________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ८ स्थानकाध्ययने अनुत्तराः देवाः सूर्यचाराः प्रमर्दयोगः द्वीपद्वाराणि कर्मस्थितिः कुलकोटीपुदगलादि ६५३-६६० सूत्राणि
કર્મના અધિકારથી જ તેના બંધના કારણભૂત કુલકોટિ સૂત્ર છે અને ત્રીન્દ્રિય વગેરે વિચિત્રતાના હેતુભૂત કર્મ અને પુદ્ગલના વિષયવાળા સૂત્રો છે, તે સુગમ છે. વિશેષ એ કે–‘નાતી'ત્યાદ્રિ ત્રીન્દ્રિય જાતિમાં કુલકોટિઓની યોનિપ્રમુખ શતસહસ્રો (લાખો) જાણવા અર્થાત્ આઠ લાખ કુલકોટિ છે. (સૂત્ર ૬૬૦નું વિવેચન મૂલાનુસાર જાણવું.) li૬૫૯-૬૬oll,
I ઇતિ શ્રીમદઅભયદેવસૂરિવિરચિત સ્થાનાંગસૂત્રના વિવરણમાં અષ્ટસ્થાનાખ્ય અષ્ટમઅધ્યયની ટીકાનો અનુવાદ સમાસ ||
નવા પાન :
મૃષાવાદના પર્યાયવાચી નામો : (૧) અલિયે (૨) શઠ (૩) અનાર્ય (૪) માયામૃષા (૫) અસત્ક (૬) કુડ કપટ વિસ્તક (૭) અપાર્થક (૮) વિશ્લેષગીંણીય (૯) અનુજુક (૧૦) કલ્પના (પાપ અને માયા ચરણ) (૧૧) વંચના (૧૨) મિથ્યા પશ્ચાત્કૃત (૧૩) સાતિ (અવિશ્વાસ) (૧૪) ઉસૂત્ર (૧૫) ઉસ્કૂલ (સ્વછંદતાપૂર્વક બોલાતી ભાષા) (૧૬) આ (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્બિષ (૧૯) વલય કુટિલ વાતુ (૨૦) અપ્રત્યય (૨૧) અસમ્મત (૨૨) અત્યસન્ધત્વમ્ (૨૩) વિપક્ષ (૨૪) ઔપધિક કપટગૃહ (૨૫) ઉપધિ–અશુદ્ધ (ઉપધિનો અર્થ સાવદ્ય જેનાં મન-વચન-કાયા પાપકાર્યોથી ખરડાયેલાં છે તે ઉપાધિ અશુદ્ધ છે.) (૨૬) અપલોપ (કરેલ પાપોને છૂપાવવાવાળો, અસત્ય બોલવાવાળો). અબ્રહ્મના પર્યાયવાચી નામો : (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરત (૪) સંસર્ગી (૫) સેનાધિકારી (૬) સંકલ્પ (૭) બાધનાપદાના (સંયમસ્થાનના બાધક) (૮) દર્પ (૯) મોહ મોહનું (મોહ કર્મની પ્રાબલ્યતાનું અજ્ઞાન) (૧૦) મનઃ સંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિઘાત (૧૪) વિભંગ (૧૫) વિભ્રમ (૧૬) અધર્મ (અચારિત્ર રૂપ–ાત) (૧૭) અશીલતા ચારિત્ર વર્જિત્વાત્ (૧૮) ગ્રામધર્મ (૧૯) રતિ (૨૦) રાગ (૨૧) કામ ભોગ માર (૨૨) વૈર (૨૩) રહસ્ય (૨૪) ગુહ્યું (ગોપનીયતા) (૨૫) બહુમત બહુનાં મતવાત્ (૨૬) બ્રહ્મચર્ય વિબ (૨૭) વ્યાપત્તિ (૨૮)વિરાધના (૨૯) પ્રસંગ (૩૦) કામયુગ દુષ્યનનાં ૬૩ નામ : (૧) અજ્ઞાનધાન (૨) અનાચાર ધ્યાન (૩) અપમાન ધ્યાન (૪) અપ્રીતિ (૫) આશાધાન (૬) આભોગ (૭) અનાભોગ (૮) આત્મ પ્રશંસા (૯) આરંભ (૧૦) અધિકરણ (૧૧) અસમાધિકરણ (૧૨) અવિરમણ (૧૩) અમુક્તિ (૧૪) અનર્થદંડ (૧૫) ઈચ્છા (૧૬) ઋણ (૧૭) ઋદ્ધિ (૧૮) ગારવ (૧૯) ક્રોધ (૨૦) કાંક્ષા (૨૧) કામ (૨૨) કલહ (૨૩) ક્રયવિક્રય (૨૪) કર્મોદયપ્રત્યય (૨૫) ગૃહી (૨૬) તૃષા (૨૭) નિદ્રા (૨૮) નિદાન (૨૯) પથિ (૩૦) નિયુદ્ધ (૩૧) પ્રહાસ (૩૨) પ્રàષ (૩૩) પુરુષ (૩૪) પરનિંદા (૩૫) પર પરિવાદ (૩૬) પરગહ (૩૭) પરિગ્રહ (૩૮) પરદૂષણ (૩૯) પાપ (૪૦) ભય (૪૧) માન (૪૨) માયા (૪૩) મોહ (૪૪) મિથ્યા (૪૫) મૂચ્છ (૪૬) યુદ્ધ (૪૭) રસગારવ (૪૮) રુપ (૪૯) રાગ (૫૦) લોભ (૫૧) વિષમ માર્ગ (૫૨) વ્યવહાર (૫૩) વૈર (૫૪) વિતર્ક (૫૫) શાતા ગારવ (૫૬) સ્નેહ (૫૭) સંગ (૫૮) સંગ્રહ (૫૯) સંરંભ (60) શંકા (૬૧) હિંસા (૬૨) હાસ્ય (૬૩) સુધાળાન.
જે સમયે આત્મા જે વિષયમાં એકાગ્ર બને છે તે સમયે તે ધ્યાનથી યુક્ત ગણાય છે. જે રીતે અનાચાર સેવનના વિચારોમાં અટવાય છે ત્યારે અનાચાર ધ્યાન, માર્ગના વિચારોમાં મગ્ન પથિ ધ્યાન, પરનિંદા ધ્યાન. આ પ્રકારે જેવા ભાવોમાં રમણતા કરે તે ધ્યાન કહેવાય.
260.