________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः १ प्रव्रज्यादिषु दिशे ७६ सूत्रम् -ઝાડની માફક રહેલા તથા મરણની આકાંક્ષા ન કરનારા સાધુ-સાધ્વીઓને સ્થિર રહેવા માટે પૂર્વ અને ઉત્તર દિશા
કહ્યું છે (૨). (ટી2) 'રો રિસામો' રૂત્યાદિ બે દિશાને અંગીકાર કરીને સન્મુખ થઈને (ક્રિયા કરવી) કલ્પ છે. ધન વગેરે ગ્રંથથી નીકળેલા-છૂટેલા તે નિગ્રંથો-સાધુઓને અથવા સાધ્વીઓને રજોહરણ વગેરેના પ્રદાન દ્વારા દીક્ષા આપવા માટે પૂર્વ અને ઉત્તર દિશા અંગીકાર કરવા કહ્યું છે. કહ્યું છે કેपुव्वामुहो उ उत्तरमुहो व्व देज्जाऽहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा, हवेज्ज जिणचेइयाई वा ॥३१॥ .
શિવ૦ ૨૩૬ રૂતિ] પૂર્વ દિશા સન્મુખ અથવા ઉત્તર દિશા સન્મુખ (ગુરુએ) દેવું અથવા (શિષ્યોએ) ગ્રહણ કરવું અથવા જે દિશામાં જિનકેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી તથા નવપૂર્વીઓ હોય તે દિશામાં અથવા જે દિશામાં જિનેશ્વરના ચૈત્યો હોય તે દિશાની સન્મુખ રહીને દીક્ષાદાનાદિ દેવું અને લેવું. (૩૧)
'પર્વ'ઈતિ જેમ પ્રવ્રાજન (દીક્ષા) સૂત્ર બે દિશાના કથન વડે કહ્યું એવી રીતે મુંડન વગેરે સોળ સૂત્રો પણ સમજી લેવા. તેમાં ૧ મસ્તકનો લોચ કરવા માટે, ૨ ગ્રહણશિક્ષાની અપેક્ષાએ સૂત્ર તથા અર્થ ગ્રહણ કરવા માટે અને આસેવનશિક્ષાની અપેક્ષાએ તો પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) વગેરે શીખવા માટે, ૩ ઉત્થાપના–મહાવ્રતોમાં વ્યવસ્થાપના કરવા માટે, ૪ભોજનમંડળીમાં બેસાડવા માટે, ૫ સંસ્તારક (સંથારો) મંડલીમાં બેસાડવા માટે, ૬ સારી રીતે મર્યાદા વડે જે ભણાય તે સ્વાધ્યાય-અંગ વગેરે સૂત્રો, તે સૂત્રોના ૩દેખું—ઉદેશ માટે એટલે કે “યોગવિધિના ક્રમ વડે સમ્યગૂ યોગથી (૮) આ ભણ' એ પ્રમાણે ઉપદેશ કરવા માટે, ૭ સમુદેખું-યોગની સમાચારી વડે જ આ સૂત્ર સ્થિરપણે પરિચિત કર' એમ કહેવા માટે, ૮ અનુજ્ઞાતું- તે પ્રમાણે તું આ સૂત્રને ધારણ કરે અને બીજાઓને તે જણાવ-કહે એમ કહેવા માટે, ૯ ગ થિતું-ગુરુની પાસે અપરાધોને કહેવા માટે, ૧૦ પ્રતિક્રમણ કરવા (પાપથી પાછા હઠવા) માટે, ૧૧ નિરિતું-પોતાની સમક્ષ (સ્વસાક્ષીએ) અતિચારોની નિંદા કરવા માટે, 'સવપિત્તપછાવો નિંગાવ.નિ. ૦૬૨)ત્તિ-પોતાના વર્તનનો પશ્ચાત્તાપ કરવો તે નિંદા, ૧૨ રિંતું-ગુરુની સમક્ષ અતિચારોની ગહ કરવા માટે, જરદાવિ તહીનાતીયમેવ નવરં પરપ્રયાસા'ત્તિ-ગહ પણ નિંદાનો જ પ્રકાર છે, પરંતુ બીજાની આગળ પ્રકાશિત કરવું તે ગહ, ૧૩ વિઢિાણ'ત્તિ-અલગ કરવા માટે, તોડવા માટે, વિશેષ કૂટવા માટે અર્થાત્ અતિચાર સંબંધી અનુબંધ (પાપ)નું વિચ્છેદન કરવા માટે, ૧૪ વિશોધિતું-અતિચારરૂપી કાદવની અપેક્ષાએ આત્માને નિર્મળ કરવા માટે, ૧૫ અરતિયા-ફરીથી નહિં કરું” એવો સ્વીકાર કરવા માટે, ૧૬ યથાર્ટ-અતિચાર વગેરેની અપેક્ષાએ યથોચિત્ત પાપનો નાશ કરનાર હોવાથી અથવા પ્રાય: ચિત્તનું શુદ્ધ કરનાર હોવાથી પ્રાયશ્ચિત્ત. કહ્યું છે पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नए तेण । पारण वा वि चित्तं, विसोहए तेण पच्छित्तं ।।३२।। [व्यवहारभाष्य ३५ ति]
જેથી પાપ નાશ પામે છે તે કારણથી પાયચ્છિતુ કહેવાય છે, અથવા પ્રાયઃ અપરાધથી થયેલ મલિન ચિત્ત (જીવ')ને શુદ્ધ કરે છે તેથી પ્રાયશ્ચિત્ત, (૩૦) અહિં પ્રાયશ્ચિત્ત શબ્દની સિદ્ધિ 'પૃષો હિંથી સિદ્ધ થાય છે. તપકર્મ-નિર્વિકૃતિક-નવી વગેરેને સ્વીકારવા માટે સત્તરમું સૂત્ર કહે છે—'રો રિસે'ત્ય૦િ પશ્ચિમ શબ્દ જ અમંગલરૂપ છે, તેથી તેનો પરિહાર કરવા માટે અપશ્ચિમ શબ્દ કહેલ છે. મરણના અંતમાં જે થનારી તે મારણાંતિકી, અપશ્ચિમ-છેલ્લી તે અપશ્ચિમમારણાંતિકી. જેનાથી શરીર અને કષાયાદિ ક્ષીણ કરાય છે તે સંલેખના-તપવિશેષ, તે અપશ્ચિમમારણાંતિકસંખનાની 'સૂસ'ત્તિ–સેવા, સેવારૂપી 1. અહિં ચિત્ત શબ્દ વડે ચિત્ત અને ચિત્તવાળાનો અભેદ ઉપચાર હોવાથી જીવ કહેવાય છે. ચૂર્ણિકાર પણ તેમ જ કહે છે 'વિત્ત તિ નીવર્ય
વ્યાયા'
86