________________
काध्ययने उद्देशः । सबंधावेन धादिज्ञानाज्ञाने कालविजयाद्याः महालया हीसत्वाद्याः अनुश्रोतश्चारित्वाद्या वनोपकाः ४५०-४५४ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
(૧) પાંચ સ્થાનો-વસ્તુઓને છદ્મસ્થ જીવ (અતિશયવાળા અવધિ વગેરે જ્ઞાનથી રહિત) સર્વભાવથી-પ્રત્યક્ષથી જાણતો
નથી અને દેખતો નથી, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને, આકાશાસ્તિકાયને, દેહમુક્ત જીવને અને પરમાણુપુદ્ગલને. એ જ પાંચ વસ્તુઓને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધરનાર અઈનું, જિન, કેવલી સર્વભાવ વડે ધર્માસ્તિકાયને યાવત્ પરમાણુપુદ્ગલને જાણે છે તેમજ દેખે છે. //૪૫oll અધોલોકને વિષે પાંચ ઉત્કૃષ્ટા (અત્યંત મોટા) મહાનરકાવાસાઓ કહેલા છે, તે આ પ્રમાણે—કાળ, મહાકાળ, રૌરુક, મહારૌરુક અને અપ્રતિષ્ઠાન ૧, ઊર્ધ્વલોકને વિષે પાંચ અનુત્તર (અત્યંત મોટા) મહાવિમાનો કહેલા છે, તે આ પ્રમાણે–વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ ૨. //૪૫૧// પાંચ પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે—દ્દીસત્ત્વ-લજ્જાથી પૈયને રાખનાર ૧, ડ્રીમનસત્ત–લજ્જાથી મનમાં જ સત્ત્વને રાખનાર પણ કાયાથી નહિ ર, ચલસત્ત્વ-અસ્થિર સત્ત્વવાળો ૩, સ્થિર સત્ત્વવાળો ૪, અને વૃદ્ધિ પામતા સત્ત્વ-ધર્યવાળો ૫. //પર// પાંચ પ્રકારના મસ્સો કહેલા છે, તે આ પ્રમાણે–પ્રવાહની પાછળ ચાલનાર ૧, પ્રવાહની સામે ચાલનાર ૨, કિનારાને પડખે ચાલનાર ૩, પ્રવાહના મધ્યમાં ચાલનાર ૪, અને સર્વ રીતે ચાલનાર ૫, એ દૃષ્ટાંતે પાંચ પ્રકારના સાધુઓ કહેલા છે, તે આ પ્રમાણે–ઉપાશ્રયથી આરંભીને ભિક્ષા કરનાર ૧, દૂરથી આરંભીને ઉપાશ્રય તરફ ભિક્ષા કરનાર ૨, પડખાના ઘરથી ભિક્ષા કરનાર ૩, મધ્યના ઘરોમાં ભિક્ષા કરનાર ૪, અને સર્વ રીતે ભિક્ષા કરનાર પ. //૪૫ll પાંચ પ્રકારના વનપક-યાચક કહેલા છે, તે આ પ્રમાણે—જે ભોજનસમયે આવેલ તે અતિથિ, દાનની પ્રશંસાપૂર્વક ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે તે અતિથિવનીપક, દરિદ્રીવનીપક, બ્રાહ્મણવનીપક, શ્વાનવનીપક અને શ્રમણવનીપક
(તાપસાદિ) છે. //૪૫૪ (20) 'છમળે” ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-છબસ્થ એટલે અવધિજ્ઞાન વગેરે અતિશયથી રહિત જાણવા. જો એમ નહિ માનીએ તો અમૂર્તપણાથી ધર્માસ્તિકાય વગેરેને ન જાણતો થકો પણ પરમાણુ પ્રત્યે અવધિજ્ઞાની વગેરે છબસ્થ જાણે છે, કેમ કે પરમાણુનું તો મૂર્ણપણું છે. હવે કોઈ એમ કહે કે-સૂત્રમાં “સર્વભાવ વડે ન જાણવાનું કહેલ છે.” તેથી પરમાણુને કપંચિકેટલાએક પર્યાયોને જાણતો થકો પણ અનંત પર્યાયપણાએ જાણતો નથી. જો એમ માનીએ તો સૂત્રમાં કહેલ પાંચની સંખ્યાનો નિયમ વ્યર્થ થશે, કેમ કે ઘટાદિ અનેક પદાર્થોને અકેવલી-છપ સર્વ પર્યાય વડે જાણવા અસમર્થ છે. મા હેતુથી. સવ્વમા' તિક કહ્યું છે, કેમ કે શ્રુતજ્ઞાન વડે અસાક્ષાત્કારરૂપે જાણે છે જ. આ શરીર પ્રતિબદ્ધ-દેહથી મુક્ત થયેલ જીવને ન જાણે પરમાણુરૂપ પુદ્ગલ તે પરમાણુપુદ્ગલ. (આ કચણુકાદિના ઉપલક્ષણરૂપ છે.) I૪૫oll
જેમ જિનેશ્વર આ પાંચ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે તેમ બીજા પણ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે માટે અધોલોક અને ઉર્ધ્વલોકમાં રહેલ, પાંચ સ્થાનકમાં અવતરતી અતીન્દ્રિય વસ્તુને દેખાડતા થકા બે સૂત્રને કહે છે—'કહો'ત્યાર સ્પષ્ટ છે. વિશેષ એ કે–'દોસ્તોપ’ ત્તિ સપ્તમ પૃથ્વીને વિષે અનુત્તર (સર્વથી ઉત્કૃષ્ટ) કેમ કે વેદનાદિપણાથી અથવા તેથી આગળ નરકનો અભાવ છે. કાળાદિ ચાર નરકવાસાઓનું મહાપણું ક્ષેત્રથી પણ અસંખ્યાત યોજનવાળું હોવાથી છે અને અપ્રતિષ્ઠાન નરકાવાસાનું તો એક લાખ યોજન પ્રમાણ છતે પણ આયુષ્યનું અતિમહત્વ (૩૩ સાગર) હોવાથી મહાનપણું છે. એવી રીતે ઉર્વલોકને વિષે પણ જાણવું. ૪પ૧||
કાળાદિક નરકવાસાઓને વિષે અને વિજયાદિ મહાવિમાનોને વિષે સત્ત્વાધિક પુરુષો જ જાય છે, આ હેતુથી સત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે–વ પુસ્તેિ' ત્ય િરિરિતિ' રિટ્રિયા—લજા વડે સાધુઓને પરીષહોને વિષે અને 1 પરમાવધિજ્ઞાની પણ ઘટાદિક પદાર્થના અમુક પર્યાયોને જ જાણે છે. . વઝષભનારાચ સંઘયણવાળા જ ઉક્ત સ્થાનોમાં જાય છે કારણ કે સંધયણ પ્રમાણે જ સત્ત્વ હોય છે.
- 87
A