________________
४ स्थानकाध्ययने उद्देशः ४ कर्मसंङ्घः बुद्धिः जीवाः ३६२ - ३६५ सूत्राणि
हास १. प्पदोस २ वीमंसओ ३, विमायाय ४ वा भवे दिव्वो । एवं चिय माणुस्सो, कुसीलपडिसेवण चउत्थो || २४३॥ तिरिओ भय १ प्पओसा २ - ऽऽहारा३ऽवच्चादिरक्खणत्थं वा ४ । घट्टण १ थंभण २ पवडण ३, लेसणओ वाऽऽयसंचेओ ४ ।। २४४ ।।
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
[विशेषावश्यक ३००६-७ त्ति]
હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, વિમર્થથી, વિમાત્રાથી દેવો ઉપસર્ગ કરે છે. એમ મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે એમાં ચોથો કુશીળ પ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભય, દ્વેષથી, આહાર માટે, બાળકાદિના રક્ષણ માટે ઉપસર્ગ કરે છે. નેત્રમાં કણ પડવાથી, અંગો સ્તબ્ધ થવાથી, ખાડા વગેરેમાં પડવાથી, અને બાહુ વગેરે અંગોને પરસ્પર મસળવાથી આત્મસંવેદનીય उपसर्गो थाय छे. (२४३ - २४४)
दिव्वंमि वंतरी १ संगमे २, गजइ ३ लोभणादीया ४ [ इत्युत्तरार्द्ध]
દિવ્ય ઉપસર્ગમાં વ્યંતરીનો, સંગમદેવનો, દેવી દ્વારા પરીક્ષા અને ઉપસર્ગનો લોભી સંગમ દ્વારા ઉપસર્ગ.
गणिया १ सोमिल २ धम्मोवएसेण ३ सालुजोसियाईया ४ ।
માનવકૃત ઉપસર્ગમાં ગણિકા, સોમિલ, ચાણકયે ધર્મોપદેશ માટે નિમંત્રિત સાધુની પરીક્ષા અને વસતિના યાચક સાધુઓને વસતિ આપીને ચારે સ્ત્રિયોએ ઘરમાં ઉપસર્ગ કર્યાં.
तिरियंमि साण १ कोसिय २, सीहा ३ अचिरसूवियगवाई। ४ ।। २४५ ।।
તિર્યંચના ઉપસર્ગમાં શ્વાન, ચંડકૌશિક, સિંહ અને તત્કાલ પ્રસુતા ગાય વગરેના ઉપસર્ગ. (૨૪૫)
कणुग(य) १ कुडणा[कुट्टणा] २ भिपयणाइ ३, गत्तसंलेसणादओ ४ नेया ।
आओदाहरणा वाय १, पित्त २ कफ ३ सन्निवाया व ४ ।। २४६ ।।
આંખમાં કણ, રજકણ પડવી, અંગો સ્તંભિત થઈ જવા, પડવું અને એક સ્થાનકે પગ વગેરે વધારે વાર રહી જવા આત્મસંચેતનીય ઉપસર્ગોમાં વાયુ, પિત્ત, કફ અને સન્નિપાત ઉદાહરણો છે. (૨૪૬) ૩૬૧॥
ઉપસર્ગોને સહન કરવાથી કર્મનો ક્ષય થાય છે તેથી કર્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે— चउव्विहे कम्मे पन्नत्ते, तंजहा - सुभे नाममेगे सुभे, सुभे नाममेगे असुभे, असुभे नाम ह्व [४] (१) । चठव्विहे कम्मे पन्नत्ते, तंजहा–सुभे नाममेगे सुभविवागे, सुभे णाममेगे असुभविवागे, असुभे नाममेगे सुभविवागे, • असुभे नाममेगे असुभविवागे ४ (२) । चउव्विहे कम्मे पन्नत्ते, तंजहा - पगडीकम्मे, ठितीकम्मे, अणुभावकम्मे, पदेसकम्मे ४ (३) ।। सू० ३६२ ।।
चउव्विहे संघे पन्नत्ते, तंजहा - समणा, समणीओ, सावगा, सावियाओ ।। सू० ३६३ ।।
चव्विहा बुद्धी पन्नत्ता, तंजहा - उप्पत्तिया, वेणइया, कम्मया, पारिणामिया । चउव्विधा मई पन्नत्ता, तंजहा· उग्गहमती, ईहामती, अवायमती धारणामती । अथवा चडव्विहा मती पन्नत्ता, तंजहा - अरंजरोदगसमाणा, वियरोदगसमाणा, सरोदगसमाणा, सागरोदगसमाणा ।। सू० ३६४ ।। -
चडव्विहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा - णेरइता, तिरिक्खजोणीया, मणुस्सा, देवा । चउव्विहा सव्वजीवा पन्नत्ता, तंजहा - मणजोगी, वइजोगी, कायजोगी, अजोगी । अहवा चडव्विहा सव्वजीवा पन्नत्ता, तंजहा–इत्थिवेदगा, पुरिसवेदगा, णपुंसकवेदगा, अवेदगा । अथवा चउव्विहा सव्वजीवा पन्नत्ता, तंजहाचक्खुदंसणी, अचक्खुदंसणी, ओहिदंसणी, केवलदंसणी । अहवा चउव्विहा सव्वजीवा पन्नत्ता, 1. तत्काल प्रसूता गाय वगेरे.
तंजहा
477