________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ४ व्याधिचिकित्साचिकित्सकव्रणशल्य श्रेयः पापाख्यायकादि ३४२-३४४ सूत्राणि
કંકપક્ષીને સ્વરૂપ વડે દુર્જર આહાર પણ સુખપૂર્વક ખાવા યોગ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે–સુખપૂર્વક પચે છે. એવી રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ અને સુખરૂપ પરિણામવાળો હોય છે તે કંકોપમ. બિલને વિષે પ્રવેશ કરતું દ્રવ્ય (પદાર્થ) બિલ જ છે, તેની ઉપમા છે જેને વિષે તે બિલોપમ. જેમ બિલમાં રસનો આસ્વાદ મળ્યા સિવાય જલ્દીથી કિંચિત્ પ્રવેશ થાય છે એવી રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ કહેવાય છે. 'પાળ' ચાંડાલ, તેનું માંસ, અસ્પપણાએ નિંદનીય હોવાથી દુઃખપૂર્વક ખાવા યોગ્ય હોય. એવી રીતે તેઓને દુઃખાદ્ય (દુ:ખને ખાવા યોગ્ય) આહાર તે પાણમાં સોપમ. પુત્ર પર તો અત્યંત સ્નેહ હોવાથી તેનું માંસ અતિશય દુઃખપૂર્વક ખાવા યોગ્ય હોય, એવી રીતે જે દુઃખાદ્યતર આહાર તે પુત્રમાં સોપમ. ક્રમપૂર્વક આ આહારો શુભ, સમ, અશુભ અને અશુભતર જાણવા. (વર્ણવા ઈત્યાદિ શબ્દને વિષે પ્રશંસામાં અથવા અતિશય અર્થમાં “મટુ, પ્રત્યય થયેલ છે.) ૩૪ll.
આહાર ભક્ષણ કરવા યોગ્ય છે, માટે ભક્ષણના અધિકારથી આશીવિષ સૂત્ર કહેલ છે. તે સુગમ છે. વિશેષ એ કે'માણીવિઃ ત્તિ આશ્ય (દાઢાઓ) ને વિષે વિષ છે જેઓને તે આશીવિષો. તેઓ કર્મથી અને જાતિથી હોય છે. તેમાંથી કર્મથી તિર્યો અને મનુષ્યો કોઈપણ ગુણથી આશીવિષા થાય. સહસાર દેવલોક પર્વતના દેવો શાપાદિદ્વારા અન્યને નાશ કરવાથી કર્મથી આશીવિષા છે. કહ્યું છે કેआसी दाढा तग्गयमहाविसाऽऽसीविसा दुविहभेया । ते कम्म-जाइभेएण, णेगहा चउव्विहविग्गप्पा ॥२१७।।
- [વિરોપાવર ૭૨ 7િ). આશી એટલે દાઢા. તેમાં જેને મહાવિષ હોય તે આશીવિષ, તે આશીવિષ બે ભેદથી છે. કર્મ અને જાતિ ભેદથી. કર્મથી આશીવિષ અનેક પ્રકારે છે. જાતિ વડે આશીવિષ વિષ્ણુ વગેરે ચાર પ્રકારે છે. (૨૧૭)
જાતિથી આશીવિષા વૃશ્ચિક વગેરે છે. જેથ' વિષનો કેટલો વિષય છે? પ્રભુ એટલે સમર્થ. અદ્ધ ભારતનું પ્રમાણ કંઈક અધિક બસે ત્રેસઠ યોજનરૂપ છે તેટલા પ્રમાણવાળા શરીરને પોતાની સાધનભૂત દાઢાથી ઉત્પન્ન થયેલ વિષ વડે વિષમય કરી શકે છે. અથવા ક્યાંક વિપરિતામ્' એવો પાઠ છે ત્યાં વિષ વડે વ્યાપ્ત છે. '
વિક્રમ'–વિદારણ કરવા માટે સમર્થ હોય છે. અથવા “રે' વૃશ્ચિકનું વિષ, એ જ અર્થનો ભાવ તે વિષાર્થતા,વિષાર્થતાની વિષનો અથવા તેમાં ની વેવ' ત્તિ નહિં જ સંપન્યા'—એવા પ્રકારની બૌદિ (શરીર) ની પ્રાપ્તિદ્વારા 'ઈસુ ત્તિ વૃશ્ચિકોએ કરેલ નથી. અર્થાત્ તેવી તેની શક્તિ હોય છે છતાં કદાપિ કરતા નથી. અહિં એકવચનના પ્રક્રમને વિષે બહુવચન નિર્દેશ કરેલ છે તે આશીવિષ વૃશ્ચિકોનું બહુપણું જાણવા માટે છે. એવી રીતે કરતા નથી, કરશે નહીં. વૃશ્ચિકોનું ત્રણ કાળ સંબંધી નિર્દેશ-ત્રિકાળપણું જણાવવા માટે છે. સમયક્ષેત્ર તે મનુષ્યક્ષેત્ર. બાકીના અર્થ સુગમ છે. ૩૪૧||
વિષનો પરિણામ જ વ્યાધિ છે માટે તેના અધિકારથી વ્યાધિના ભેદો કહે છે – चउव्विहे वाही पन्नत्ते, तंजहा-वातिते, पित्तिते, सिभिते, सन्निवातिते ।। सू०३४२।। વબિંદા સિનિચ્છ પત્તા, સંનહાળો , મોતધારું, મારે, પરિવારતે ૪ (૨) II સૂ૦ રૂ૪૩ાા चत्तारि तिगिच्छगा पन्नत्ता, तंजहा-आततिगिच्छते नाममेगे णो परतिगिच्छते १, परतिगिच्छए नाममेगेह[=४] (२) चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–वणकरे णाममेगे नो वणपरिमासी, वणपरिमासी नाममेगे णो वणकरे, एगे वणकरे वि वणपरिमासी वि, एगे णो वणकरे णो वणपरिमासी (१) चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहावणकरे नाममेगे णो वणसारक्खी ह्र [=४] (२)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–वणकरे नाम एगे णो વસંરોહી [૪] (૨). चत्तारि वणा पन्नत्ता, तंजहा–अंतोसल्ले नाममेगे णो बाहिंसल्ले ४ (१)। एवामेव चत्तारि पुरिसजाता पन्नत्ता, 446.