________________
५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७- ४४९ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
(મૂ0) ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રા (આલંબન સ્થાન) કહેલ છે, તે આ પ્રમાણે—છકાય, ગણ, રાજા, ગૃહપતિ
(શય્યાતર) અને શરીર. ૪૪૭મા
પાંચ નિધાન કહેલા છે, તે આ પ્રમાણે—પુત્રરૂપ નિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ અને ધાન્યનિધિ-કોઠાર.
૪૪૮૫
પાંચ પ્રકારે શૌચ કહેલ છે, તે આ પ્રમાણે—પૃથ્વીશૌચ-માટી વગેરેથી શુદ્ધ કરવારૂપ, પાણીથી શુદ્ધિ કરાય તે જલશૌચ, અગ્નિથી શુદ્ધિ કરાય તે અગ્નિશૌચ, મંત્રથી શુદ્ધિ કરાય તે મંત્રશૌચ અને બ્રહ્મચર્યરૂપ શુદ્ધિ તે બ્રહ્મશૌચ.
1188611
(ટી૦) 'ધમ્મ' મિત્કાર્િ॰ શ્રુતચારિત્રરૂપ ધર્મને (ણં શબ્દ વાક્યાલંકારમાં છે) સેવનાર (મુનિઓ) ને પાંચ નિશ્રાસ્થાનોઆલંબનના સ્થાનો અર્થાત્ સહાયના હેતુઓ કહેલા છે. પૃથ્વી વગેરે છકાયો, તેઓનું સંયમમાં ઉપકારપણું આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રયીને કહ્યું છે કે—
દાળ-નિશીય-તુયટ્ટા-ગુબ્બારા૫ ૫૪ નિશ્ચેવે । ખટ્ટા-ડાલા-તેવો, મારૂ પોયાં વદુહા ।।૧।। [ओघनिर्युक्ति ३४२ पिण्ड नि० १५ त्ति ]
કાયોત્સર્ગ ક૨વો, ભેંસવું, શયન કરવું, ઉચ્ચાર પ્રશ્રવણાદિનું ગ્રહણ અને પરઠવવું, ઘટ્ટક-લેપવાળા પાત્રને કોમળ કરનાર, ડગલક–પાષાણખંડ અને પાત્રને આપવામાં આવતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે. (૧૯૫)
અકાયને આશ્રયીને કહે છે—
વૃત્તેિય-વિયા-હત્યા બોયને ચીરોયને ચેવ । ઞાયમળ-માધવો, માક્ વોયાં બહુહા ।।૧૬।।
[ओ नियुक्ति ३४७ पिण्ड नि० २३ त्ति ] ચાંદા વગેરે ઉપર પાણી વડે સીંચવું, પીવું, હાથ વગેરેનું ધોવું, વસ્ત્રનું ધોવું, આચમન લેવું અને પાત્રનું ધોવું ઇત્યાદિ કાર્યમાં બહુધા અચિત અખાયનું પ્રયોજન હોય છે. (૧૯૬)
તેજસ્કાયને આશ્રયીને કહે છે—
ओयण वंजण पाणग आयामुसिणोदगं च कुम्मासा । डगलग-सरक्ख- सूई -पिप्पलमाई य उवओगो ।।१९७ ।। [ओघनियुक्ति ३५९ पिण्ड नि० ३७ त्ति ]
શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી–ગરમ કરેલ છાશની આશ, ઓસામણ, ઉષ્ણોદક–ત્રણ વખત ઉભરો આવેલ જળ, ‘ચ’ શબ્દ વડે માંડાદિ, કુલ્માષા-અડદના બાકળા, ડગલક-પકાવેલ ઇટના ટુકડા, રાખ, લોઢાની સોય અને પિમ્પલક–કિંચિત્ વક્ર ક્ષર-અન્ના વિશેષ ઇત્યાદિ અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ થાય છે. (૧૯૭) અહિં શાલી વગેરે અગ્નિમાં પકાવેલ હોવાથી અગ્નિકાયપણે કહેવાય છે.
વાયુકાયને આશ્રયીને કહે છે—
इणवत्थिणा वा, ओयणं होज्ज वाउणा मुणिणो । गेलन्नम्मि वि होज्जा, सचित्तमीसे परिहरेज्जा ।।१९८ ।। [ओघनियुक्ति ३६२ पिण्ड नि० ४२ त्ति ]
દૈતિક–ચામડાની કોથળીના વાયુ વડે અથવા ધમણના વાયુ વડે મુનિને પ્રયોજન હોય છે પણ તે ગ્લાનપણામાં હોય તો સચિત્ત વાયુ અને મિશ્ર વાયુનો પરિહાર કરવો પરંતુ અચિત્તનો ઉપયોગ કરવો. (૧૯૮)
વનસ્પતિને આશ્રયીને કહે છે—
83