દર્શનપ્રભાવક સમ્મતિ વગેરે શાસ્ત્રના વિષયવાળી છે. ચારિત્રની ઉપસંપદા તો વૈયાવૃત્ય કરવા માટે પણ–તપને માટે "ઉપસંપદા લેનારને હોય છે. કહ્યું છે કે
उवसंपया य तिविहा, नाणे तह दंसणे चरित्ते य । दंसण-नाणे तिविहा, दुविहा य चरित्तअट्ठाए ॥६९।। वत्तण-संधण-गहणे, सुत्तत्थोभयगया उ एस त्ति । वेयावच्चे खमणे, काले पुण आवकहियाइ ।।७०।।
[પારા૪૨-૪ર આવશ્યક નિર્યુક્તિ ૬૨૮-૧૨ ]િ. ઉપસંપદા ત્રણ પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર માટે, તેમાં દર્શન અને જ્ઞાનની ત્રણ-ત્રણ પ્રકારે, અને ચારિત્રની ઉપસંપદા બે ભેદથી છે. (૬૯)
જ્ઞાનસંબંધીના સૂત્ર, અર્થ અને તદુભય એમ ત્રણ ભેદ છે. અને દર્શન સંબંધી પણ એજ ત્રણ ભેદ છે. જ્ઞાનસંબંધી ત્રણ ભેદના, પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ-ત્રણ ભેદ થવાથી નવ ભેદ જ્ઞાન સંબંધી થાય છે. ચારિત્ર ઉપસંપદાના વૈયાવચ્ચ અને તપ એ બે ભેદ અને એ બન્નેના કાલના પરિમાણની અપેક્ષાએ યાવસ્કથિક અને ઈત્વરકથિક એમ બે-બે ભેદ છે. (૭૦) યાવતુકથિક એટલે જીવન પર્યત અને ઈત્વરકથિક એટલે અમુક સમય સુધી. - ૧૦, 'ને' ત્તિ ઉપક્રમણકાલમાં આવશ્યકસૂત્રની ઉપોદ્દાત નિયુક્તિ વડે કહેવાયેલ સામાચારી દશ પ્રકારની હોય ' છે. ૭િ૪૯ો.
355