________________
६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ छ कप्पस्स. पत्थारा पन्नत्ता, तंजहा-पाणातिवायस्स वायं वयमाणे १, मुसावायस्स वादं वयमाणे २, अदिन्नादाणस्स वायं वयमाणे ३, अविरतिवायं वयमाणे ४, अपुरिसवायं वयमाणे ५, दासावायं वयमाणे ६, इच्चेते छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्ममपरिपूरेमाणो तहाणपत्ते ।। सू० ५२८।। छ कप्पस्स पलिमंथू पन्नत्ता, तंजहा–कोकुतिते संजमस्स पलिमंथू १, मोहरिते सच्चवयणस्स पलिमंथू २, चक्खुलोलुते इरितावहिताते पलिमंथू ३, तितिणिते एसणागोतरस्स पलिमंथू ४, इच्छालोभिते मुत्तिमग्गस्स पलिमंथू ५, भिज्जाणिदाणकरणे मोक्खमग्गस्स पलिमंथू ६, सव्वत्थ भगवता अणिताणता पसत्था // સૂ૦ ૧૨૬ll छव्विधा कप्पठिती पन्नत्ता, तंजहा–सामातितकप्पट्टिती, छेदोवट्ठावणितकप्पद्विती, निव्विसमाणकप्पद्विती, णिव्विट्ठकप्पद्विती, जिणकप्पठिती, थेरकप्पट्टिती ।। सू० ५३०।। समणे भगवं महावीरे छटेणं भत्तेणं अपाणएणं मुंडे जाव पव्वइए । समणस्स णं भगवओ महावीरस्स छटेणं भत्तेणं अपाणएणं अणंते अणुत्तरे जाव समुप्पन्ने । समणे भगवं महावीरे छट्टेणं भत्तेणं अपाणएणं सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।। सू० ५३१॥ सणंकुमार-मार्हिदेसु णं कप्पेसु विमाणा छ जोयणसयाई उड्डउच्चत्तेणं पन्नत्ता । सणंकुमार-मार्हिदेसु णं कप्पेसु देवाणं भवधारणिज्जगा सरीरगा उक्कोसेणं छ रतणीओ उ«उच्चत्तेणं पन्नत्ता ।। सू० ५३२।। (મૂળ) સાધુના આચારની વિશુદ્ધિને માટે છ પ્રસ્તારો-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રાણાતિપાતની
વાર્તા કે વાણીને બોલતો થકો ૧, મૃષાવાદ સંબંધી વાર્તાને બોલતો થકો ૨, અદત્તાદાનની વાર્તાને બોલતો થકો ૩, અવિરતિ-અબ્રહ્મવાદ અથવા સ્ત્રી સંબંધી વાદને બોલતો થકો ૪, “આ પુરુષ નપુંસક છે' એમ પુરુષવાદને બોલતો થકો પ, ‘આ દાસ છે” એમ દાસવાદને બોલતો થકો ૬, એવી રીતે છે, સાધુ સંબંધી આચારના પ્રસ્તાર-પ્રાયશ્ચિત્તની રચનાના વિશેષોને પ્રસ્તારીને સ્વીકારીને સમ્યક્ પરિપૂર્ણ ન કરતો થકો–સમર્થન ન કરતો થકો તે સ્થાનને પ્રાપ્ત થાય છે અર્થાત્ સ્વયં પ્રાયશ્ચિત્તનો ભાગી થાય છે. //પ૨૮ સાધુના આચારના છ પલિમયૂ-વિઘાતક કહેલા છે, તે આ પ્રમાણે-કૌકુચિત-કુચેષ્ટા કરનાર સંયમનો વિઘાતક થાય છે ૧, મૌખર્ય-બહુ બોલનારો સત્ય વચનનો વિઘાતક થાય છે ૨, ચંચળ ચક્ષુવાળો-આડુંઅવળું જોનારો ઈસમિતિનો ઘાતક થાય છે ૩, લાભ ન થવાથી ખેદ કરનાર તે તિતિણિક, એષણાપ્રધાન ગોચરીનો ઘાતક થાય છે અર્થાત્ એષણાની શુદ્ધિ કરતો નથી ૪, ઇચ્છાલોભિક-અત્યંત લોભી નિષ્પરિગ્રહરૂપ મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે પ, લોભ વડે નિયાણું કરનાર સમ્યગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો વિઘાતક થાય છે ૬. સર્વત્ર ભગવાને અનિદાનતાઅપ્રાર્થના પ્રશસ્ત કહેલી છે. //પ૨૯ll છ પ્રકારે કલ્યસ્થિતિ-સાધુના આચારની મર્યાદા કહેલી છે, તે આ પ્રમાણેશધ્યાતરપિંડ વગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્યલક્ષણ મર્યાદા તે સામાયિક કલ્યસ્થિતિ ૧, અચલકાદિરૂપ દશ અવસ્થિત કલ્પરૂપ મર્યાદા તે છેદોપસ્થાપનીય કલ્યસ્થિતિ ર, પરિહારવિશુદ્ધિકના કલ્પને વહન કરનારની મર્યાદા તે નિર્વિશમાનક કલ્યસ્થિતિ ૩, પરિહારવિશુદ્ધિકના કલ્પને જેઓએ વહન કરેલ છે તેની મર્યાદા તે નિર્વિષ્ટ કલ્પસ્થિતિ ૪. જિનકલ્પિક સંબંધી મર્યાદા તે જિનકલ્પસ્થિતિ ૫ અને સ્થવિરકલ્પિક સંબંધી મર્યાદા તે સ્થવિરકલ્પસ્થિતિ ૬. //પ૩૦ml.
–
137