________________
श्री स्थानाङ्ग सूत्र सानवाद भाग २
१० स्थानकाध्ययने संक्लेशेतरे वलानि ७३९-७४० सूत्रे અર્થ-અવ્યાબાધ સુખને પામેલ એવા સિદ્ધોને જે સુખ છે, તે સુખ, મનુષ્યોને નથી અને સમગ્ર દેવોને પણ તે સુખ નથી અર્થાત્ સિદ્ધના એક પ્રદેશમાં રહેલું જે સુખ છે તેના અનંતમા અંશે પણ બીજાને સુખ નથી. (૩૫) ૧૦, li૭૩૭ll
નિક્રમણસુખ ચારિત્રસુખ કહ્યું તે નહિ હણાયેલું-[અખંડિત] અનાબાધ સુખને માટે થાય છે. આ હેતુથી એ સુખના સાધનરૂપ ચારિત્રના ભક્તાદિ અને જ્ઞાનાદિ ઉપઘાતના નિરૂપણરૂપ સૂત્ર છે. તેમાં જે ઉદ્ગમ એટલે આધાકર્મોદિ સોળ પ્રકારના દોષ વડે ઉપહનન–ચારિત્રનું વિરાધવું અથવા ભોજન વગેરેની અકથ્થતા તે ઉદ્દ્ગોપઘાત ૧, એમ ધાત્રી વગેરે સોળ દોષ લક્ષણ ઉત્પાદન વડે જે ઉપઘાત તે ઉત્પાદનોપઘાત ૨ નદ પવાન' ત્તિ કહેવાથી તે સૂત્ર-પાંચમું ટાણું અહિં . જોવું, ક્યાંસુધી? આ હેતુથી કહે છે—'નાવ પર' ત્યા૦િ તે આ પ્રમાણે–સાવધા—શંકિતાદિ દશ એષણાના ભેદ વડે જે વિરાધના તે એષણોપઘાત ૩, પરિશ્મોવધા—પરિકમ્મુ-વસ્ત્ર, પાત્રાદિનું સારી રીતે રચવું, તેથી સ્વાધ્યાયનો ઉપઘાત અથવા શ્રમાદિથી શરીરનો કે સંયમનો ઉપઘાત તે પરિકમ્મપઘાત ૪, રિહર વધાર'—પરિહરણા-'અલાક્ષણિક અથવા અકલ્પનીય ઉપકરણની આસેવા, તેથી જે વિરાધના તે પરિહરણોપઘાત ૫. જ્ઞાનોપઘાત-શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રમાદથી વિરાધના ૬, શંકાદિ વડે સમ્યક્તની વિરાધના ૭, સમિતિ વગેરેના ભંગથી ચારિત્રની વિરાધના ૮, 'વિયોવધાર' ત્તિ વિયત—અપ્રીતિક, તેથી વિનયાદિની વિરાધના ૯, 'સારવોવલા' ૦િ સંરક્ષણ વડે શરીરાદિ વિષયમાં મૂછીથી ઉપઘાત-પરિગ્રહની વિરતિની વિરાધના તે સંરક્ષણોપઘાત ૧૦. ઉપઘાતના વિપક્ષભૂત વિશુદ્ધિના નિરૂપણ માટે સૂત્ર છે, તેમાં ઉદ્ગમાદિની વિશુદ્ધિ તે ભક્તાદિની નિરવઘતા-નિર્દોષતા 'તાવ' આ શબ્દથી 'સી' ત્યવિ કહેવું તેમાં પરિકમ્મુ-વસતિ વગેરેની સારવણ-કાજો કાઢવા લક્ષણ સંસ્કાર કરવા વડે જે સંયમની વિશુદ્ધિ તે પરિકમ્મવિશુદ્ધિપરિહરણા-વસ્ત્રાદિની શાસ્ત્રોક્ત આસેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણાવિશુદ્ધિ. જ્ઞાનાદિ (રત્ન) ત્રયની વિશુદ્ધિઓ જે તેના આચારનું પરિપાલન કરવાથી અચિયત્ત-અપ્રીતિકની વિશુદ્ધિ તેનું નિવર્તન કરવાથી અચિયત વિશુદ્ધિ સંયમને અર્થે ઉપધિ વગેરેનું સંરક્ષણ કરવું તે સંરક્ષણવિશુદ્ધિ અથવા ઉદ્દમાદિ ઉપાધિક દશ પ્રકારવાળી પણ આ વિશુદ્ધિ, ચિત્તની વિશુદ્ધિરૂપ વિશુદ્ધમાનતા કહેલી છે. Il૭૩૮||
- હવે ચિત્તની જ વિશુદ્ધિના વિપક્ષભૂત ઉપધિ વગેરે ઉપાધિક સંક્લેશને કહેવા માટે આરંભ કરાય છે–સૂત્ર આ પ્રમાણેदसविधे संकिलेसे पन्नत्ते, तंजहा-उवहिसंकिलेसे, उवस्सयसंकिलेसे, कसायसंकिलसे, भत्तपाणसंकिलेसे, मणसंकिलेसे, वतिसंकिलेसे, कायसंकिलेसे, णाणसंकिलेसे, दंसणसंकिलेसे, चरित्तसंकिलेसे । दसविहे
સંવિનેલે પત્ર, તંદી-૩દિગવિનેસે નાવ ચરિત્તસંવિનેસે સૂં કરૂ? ' दसविधे बले पन्नत्ते, तंजहा–सोर्तिदितबले जाव फासिंदितबले, णाणबले, सणबले, चरित्तबले, तवबले, વીરિતવને II ૭૪૦ (મૂ૦) દશ પ્રકારે સંક્લેશઅસમાધિ કહેલ છે, તે આ પ્રમાણે–ઉપધિ વિષયક સંક્લેશ ૧, ઉપાશ્રય વિષયક સંક્લેશ ૨,
કષાયો વડે સંક્લેશ ૩, ભક્તપાનને આશ્રયીને સંક્લેશ ૪, મનથી સંક્લેશ ૫, વાણીથી સંક્લેશ ૬, કાયાથી સંક્લેશ ૭, જ્ઞાનના અતિચારરૂપ જ્ઞાન સંક્લેશ ૮, સમકિતના અતિચારરૂપ દર્શન સંક્લેશ ૯, અને ચારિત્રના અતિચારરૂપ ચારિત્ર સંક્લેશ ૧૦. દશ પ્રકારે અસંક્લેશ-સમાધિ કહેલ છે, તે આ પ્રમાણે—ઉપધિ વિષયક અસંક્લેશ, યાવતું ચારિત્રનો અસંક્લેશ ૭૩૯. દશ પ્રકારે બલ-સામર્થ્ય કહેલ છે, તે આ પ્રમાણે–શ્રોત્રંદ્રિયનું બલ, યાવત્ સ્પર્શનેંદ્રિયનું બલ, જ્ઞાન-બલ, દર્શન
સમ્યક્ત બલ, ચારિત્ર બલ, તપ બલ અને વીર્યરૂપ બલ. /૭૪oll 1. અલાક્ષણિક એટલે ઘો-મુહપત્તિ વગેરે શાસોક્ત પ્રમાણથી વિપરીત લક્ષણરૂપ સમજવા.
334