________________
४ स्थानकाध्ययने उद्देशः ३ उदितोदितादिचतुर्भगिका युग्मशूरचतुष्कं उच्चादिचतुष्क० लेश्याचतुष्क ३१५-३१९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ चत्तारि जुम्मा पन्नत्ता, तंजहा–कडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलितोए[कलिजोगे] । नेरतिताणं चत्तारि जुम्मा पन्नत्ता, तंजहा–कडजुम्मे, तेओए, दावरजुम्मे, कलितोए। एवं असुरकुमाराणं जाव थणियकुमाराणं, एवं पुढविकाइयाणं आउ० [काइयाणं] तेउ० [काइयाणं] वाउ० [काइयाण] वणस्सति० [काइयाणं] बेंदिताणं तेंदियाणं चउरिदियाणं पंचिंदियतिरिक्खजोणियाणं मणुस्साणं वाणमंतरजोइसियाणं वेमाणियाणं सव्वेर्सि ના તિતા II સૂ૦ રૂદા चत्तारि सूरा पन्नत्ता, तंजहा–खंतिसूरे, तवसूरे, दाणसूरे, जुद्धसूरे । खंतिसूरा अरहंता, तवसूरा अणगारा, दाणसूरे वेसमणे, जुद्धसूरे वासुदेवे ।। सू० ३१७।। चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–उच्चे णाममेगे उच्चच्छंदे, उच्चे णाममेगे णीतच्छंदे, णीते णाममेगे उच्चच्छंदे, णीते णाममेगे णीतच्छंदे ।। सू० ३१८।। असुरकुमाराणं चत्तारि लेस्सातो पन्नत्ताओ, तंजहा–कण्हलेसा, णीललेसा, काठलेसा, तेउलेसा । एवं जाव थणियकुमाराणंएवंपुढविकाइयाणं आउ[काइयाणीवणस्सइकाइयाणं वाणमंतराणंसव्वेसिंजहा असुरकुमाराणं | સૂ૦ રૂ89/ (મૂળ) ચાર પ્રકારના પુરુષ કહેલ છે, તે આ પ્રમાણે–૧, કુલ, બળ, ઋદ્ધિ વગેરેથી પ્રથમ ઉદયને પામેલા અને પછી પરમ
સુખને પામેલા તે ઉદિતોદિત, ૨. કુલ વગેરેથી પ્રથમ ઉદયને પામેલા અને પછી દુર્ગતિમાં જવાથી અસ્તને પામેલા તે ઉદિતઅસ્તમિત, ૩. નીચ કુલ વગેરેથી પ્રથમ અસ્ત પામેલા અને પછી સદ્ગતિમાં જવાથી ઉદયને પામેલ તે અસ્તમિતાદિત અને ૪: નીચ કુલાદિથી પ્રથમ અસ્ત પામેલ અને દુર્ગતિમાં જવાથી પછી પણ અસ્ત પામેલ તે અસ્તમિતઅસ્તમિત. હવે ઉક્ત ચાર ભાગાના સ્વામીને કહે છે–૧. ચાતરંગ ચક્રવર્તી ભરત મહારાજા પ્રથમ પણ ઉદયને પામેલા અને પછી પણ ઉદયને પામેલા, ૨. ચાતરંગ ચક્રવર્તી બ્રહ્મદત્ત રાજા પ્રથમ ઉદયને પામીને પછી અસ્તને પામેલા, ૩. હરિકેશીબલ મુનિ પ્રથમ નીચ કુલમાં અવતાર લઈને અસ્ત પામેલા અને પછીથી ઉદયને પામેલા અને ૪. કાલસૌકરિક (કસાઈ) પ્રથમ પણ અસ્ત પામીને પછી પણ નરકગમન વડે અસ્તને પામ્યો. ૩૧પ/l ચાર પ્રકારના યુગ્મ-રાશિવિશેષ કહેલ છે, તે આ પ્રમાણે—જે સંખ્યાને ચારથી ભાગતાં શેષ ચાર રહે તે કૃતયુગ્મ, શષ ત્રણ રહે તે વ્યાજ, શેષ બે રહે તે દ્વાપર અને શેષ એક રહે તે કલ્યોજ. નરયિકોના ચાર યુગ્મ કહેલા છે, તે આ પ્રમાણે કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપર અને કલ્યોજ, એવી રીતે અસુરકુમારોના યાવત્ સ્તનતકુમારોના, એમ જ પૃથ્વીકાયિકોના અષ્કાયિકોના, તેજસ્કાયિકોના, વાયુકાયિકોના, વનસ્પતિકાયોના, તદ્રિયોના, ત્રીદ્રિયોના, ચતુરિંદ્રિયના, પંચેદ્રિયતિયચયોનિકોના, મનુષ્યોના, વ્યંતર અને જ્યોતિષ્કોના તથા વૈમાનિકોના એમ બધાયના જેમ નરયિકોના ચાર યુગ્મ કહેલા છે તેમ જાણવા. ૩૧૬/l ચાર પ્રકારના શૂરો કહેલા છે, તે આ પ્રમાણે—ક્ષમામાં શૂર, તપને વિષે શૂર, દાનમાં શૂર અને યુદ્ધને વિષે શૂર. ક્ષમામાં શૂરા અહતો, તપમાં શૂરા મુનિઓ, દાનમાં શૂર વૈશ્રમણ અને યુદ્ધમાં શૂર વાસુદેવ છે. ૩૧૭ll ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે–૧. એક પુરુષ શરીર, કુલ અને ધન વગેરેથી ઊંચ અને ઊંચછંદશ્રેષ્ઠ અભિપ્રાયવાળો ઉદાર છે, ૨. એક શરીર વગેરેથી ઊંચ પણ નીચછંદ-નીચ અભિપ્રાયવાળો છે. ૩. એક શરીર વગેરેથી નીચ પણ ઊંચછંદ–શ્રેષ્ઠ અભિપ્રાયવાળો છે અને ૪. એક શરીર, કુલ વગેરેથી નીચ અને નીચછંદ–નીચ અભિપ્રાયવાળો છે. ૩૧૮ અસુરકુમારોને ચાર વેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા અને તેજોલેશ્યા. એવી
399