________________
६ स्थानकाध्ययने अभिचन्द्रः भरतः पार्श्व वासुपूज्यचन्द्रप्रभाः त्रीन्द्रियसंयमासंयमौ ५१८- ५२१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ નક્ષત્રોને અપ્રાપ્ત થયેલ ચંદ્ર ભોગવે છે. એવી રીતે લોકશ્રી (ગ્રંથ) માં કહેલી ભાવના છે. તે જ ગ્રંથમાં કહ્યું છે કે—''મુન્ના તિત્રિ ય મૂનો, મહ િિત્તય અશ્િમા નોશ'' ત્રણ પૂર્વ-પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મૂળ, મઘા અને કૃત્તિકા, આ છ નક્ષત્રો અગ્રિમ (આગળથી) યોગવાળા હોય છે. 'સમ' સ્થૂલ ન્યાયને આશ્રયીને ત્રીશ મુહૂર્તમાં ભોગવવા યોગ્ય આકાશદેશ લક્ષણક્ષેત્ર છે જેઓને તે સમક્ષેત્રવાળા, આ જ કારણથી કહે છે કે—શિન્મુહૂર્નાનિ ત્રીશ મુહૂર્ત પર્યંત ચંદ્રની સાથે ભોગ છે જેઓને તે ત્રીશ મુહૂર્તના ભોગવાળા. 'પત્તું માળ' ત્તિ॰ નક્તભાગ-ચંદ્રના સમાન યોગવાળા. કહ્યું છે કે— ઝાડસેસા સારૂં સમિસમમિડ઼ે ય નેદ સમખોળ'' આર્દ્રા, અશ્લેષા, સ્વાતિ, શતભિષા, અભિજિત્ અને જ્યેષ્ઠા–આ છ નક્ષત્રો સમાન યોગવાળા છે, માત્ર ભરણીના સ્થાને લોકશ્રી સૂત્રમાં અભિજિત્ કહેલ છે, આ મતાંતર દેખાય છે. 'અપાદ્ધ'સમક્ષેત્રની અપેક્ષાએ અદ્ભુ જ ક્ષેત્ર છે જેઓને તે અપાર્ધક્ષેત્રવાળા, હવે અર્ધક્ષેત્રપણું જ કહે છે—'પંચશમુહૂર્તાની' ત્તિ॰ પંદર મુહૂર્તવાળા, '૩મયમા' ત્તિ॰ ચંદ્ર વડે ઉભયતઃ બન્ને ભાગથી અર્થાત્ પૂર્વથી અને પાછળથી સેવાય છે જે નક્ષત્રો તે ઉભયભાગવાળા અર્થાત્ ચંદ્રને પૂર્વથી અને પાછળથી ભોગને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લોકશ્રી ગ્રંથમાં ભાવના કહેલી છે. કહ્યું છે કે—'ત્તરતિન્નિ વિસાહા, પુપાવ્યસૂ રોહિ સમયનો'' ત્રણ ઉત્ત૨ા અર્થાત્ ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા. વિશાખા, પુનર્વસુ અને રોહિણી આ છ નક્ષત્રો ઉભયયોગવાળા છે. બીજું અપાર્દ્ર છે જેમાં તે દૃયપાર્દ્ર અર્થાત્ દોઢ ક્ષેત્ર છે જેઓને તે હ્રયપાÁ જેથી પીસ્તાલીશ મુહૂત્તવાળા છે. અન્ય દશ નક્ષત્રો પશ્ચિમ-પાછળથી યોગવાળા છે. પૂર્વભાગાદિ નક્ષત્રોનો આ ગુણ છે—.
उक्तक्रमेण,नक्षत्रैर्युज्यमानस्तु चन्द्रमाः । सुभिक्षकृद्विपरीतं युज्यमानोऽन्यथा भवेत् ॥ ५४ ॥
ઉક્ત ક્રમ વડે નક્ષત્રો સાથે યોગવાળો થયો થકો ચંદ્રમા સુભિક્ષનો ક૨ના૨ છે અને વિપરીતપણે જોડાયો થકો ચંદ્રમા વિપરીત–દુર્ભિક્ષનો ક૨ના૨ થાય છે. (૫૪) I૫૧૭
અનંતર ચંદ્રનો વ્યતિકર કહ્યો, માટે કિંચિત્ શબ્દના સામ્યથી અથવા તેના વર્ણના સામ્યથી અભિચંદ્ર નામના કુલકરનું સૂત્ર અને તેના વંશમાં જન્મના સંબંધથી ભરતનું સૂત્ર અને શ્રીપાર્શ્વનાથનું સૂત્ર છે તથા જિનના સાધર્માંપણાથી શ્રીવાસુપૂજ્ય સૂત્ર અને શ્રીચંદ્રપ્રભ સંબંધી સૂત્રને કહે છે—
अभिचंदे णं कुलकरे छ धणुसयाई उड्डउच्चत्तेणं होत्था ।। सू० ५१८ ।।
भरहे णं राया चाउरंतचक्कवट्टी छ पुव्वसतसहस्साई महाराया होत्था ।। सू० ५१९।।
पासस्स णं अरहतो पुरिसादाणियस्स छस्सता वादीणं सदेवमणुयासुराते परिसाते अपराजिताणं संपया होत्था। वासुपूज्जेणं अरहा छहिं पुरिससतेहिं सद्धिं मुंडे जाव पव्वइते । चंदप्पभे णं अरहा छम्मासे छउमत्थे होत्था ॥ સૂ॰ ૧૨૦॥
तेइंदिया णं जीवाणं असमारभमाणस्स छव्विधे संजमे कज्जति, तंजहा - घाणमातो सोक्खातो अववरोवेत्ता भवति, घाणामतेणं दुक्खेणं असंजोगेत्ता भवति, जिब्भामातो सोक्खातो अववरोवेत्ता भवति एवं चेव एवं फासामातो वि । तेइंदिया णं जीवाणं समारभमाणस्स छव्विहे असंजमे कज्जति, तंजहा - घाणामातो सोक्खातो ववरोवेत्ता भवति, घाणामएणं दुक्खेणं संजोगेत्ता भवति, जाव फासामतेणं दुक्खेणं संजोगेत्ता भवति // સૂ॰ ૧૨॥
(મૂળ) અભિચંદ્ર નામના ચોથા કુળકર, ઊંચાઈ વડે છ સો ધનુષ્ય પ્રમાણ ઊર્ધ્વ હતા, I૫૧૮॥
ભરત રાજા, ચાતુરંત ચક્રવર્તી, છ લાખ પૂર્વ સુધી મહારાજા હતા. ૫૧૯॥
પુરુષોને વિષે આદાનીય પાર્શ્વનાથ અરિહંતને દેવ, મનુષ્ય અને અસુરયુક્ત પર્ષદાને વિષે અપરાજિત-જય મેળવનારા
131