________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ७ स्थानकाध्ययने दर्शनानि नभस्थवीतरागवेशकर्माणि, सभस्थेतरत्नेयाज्ञेयाः वीरोच्चता विकथाः सूर्यतिशयाः संयमाः ५६५-५७१ सूत्राणि
-
આને જ જિન જાણે છે એમ કહ્યું. તે વર્તમાન તીર્થમાં મહાવીર જિન છે તેથી તેના સ્વરૂપને અને તેમણે નિષેધેલ વિકથાના ભેદોને કહે છે—'સમ' રૂત્યા બે સૂત્ર સુગમ છે. પ૬૮. વિશેષ એ કે—'
વિસ' ત્તિ ચાર પ્રસિદ્ધ છે અને વ્યાખ્યા પણ (ચોથા ઠાણામાં) કરેલ છે. 'મિડાનાય’ ૦િ શ્રોતાના હૃદયને કોમલતા ઉત્પન્ન કરવાથી મૃથ્વી એવી આ કારુણિકિ-કણાવાળી તે મૃદુકારુણિકી અર્થાત્ પુત્રાદિના વિયોગજન્ય દુ:ખ વડે દુ:ખી થયેલ માતાદિ વડે કરાયેલ કારુણ્ય રસગર્ભિત પ્રલાપ-રુદનપ્રધાન કથા, તે આ પ્રમાણે–
હા પુર પુર હા વચ્છ), વછા, મુનિ દHVII હિં? નવિનાવા, નનંતનતોડગ્ન ના પડિયા IKદ્દા
હા ઈતિ ખેદે! પુત્ર હા પુત્ર, હા વત્સ, હા વત્સ, તારાથી મૂકાયેલ હું અનાથ છું અર્થાત્ તું મને નિરાધાર મૂકીને કેમ. ચાલ્યો ગયો? એવી રીતે કાણિક-દયા ઉત્પન્ન કરનાર વિલાપરૂપ બળતા અગ્નિમાં તે સ્ત્રી આજે પડેલી છે. (૬૬)
દર્શનભેદિની-જ્ઞાનાદિ અતિશયવાળા કુતીર્થકની પ્રશંસારૂપसूक्ष्मयुक्तिशतोपेतं सूक्ष्मबुद्धिकरं परम् । सूक्ष्मार्थदर्शिभिर्दृष्टं श्रोतव्यं बौद्धशासनम् ।।६७।।
સેંકડો સૂક્ષ્મ યુક્તિ વડે યુક્ત, ઉત્કૃષ્ટી સૂક્ષ્મ બુદ્ધિને કરનારું, સૂક્ષ્મ અર્થના જોનારાઓ વડે જોવાયેલું એવું બૌદ્ધશાસન સાંભળવા યોગ્ય છે. (૬૭)
એવી રીતે કહેવાથી શ્રોતાઓને તેના અનુરાગથી સમ્યગદર્શનનો ભેદ-ભંગ થાય. सोही य नत्थि नवि दित करेंता नविय केइ दीसंति । तित्थं च नाणदंसण, निज्जवगा चेव वोच्छिन्न ।।६८।।
ચારિત્રભેદિની-હમણાં (આ દૂષમકાળમાં) સાધુઓમાં મહાવ્રતો સંભવતા નથી, કારણ કે પ્રમાદનું બહુલપણું હોય છે, અતિચારનું પ્રાચર્ય હોય છે તથા અતિચારના શોધક આચાર્ય અને તેની શુદ્ધિ કરવાવાળા સાધુ તથા શુદ્ધિનો અભાવ હોય છે . માટે ફક્ત જ્ઞાન અને દર્શનથી તીર્થ પ્રવર્તે છે તેથી જ્ઞાન અને દર્શનના કર્તવ્યોને વિષે જ યત્ન કરવા યોગ્ય છે.
આ કથનથી સ્વીકારેલ ચારિત્રવાળાને પણ ચારિત્રથી વિમુખપણું ઉત્પન્ન થાય છે તો પછી ચારિત્રને સન્મુખ લેવાની ઇચ્છાવાળાનું કહેવું જ શું? આ ચારિત્રભેદિની કથા છે. I'પદ૯ll
વિકથાઓને વિષે વર્તતા સાધુઓને આચાર્યો નિષેધ છે, કેમ કે તેઓનું સાતિશયપણું હોય છે માટે આચાર્યના અતિશયોને પ્રતિપાદન કરવા માટે કહે છે 'બાયરિણ' ત્યાદ્રિ પંચમસ્થાનમાં વ્યાખ્યાત પ્રાયઃ છે તો પણ કંઈક કહેવાય છેઆચાર્ય, ઉપાધ્યાય. 'નિગૃહ્ય નિહ્ય–અંતભૂતકારિત અર્થપણાને લઈને વિસ્તરતી પગની ધૂલિને ગ્રહણ કરાવીને પાદપ્રીંછન વડે વૈયાવૃત્યને કરનાર સાધુઓ દ્વારા પ્રસ્ફોટનને કરાવતો થકો, પ્રમાર્જન કરાવતો થકી આજ્ઞાને અતિક્રમતો નથી. શેષ સાધુઓ, ઉપાશ્રયથી બહાર આ કરે છે માટે આચાર્યનો જ અતિશય છે. 'વં' ઇત્યાદિથી આ સૂચવે છે–'1માયરિયરવટ્ટાર अंतो उवस्सयस्स उच्चारपासवणं विगिंचेमाणे वा विसोहेमाणे वा णाइक्कइ.२, आयरियउवज्झाए पभूइच्छा वेयावडियं करेज्जा इच्छा नो करेज्जा ३, आयरियउवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं वा संवसमाणे नाइक्कमइ ४, आयरियउवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा संवसमाणे णाइक्कमइ ५" [सू० ४३८ त्ति]
વ્યાખ્યા કરાયેલ જ આ છે ૫, અધિક આ છે. ઉપકરણાતિશેષ-બીજા સાધુઓની અપેક્ષાએ પ્રધાન, ઉજ્વલ વસ્ત્ર વગેરે ઉપકરણતા છે.
કહ્યું છે કેआयरियगिलाणाणं, मइला मइला पुणो वि धोवंति । मा हु गुरूण अवन्नो,लोगम्मि अजीरणं इयरे ।।६९।।
[મય નિ ૧૨ ]િ 1. આ પાઠનો અર્થ સ્પષ્ટ છે તેમ ભૂલાનુવાદમાં લખેલ પણ છે.
192