________________
७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ૬, તાલ, વંશ અને સ્વરાદિને સમ્યક અનુગત અનુસરેલ તે સમ ૭, લલિત અથવા આનંદિતની જેમ જે સ્વર ઘોલનાના પ્રકારરૂપ શબ્દને સ્પર્શવા વડે શ્રોત્રંદ્રિયને સુખ ઉપજાવવાથી સુકુમાર ૮-આ ઉક્ત અષ્ટગુણોથી યુક્ત ગેય હોય છે, અન્યથા વિડંબના છે ||૨૪ો વળી બીજું–‘૩ર’ નહીં ઉર-વક્ષ, કંઠ અને શિરમાં પ્રશસ્ત-વિશુદ્ધ. અર્થ આ પ્રમાણે જે ઉરમાં સ્વર વિશાળ તે ઉરવિશુદ્ધ, કંઠમાં વર્તેલ સ્વર જો નહિ ફૂટયો (તૂટ્યો) તો કંઠવિશુદ્ધ, શિરમાં પ્રાપ્ત સ્વર જો અનુનાસિક ન હોય તો શિરવિશુદ્ધ અથવા ઉર, કંઠ અને શિરને વિષે શ્લેષ્મ (કફ) વડે અવ્યાકુલરૂપ વિશુદ્ધ-પ્રશસ્ત હોતે છતે જે સ્વર તે ઉર-કંઠશિર-પ્રશસ્ત છે. ચકાર ગેયના ગુણાંતરને વિષે સમુચ્ચયમાં છે. 'જયતે'–ઉચ્ચારણ કરાય છે તે ગેય એમ સંબંધ કરાય છે. વિશિષ્ટ શું? તે કહે છે-મૃદુક-મધુર સ્વર, રિભિત-જે અક્ષરોને વિષે ઘોલના વડે સંચરતો થકો સ્વર રંગતિની જેમ ઘોલનાબહુલ છે. 'પદ્રવદ્ધ’ ગેય પદો વડે બદ્ધ-ગુંથેલું. અહિં ત્રણ પદનો કર્મધારય છે, અર્થાત્ મૃદુરિભિતપદબદ્ધ સમતાન પહુવષેવ" તિલ સમ શબ્દ–પ્રત્યેકને સંબંધ કરે છે તેથી સમતાલ-હસ્તતાલો, ઉપચારથી તેનો ધ્વનિ છે-જેમાં તે સમતાલ, તથા સમપ્રત્યક્ષેપ અથવા સમપ્રતિક્ષેપ મુરજ (મૃદંગ) કંશિકા વગેરે આતોદ્યનો જે ધ્વનિ તે રૂપ અથવા નૃત્યત્પાદક્ષેપ લક્ષણ છે જેમાં તે સમપ્રત્યક્ષેપ કે સમપ્રતિક્ષેપ તથા 'સત્તસરસીમર’ તિઃ સાત સ્વરો, સીભર-અક્ષરાદિ વડે સમાન છે જેમાં તે સમસ્વરસીભર. તે આ
अक्खरसमं १ पयसमं २, तालसमं ३ लयसमं ४ गहसमं च ५। नीससिऊससियसमं ६, सञ्चारसमं ७ सरासत्त ।।५।।
[અનુયોર ટૂ ર૬ [૨૦] ]િ અક્ષરસમ, પદસમ, તાલ, લયસમ, હસમ, નિઃશવસિતોશ્થવસિતમ, સંચારસમ આ સાત સ્વર છે. (૫૫)
આ ગાથા સ્વર પ્રકરણના અંત્યની સમીપમાં-છેલ્લેથી અગાઉની ગાથામાં તંતિ સમ' ઇત્યાદિરૂપ કહેલી છે તો પણ અહિં અક્ષરસમ ઇત્યાદિ વ્યાખ્યા કરાય છે; કેમ કે (શ્રી હરિભદ્રસૂરિકત) અનુયોગદ્વારની ટીકામાં એ પ્રમાણે જોવાય છે. ટીકાકાર ગાથાની વ્યાખ્યા કરે છે–તેમાં દીર્ઘ અક્ષરમાં દીર્ઘ સ્વર કરાય છે, હૃસ્વમાં હ્રસ્વ, પ્લતમાં ડુત અને સાનુનાસિકામાં સાનુનાસિક તે અક્ષરસમ ૧, જે ગેયપદ નામિક વગેરે અન્યતર બંધ વડે બાંધેલ જે સ્વરમાં પડે છે તે ત્યાં જ જે ગાનમાં ગવાય છે તે પદસમ ૨, જે પરસ્પર હણાયેલ હસ્તતાલ સ્વરનું અનુકરણ કરનાર હોય છે તે તાલસમ ૩, શૃંગ, લાકડા વગેરેમાંથી કોઈએક અંગુલિકોશિક (સમૂહ) વડે હણાયેલ જે તંત્રીના સ્વરનો પ્રકાર તે લય, અને તેને અનુસરતો થકો ગાવાવાળાનો જે ગેય તે લયસમ ૪, પ્રથમથી વંશતંત્રી વગેરેથી જે સ્વર ગ્રહેલ છે તે સમાન ગાતો થકો ગ્રહ સમ ૫, લીધેલ નિઃશ્વાસ અને ઉચ્છવાસના માનને ઉલ્લંઘન નહિ કરતો જે ગેય તે નિઃશ્વસિતોચ્છવસિત સમ ૬, તે જ વંશ, તંત્રી વગેરે વડે અંગુલીના સંચારથી સમ ગવાય છે તે સંચારસમ ૭-આ ઉક્ત સમસ્વરાત્મક ગેય છે llર પી જે ગેયમાં સૂત્રનો બંધ (ગુંથન) તે આ અષ્ટગુણવાળો જ કરવો. તે કહે છે–નિદ્દો સિતોપો, તત્ર નિર્દોષ ''નિયમુવીય નાય'' [આવશ્યક નિર્યુક્તિ ૧૮૮૧-૮૪, વૃદ૦ ર૭૮-૨૮૨ ]િ અલિક, ઉપઘાતજનક ઇત્યાદિ સૂત્રના સંબંધમાં બત્રીશ દોષ રહિત ૧, સારવત્ અર્થ વડે યુક્ત ૨, હેતુયુક્ત-અર્થને જણાવનાર કારણયુક્ત ૩, અલંકૃત-કાવ્યના અલંકાર યુક્ત ૪, ઉપનીત-ઉપસંહાર-નીચોડ યુક્ત ૫, સોપચાર-અનિષ્ફર, અવિરુદ્ધ અને અલજનીય નામવાળું અથવા ઉત્પાસ (યમક) સહિત ૬, મિત-પદ, ચરણ અને અક્ષરો વડે પરિણામવાળું ૭, મધુર ત્રય પ્રકારે-શબ્દથી, અર્થથી અને નામથી ૮ ગેય હોય છેઃ ઇતિ શેષ /ર૬ો 'તિત્રિય વિસ્તારૂં ત્તિ જે કહ્યું તેની વ્યાખ્યા–'સમ' સિત્તનો તેમાં પાદો વડે અને અક્ષરો વડે સમ. તત્ર ચાર પાદચરણ વડે અને લઘુ અક્ષર વડે સમ ૧, અર્ધસમ તો એકતર સમ અને વિષમ તો સર્વત્ર પાદ અને અક્ષરોની અપેક્ષાએ હોય છે. અન્ય આચાર્યો તો કહે છે કે-જ્યાં ચારે ચરણોને વિષે સમ અક્ષરો હોય અને અદ્ભસમ જ્યાં પ્રથમ અને તૃતીય ચરણનું સમપણું તથા દ્વિતીય અને ચતુર્થ ચરણનું સમપણું હોય, તથા સર્વત્ર બધાય ચરણોને વિષે વિષમ-વિષમાક્ષર, વ—જે હેતુથી વૃત્ત-છંદ હોય છે તેથી ત્રણ વૃત્તના પ્રજાતો-પદ્યના પ્રકારો થાય છે. આને લઈને ચોથો ભેદ ઉપલબ્ધ થતો નથી રા'રોત્રિય મળો ' ત્તિ
179