________________
४ स्थानकाध्ययने उद्देशः २ नन्दीश्वराधिकारः ३०७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ - આ-મતાંતર જાણવો. એવી રીતે બીજે સ્થલે પણ છે. તે મતાંતરોના કારણો કેવલીગમ્ય છે પુછસંતાન' ત્તિ ગાયનું પૂછડું, આદિમાં સ્કૂલ (જાડું) અને અંતમાં સૂક્ષ્મ (ઝીણું) છે તેના જેવા અંજનક પર્વતો પણ છે. "સબંનVામ' ત્તિ અંજન-કૃષ્ણરત્ન વિશેષ તન્મય છે. બધાયે અનન્યપણા વડે અથવા સર્વથા અંજનમય એટલે પરમ કૃષ્ણ (કાળા) છે. કહ્યું છે
કે–
भिंगंगरुइलकज्जलअंजणधाउसरिसा विरायंति । गगणतलमणुलिहंता, अंजणगा पव्वया रम्मा ॥१६४।।
દ્વિીપસી ર૦ રૂછત્તિ] - કાળો ભમરો, ભેંસનું શીંગડું કાળો સુરમો તેના જેવા કાળા સુંદર અંજનક પર્વતો, ગગનતલને જાણે સ્પર્શ કરતા હોય નહિ? તેમ શોભે છે. (૧૬૪) - આકાશ અને સ્ફટિકની જેમ સ્વચ્છ, સણ' કોમળ તંતથી બનેલા વસ્ત્રની જેમ કોમળ પરમાણુના અંધથી બનેલા, 'ના' ઘૂંટેલા વસ્ત્રની જેમ ગ્લણ (લીસા), તથા તીક્ષ્ણ શાળ (શરાણ) વડે ઘસેલ પાષાણની પ્રતિમાની જેમ ઘસાયેલા, સુકુમાલ શાણ વડે પાષાણની પ્રતિમાની જેમ પાલીસ કરાયેલા અથવા પ્રમાર્શનિકા વડે જેમ શુદ્ધ કરાય તેમ શુદ્ધ કરાયેલા આ કારણથી જ રજ રહિત હોવાથી નીરજ (રજ વગરના), કઠણ મલના અભાવથી અથવા ધોયેલા વસ્ત્રની જેમ નિર્મલ (મેલ વગરના), આર્દ્ર મલ (કાદવ) ના અભાવથી અથવા કલંક રહિત હોવાથી નિષ્પક, 'નિઘડછાયા' નિષ્કકટ-નિષ્કવચ અર્થાત્ આવરણ. રહિત છાયા-શોભા છે જે પર્વતોની તે નિષ્કકટછાયા અથવા અકલંક શોભાવાળા, સપ્રભા-દેવોને આનંદ કરનાર વગેરે પ્રભાવવાળા અથવા સ્વપ્રભા-પોતાના સ્વરૂપ વડે દીપે છે પરંતુ બીજાથી નહિ એવા, જેથી સમિરીયા-કિરણો સહિત, આને લઈને જ 'સ૩mોયા’ ઉદ્યોત સહિત એટલે વસ્તુના પ્રકાશ વડે વર્તતા'પાસા' ત્તિ મનને આફ્લાદ કરનારા, દર્શનીય-કોઈક નેત્ર વડે જોતો થકો પણ શ્રમ પામતો નથી, અભિરૂપ-મનોહર, પ્રતિરૂપ-દરેક જોનારને રમણીય લાગે એવા છે. આ (વર્ણન) યાવત્ શબ્દથી સંગ્રહ કરેલ છે. તે અંજનગિરિ પર્વત પર બહુસમ-અત્યંત સમાન રમણીય ભૂમિભાગો છે. તેની મધ્યમાં સિનિ'–શાશ્વતા અથવા શાશ્વતી અર્ધપ્રતિમાઓના આયતન–સ્થાનો તે સિદ્ધાયતનો છે. કહ્યું છે કેअंजणगपव्वयाणं, सिहरतलेसुं हवंति पत्तेयं । अरहंताययणाई, सीहणिसायाई तुंगाई ।।१६५।। [द्वीपसागर० ३९ त्ति]
દરેક અંજનક પર્વતોના શિખરની ઉપર બેઠેલા સિંહની જેવા આકારવાળા અને ઊંચા અર્હતના આયતનો હોય છે.(૧૬૫) ..
મુખ-અગ્રદ્વારને વિષે આયતનના મંડપો તે મુખમંડપ-પટ્ટુશાલો (પડશાળરૂપ), પ્રેક્ષણક-નાટક માટે ઘરરૂપ મંડપો તે પ્રેક્ષાગૃહમંડપો પ્રસિદ્ધ સ્વરૂપવાળા અર્થાત્ રંગમંડપ, વર’ વજરત્નમય અખાડાઓ, જોનાર મનુષ્યના બેઠકભૂત પ્રસિદ્ધ છે. વિજયદૂષ્ય-ચંદરવારૂપ વસ્ત્રો, તેના મધ્ય ભાગમાં જ અવલંબન માટે અંકુશો અર્થાત્ આંકડાઓ છે. મોતીઓના પરિમાણ વડે કુંભ છે વિદ્યમાન જે દામોને તે કુંભિકારૂપ મોતીઓની માળાઓ. કુંભનું પ્રમાણ આ પ્રમાણે જાણવું–તો મસતીગો પસતી, તો पसतीओ सेतिया, चत्तारि सेतियाओ कुडवो, चत्तारि कुडवा पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढया दोणो, સદ્દી મહયારું નહનો કુમો, નસીરૂ મન્સિમો, સયમુન્નોસો' [મનુયાદા સૂ૦ ૩૧૮ ] બે અસતીથી એક પસલી (ખોબો), બે પસલીથી એક સેતિકા (ધોબો), ચાર સેતિકાથી કુડવ (માપવિશેષ), ચાર કુડવે એક પ્રસ્થ, ચાર પ્રસ્થથી એક આઢક, ચાર આઢકથી એક દ્રોણ, સાઠ આઢકથી એક જઘન્યકુંભ, એંશી આઢકથી એક મધ્યમકુંભ અને એક સો આઢકથી એક ઉત્કૃષ્ટકુંભ થાય છે. તદ તિમોતીની માળાઓનું જ અદ્ધ ઊચપણાનું પ્રમાણ છે. પૂર્વોક્તથી જે માળાઓ અદ્ધ ઉચ્ચત્વ 1; માગધ પરિભાષામાં ધાન્ય ભરવાનું માપવિશેષ છે.
389