________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ स्था. उ. ४ पुष्करसंवर्ताशा मेघपुरुषाः, करण्डकपुरुषा वृक्षमत्स्यगोलपकटाः चतुष्पदाद्याः पश्चिभिक्षुनिष्कृष्टाद्याः ३४७.३५२ सूत्रम् चउव्विहा चउप्पया पन्नत्ता, तंजहा–एगखुरा, दुखुरा, गंडीपदा, सणप्फदा (३४) । चउव्विहा पक्खी पन्नत्ता, ' तंजहा-चम्मपक्खी, लोमपक्खी, सामुग्गपक्खी, विततपक्खी (३५) । चउव्विहा खुद्दपाणा पन्नत्ता, तंजहाबेइंदिया, तेइंदिया, चउरिदिया, संमुच्छिमपंचिंदियतिरिक्खजोणिया (३६) ॥ सू० ३५०।। चत्तारि पक्खी पन्नत्ता, तंजहा–णिवत्तिता णाममेगे नो परिवतित्ता, परिवतित्ता नाममेगे नो निवतित्ता, एगे निवतित्ता वि परिवतित्ता वि, एगे नो निवतित्ता नो परिवतित्ता (३७) । एवामेव चत्तारि भिक्खागा पन्नत्ता, तंजहाणिवतित्ता णाममेगे नो परिवतित्ता ह [-४] (३८) ।। सू० ३५१।। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-णिक्कडे णाममेगे णिक्कटे, निक्कटे नाममेगे अणिक्कट्ठे ह्र [=४] (३९)। चत्तारि . पुरिसजाता पत्रत्ता, तंजहा-णिक्कट्ठे णाममेगे णिक्कट्ठप्पा, णिक्कठे नाममेगे अनिक्कट्ठप्पा ह्र [४] (४०)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–बुहे नाममेगे बुहे, बुहे नाममेगे अबुहे ह्र [=४] (४१)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-बुधे नाममेगे बुधहियए ह [=४] (४२) चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-आताणुकंपते णाममेगे नो પરાપુપતે ૯ [૪] (૪૨) / ટૂળ રૂપા (મૂળ) ચાર પ્રકરાના મેઘ કહેલા છે, તે આ પ્રમાણે–૧. પુષ્કલસંવર્તક, ૨, પર્યન્ય, ૩. જીમૂત અને ૪. જિમહ. ૧. પુષ્કલસંવર્તક
નામનો મહામેળ એક વૃષ્ટિ વડે દશ હજાર વર્ષ પર્યત ભૂમિને ઉદકના ચીકાશવાળી કરે છે અર્થાત્ ધાન્યાદિ ઉત્પન્ન કરવાને સમર્થ કરે છે. આ મેઘ શીતળનાથ પ્રભુ સુધી વરસેલ છે. ૨. પર્યન્ય નામનો મહામેળ એક વૃષ્ટિ વડે એક હજાર વર્ષ પયત ભૂમિને ઉદકના ચીકાશવાળી કરે છે. આ મેઘ શાંતિનાથ પ્રભુ પર્યત વરસેલ છે. ૩. જીમૂત નામનો મહામઘ એક વૃષ્ટિ વડે દશ વર્ષ પર્યત ભૂમિને ચીકાશવાળી કરે છે. આ મેઘ મહાવીર પ્રભુ પર્યત વરસેલ છે અને ૪. જિલ્ડ નામનો મહામેઘ ઘણી વખત વૃષ્ટિ વડે એક વર્ષ પર્યત ભૂમિને ચીકાશવાળી કરે છે અથવા ન પણ કરે. (૧૫)
૩૪૭ll ચાર પ્રકારના કરડીઆ કહેલા છે, તે આ પ્રમાણે–૧. ચાંડાલનો કરંડક-પ્રાયઃ ચામડાથી ભરેલ હોય, ૨. વેશ્યાનો કરડક-તે લાખ સહિત સોનાના ઘરેણા વગેરેથી ભરેલ હોય, ૩. ગૃહપતિ એટલે શ્રીમંત કૌટુંબિકનો કરડક-ઉત્તમ સુવર્ણમણિના આભૂષણથી ભરેલ હોય અને ૪. રાજાનો કરંડક-અમૂલ્ય રત્નોથી ભરેલ હોય. (૧૬) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના આચાર્યો કહેલા છે, તે આ પ્રમાણે–૧. ચાંડાલના કરંડક સમાન આચાર્ય, લોકરંજન કરનાર શાસ્ત્રને ધારણ કરનાર તેમજ વિશિષ્ટ ક્રિયાવિકળ હોય, આ અત્યંત અસાર છે. ૨. વેશ્યાના કડક સમાન આચાર્ય, કિંચિત્ શાસ્ત્રને દુઃખ વડે ભણેલ પણ વચનના આડંબર વડે ભાળા લોકોને ખેચનાર હોય. ૩. ગૃહપતિના કડક સમાન આચાર્ય, સ્વસમય અને પરસમયના જાણનાર તથા ક્રિયાયુક્ત હોવાથી સારભૂત છે અને ૪. રાજાના કરંડક સમાન આચાર્ય, સમસ્ત આચાર્યના ગુણયુક્ત સુધર્માસ્વામીની જેવા અત્યંત સારભૂત છે. (૧૭) Il૩૪૮ll ચાર પ્રકારના વૃક્ષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક વૃક્ષ શાલ નામે છે અને શાલના પર્યાયવાળો-ઘણી છાયા વગેરે ગુણયુક્ત છે, ૨. કોઈક વૃક્ષ શાલ નામે છે પણ એરંડના પર્યાયવાળો-અલ્પ છાયાદિ ગુણયુક્ત છે, ૩. કોઈક વૃક્ષ એરંડ નામે છે પણ શાલના પર્યાયવાળો-ઘણી છાયાદિ ગુણયુક્ત છે. ૪. કોઈક વૃક્ષ એરંડ નામે છે અને એરંડના પર્યાયવાળો–અલ્પ છાયાદિ ગુણયુક્ત છે. (૧૮) એ દૃષ્ટાંતે ચાર પ્રકારના આચાર્યો કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક આચાર્ય જાતિથી શાલ-સુકુલીન અને સદ્દગુરુના કુલવાળા અને શાલપર્યાય-જ્ઞાનક્રિયાદિ ગુણયુક્ત છે. ૨. કોઈક આચાર્ય જાતિથી શાલ પણ એરંડપાય-જ્ઞાનાદિ ગુણથી હીન છે, ૩ કોઈક આચાર્ય જાતિથી એરંડ-હીન
કુલવાળો પણ શાલપર્યાય-જ્ઞાનાદિ ગુણયુક્ત છે અને ૪. કોઈક આચાર્ય એરંડ-જાતિથી હીન કુલવાળો અને એરંડપર્યાય458