________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ सर्वभावेन धादिज्ञानाज्ञाने कालकिनयाद्याः महालया हीसत्वाद्याः अनु श्रोतश्चारित्वाद्या बनीपकाः ४५०-४५४ सूत्राणि
भने यतिमाने यतु । शौय छे. (२१२)
ઉપર જણાવેલ કથન અન્ય મતિઓનું છે તે અહિં સમ્મત (માન્ય) નથી, પરંતુ ગંધ વગેરેના નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુક્તિયુક્તપણું હોવાથી શૌચ છે. પાણી વડે શૌચ તે અપશૌચ અર્થાત્ ધોવું ૨, અગ્નિ વડે અથવા અગ્નિના વિકારભૂત ભસ્મ વડે શૌચ તે તેજસૂશૌચ ૩, એવી રીતે શુચિ વિઘા વડે શૌચ તે મંત્રશૌચ ૪, બ્રહ્મબ્રહ્મચર્યાદિ કુશળ અનુષ્ઠાનરૂપ શૌચ તે બ્રહ્મશૌચ ૫. આ બ્રહ્મના કથન વડે ચાર પ્રકારનું સત્યાદિ શૌચ પણ સંગ્રહેલું છે, તે આ प्रभाग
सत्यं शौचं तपः शौचं शौचमिन्द्रियनिग्रहः सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमम् ।।२१३।।
સત્યશૌચ ૧, તપશૌચ ૨, ઇન્દ્રિયના નિગ્રહરૂપ શૌચ ૩, અને સર્વ પ્રાણીઓની દયારૂપ શૌચ ૪, આ ચતુર્વિધ तात्त्वि शौय छ] अने पाय/ ४शीय (माय) छ. (२१3)
લૌકિકોએ વળી સાત પ્રકારે શૌચ કહેલું છે કેसप्त स्नानानि प्रोक्तानि स्वयमेव स्वयंभुवा । द्रव्य-भावविशुद्ध्यर्थमृषीणां ब्रह्मचारिणाम् ।।२१४॥ आग्नेयं वारुणं ब्राह्मं वायव्यं दिव्यमेव च । पार्थिवं मानसं चैव स्नानं सप्तविधं स्मृतम् ।।२१५॥ ..
आग्नेयं भस्मना स्नानमवगाह्यं तु वारुणम् । आपोहृष्टामयं ब्राह्यं वायव्यं तु गवां रजः ।।२१६।। • सूर्यदृष्टं तु यद् दृष्टं तद्दिव्यमृषयो विदुः। पार्थिवं तु मृदा स्नानं मनः शुद्धिस्तु मानसम् ।।२१७।।
સ્વયંભુએ સ્વયમેવ ઋષિઓને, બ્રહ્મચારીઓને દ્રવ્ય તથા ભાવની વિશુદ્ધિને માટે સાત પ્રકારના સ્નાનો કહેલા છે. અગ્નિ સંબંધી ૧, જળ સંબંધી ૨, બ્રહ્મ સંબંધી ૩, વાયવ્ય ૪, દિવ્ય પ, પૃથ્વી સંબંધી ૬, અને માનસ-મન સંબંધી ૭. આ સાત પ્રકારે સ્નાન કહેલું છે. ભસ્મ (રાખ) વડે સ્નાન કરવું અગ્નિ સંબંધી ૧, જળ વડે અવગાહવું (ન્હાવું) તે જળ સંબંધી ૨, સંધ્યા તથા વંદના ક્રિયામાં કાપોષ્ઠિામય મંત્ર વડે સ્નાન તે બ્રામ્ય ૩, ગાયોની રજરૂપ વાયવ્ય સ્નાન ૪, પ્રથમ સૂર્યને જોઈને જ પછી અન્ય વસ્તુ જોવી તેને ઋષિઓ દિવ્યસ્નાન કહે છે પ, માટી વડે સ્નાન તે પૃથ્વીસ્નાન ૬, અને મનની શુદ્ધિ તે मानसस्नान छ ७. (२१४-२१७) ।।४४८।
અનંતર બ્રહ્મશૌચ કહ્યું તે જીવની શુદ્ધિરૂપ છે અને જીવને સાક્ષાત) છદ્મસ્થ જાણતા નથી, કેવલી તો જાણે છે, આ સંબંધથી છદ્મસ્થને ને જાણવા યોગ્ય અને કેવલીને જાણવા યોગ્ય વસ્તુનું પ્રતિપાદન કરવા માટે બે સૂત્ર કહે છે– पंच ठाणाई छउमत्थे सव्वभावेणंण जाणति ण पासति, तंजहा–धम्मत्थिकातं, अधम्मत्थिकातं, आगासत्थिकार्य, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं । एयाणि चेव उप्पन्ननाणदंसंणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणति पासति, धम्मत्थिकातं जाव परमाणुपोग्गलं ।। सू० ४५०।। . अधोलोगे णं पंच अणुत्तरा महतिमहालता महानिरया पन्नत्ता, तंजहा–काले, महाकाले, रोरुते, महारोरुते, अप्पतिट्ठाणे १ । उड्डलोगे णं पंच अणुत्तरा महतिमहालता महाविमाणा पन्नत्ता, तंजहा-विजये, वेजयंते, जयंते, अपराजिते, सव्वट्ठसिद्धे २ ।। सू० ४५१।। पंच पुरिसजाता पन्नत्ता, तंजहा–हिरिसत्ते, हिरिमणसत्ते, चलसत्ते, थिरसत्ते, उदतणसत्ते ।। सू० ४५२।। पंच मच्छा पन्नत्ता, तंजहा–अणुसोतचारी, पडिसोतचारी, अंतचारी, मज्झचारी, सव्वचारी । एवामेव पंच भिक्खागा पन्नत्ता, तंजहा–अणुसोतचारी जाव सव्वचारी । सू० ४५३॥ पंच वणीमगा पन्नत्ता, तंजहा–अतिधिवणीमते, किविणवणीमते, माहणवणीमते, साणवणीमते, समणवणीमते ।। सू० ४५४॥
86